Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 70

سورة المعارج

Al Ma'arij

સૂરએ મઆરિજ
44 verses Makki Verses 1–10 of 44
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
70:1
سَأَلَ سائِلٌ بِعَذابٍ واقِعٍ

تقاضا‌كننده‌اي تقاضاي عذابي كرد كه انجام مي‌گيرد.

One demanding, demanded the chastisement which must befall

એક માંગણી કરનારે આવનારા અઝાબની માંગણી કરી:*

70:2
لِلْكافِرينَ لَيْسَ لَهُ دافِعٌ

[اين عذاب] براي كافران است، و هيچ‌كس نمي‌تواند آن را دفع كند.

The unbelievers-- there is none to avert it--

જેને નાસ્તિકો ઉપર આવતા કોઇ રોકી શકનાર નથી :

70:3
مِنَ اللهِ ذِي الْمَعارِجِ

از سوي خداوندي كه فرشتگانش بر آسمان‌ها صعود مي‌كنند.

From Allah, the Lord of the ways of Ascent.

તે બુલંદ દરજ્જાવાળા અલ્લાહ તરફથી છે.

70:4
تَعْرُجُ الْمَلائِكَةُ وَ الرُّوحُ إِلَيْهِ في يَوْمٍ كانَ مِقْدارُهُ خَمْسينَ أَلْفَ سَنَةٍ

فرشتگان و روح [آن فرشته‌ی مقرّب خداوند] به‌سوي او عروج مي‌كنند در روزي كه مقدارش پنجاه هزار سال است.

To Him ascend the angels and the Spirit in a day the measure of which is fifty thousand years.

જેની તરફ ફરિશ્તાઓ અને રૂહુલ અમીન ઊંચે જાય છે. તે દિવસે કે જેની મિકદાર (દુનિયાના) પચાસ હજાર વર્ષની બરાબર છે.

70:5
فَاصْبِرْ صَبْراً جَميلاً

پس صبر جميل پيشه كن.

Therefore endure with a goodly patience.

માટે તું બહેતરીન સબ્રથી કામ લે.

70:6
إِنَّهُمْ يَرَوْنَهُ بَعيداً

زيرا آن‌ها آن روز را دور مي‌بينند.

Surely they think it to be far off,

કારણકે તેઓ તે (કયામત)ને દૂર સમજે છે:

70:7
وَ نَراهُ قَريباً

و ما آن رانزديك مي‌بينيم.

And We see it nigh.

અને અમે તેને નજીક જોઇએ છીએ.

70:8
يَوْمَ تَكُونُ السَّماءُ كَالْمُهْلِ

همان روزي كه آسمان همچون فلز گداخته مي‌شود.

On the day when the heaven shall be as molten copper

જે દિવસે આસમાન પીગળેલા તાંબા જેવું થઇ જશે :

70:9
وَ تَكُونُ الْجِبالُ كَالْعِهْنِ

و كوه‌ها مانند پشم رنگين [در فضا] متلاشي خواهد بود.

And the mountains shall be as tufts of wool

અને પહાડો રંગબેરંગી પિંજેલા ઊન જેવા થઇ જશે:

70:10
وَ لا يَسْئَلُ حَميمٌ حَميماً

و هيچ دوست صميمي سراغ دوستش را نمي‌گيرد!

And friend shall not ask of friend

અને કોઇ પાકો દોસ્ત બીજા કોઇ પાકા દોસ્તને પૂછશે નહિં :

← Surah 69 Surah 71 →