عَنْ جَابِرٍالْجُعْفِیِّ عَنْ أَبِیجَعْفَرٍ (علیه السلام) عَنْ أَبِیهِ عَنْ جَدِّهِ (علیه السلام) أَنَّ النَّبِیَّ (صلی الله علیه و آله) قَالَ لِعَلِیٍّ (علیه السلام) یَا عَلِی (علیه السلام) وَکُنَّا نَخُوضُ مَعَ الْخائِضِینَ فَیَقُولُ لَهُمْ: أَصْحَابُ الْیَمِینِ لَیْسَ مِنْ هَذَا أُوتِیتُمْ فَمَا الَّذِی سَلَکَکُمْ فِی سَقَرَ یَا أَشْقِیَاءُ قَالُوا: وَ کُنَّا نُکَذِّبُ بِیَوْمِ الدِّینِ حَتَّی أَتانَا الْیَقِینُ. فَقَالُوا لَهُمْ: هَذَا الَّذِی سَلَکَکُمْ فِی سَقَرَ یَا أَشْقِیَاءُ.
پیامبر (صلی الله علیه و آله)- وَ کُنَّا نَخُوضُ مَعَ الخَائِضِینَ، پس اصحاب یمین به آنان میگویند: «مگر این همان کسی نبود که از او صرفنظر کردید. پس چه چیزی شما را به راه دوزخ کشاند»؟ میگویند: «وَ کُنَّا نُکَذِّبُ بِیَوْمِ الدِّینِ* حَتَّی أَتانَا الْیَقِینُ» پس به آنها گفتند: «ای گناهگاران! این همان چیزی است که شما را وارد دوزخ کرد، و روز جزا، روز پیمان و میثاق است، آن روز که ولایت تو را دروغ انگاشتند».
The Messenger of Allah (peace be upon him and his family): وَ کُنَّا نَخُوضُ مَعَ الخَائِضِینَ [And we used to enter into vain discourse with those who entered into vain discourses], then the companions of the right hand say to them: "Was he not the very one whom you disregarded? So what led you to the path of Hell?" They say: "وَ کُنَّا نُکَذِّبُ بِیَوْمِ الدِّینِ* حَتَّی أَتانَا الْیَقِینُ [And we used to call the day of Judgement a lie, until death overtook us]." Then it was said to them: "O sinners! This is the very thing that made you enter Hell, and the Day of Judgement is the day of the covenant and pledge, the day when they denied your wilayah as false."
પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ): وَ کُنَّا نَخُوضُ مَعَ الخَائِضِینَ [અને અમે વ્યર્થ વાતોમાં પડનારાઓ સાથે વ્યર્થ વાતોમાં પડતા હતા], પછી અસ્હાબે યમીન (જમણી બાજુવાળા) તેમને કહેશે: "શું આ એ જ ન હતા જેમનાથી તમે મોં ફેરવી લીધું હતું? તો કઈ વસ્તુ તમને દોઝખના રસ્તે લઈ ગઈ?" તેઓ કહેશે: "وَ کُنَّا نُکَذِّبُ بِیَوْمِ الدِّینِ* حَتَّی أَتانَا الْیَقِینُ [અને અમે બદલાના દિવસને જૂઠો ગણતા હતા, ત્યાં સુધી કે અમને મૃત્યુ આવી પહોંચ્યું]." પછી તેમને કહેવામાં આવ્યું: "હે ગુનેહગારો! આ જ એ વસ્તુ છે જેણે તમને દોઝખમાં દાખલ કર્યા, અને બદલાનો દિવસ, અહદ અને મીસાકનો દિવસ છે, એ દિવસ કે જ્યારે તેઓએ તમારી વિલાયતને જૂઠી ગણી."