سورة المعارج
Al Ma'arij
آنها را به يكديگر نشان ميدهند [ولي هركس گرفتار كار خويشتن است آن چنانكه] گنهكار دوست ميدارد فرزندان خود را در برابر عذاب آن روز فدا كند.
(Though) they shall be made to see each other. The guilty one would fain redeem himself from the chastisement of that day by (sacrificing) his children,
તેઓ સૌ એકબીજાને દેખાડવામાં આવશે; ગુનેહગારો એવુ ચાહશે કે તે દિવસના અઝાબથી બચવા માટે પોતાની ઔલાદને કુરબાન કરે:
و همسرو برادرش را.
And his wife and his brother
તથા પોતાની ઔરત તથા ભાઇને :
و قبيلهاش را كه از او حمايت ميكرد.
And the nearest of his kinsfolk who gave him shelter,
તથા તે ખાનદાન જે તેને પનાહ આપતુ હતુ:
و همهی مردم روي زمين را تا مايهی نجاتش گردند.
And all those that are in the earth, (wishing) then (that) this might deliver him.
તેમજ જે લોકો ઝમીન ઊપર છે તે બધાને (કુરબાન કરે) જેથી તે (અઝાબથી) બચી જાય
هرگز چنين نيست [كه با اينها بتوان نجات يافت، آري] تنها شعلههاي سوزان آتش است.
By no means! Surely it is a flaming fire
એવુ નહી થાય તે ભડકતી આગ છે:
كه پوست بدن را ميكند و ميبَرد.
Dragging by the head,
જે ચામડી ઉતારી નાખનારી છે:
و كساني را كه [به فرمان خدا] پشت كردند [بهسوي خود] ميخواند.
It shall claim him who turned and fled (from truth),
તે બધાને બોલાવશે કે જેઓએ (અલ્લાહના હુકમથી) મોઢુ ફેરવ્યુ અને પીઠ બતાવી હતી.
و [آنها كه اموال را] جمع و ذخيره كردند.
And amasses (wealth) then shuts it up.
જેમણે (માલ) જમા કરી સંભાળી રાખ્યો.
به يقين انسان حريص و كم طاقت آفريده شده است.
Surely man is created of a hasty temperament
બેશક ઇન્સાન લાલચું (અને ઓછા સબ્રવાળો) ખલ્ક કરવામાં આવેલ છે :
هنگاميكه بدي به او رسد بيتابي ميكند.
Being greatly grieved when evil afflicts him
જયારે સંકટ આવી પહોંચે છે ત્યારે ફરિયાદ કરે છે: