Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 74

سورة المدثر

Al Muddathir

સૂરએ મુદ્દસ્સિર
56 verses Makki Verses 41–50 of 56
74:41
عَنِ الْمُجْرِمِينَ

از مجرمان؛

About the guilty:

ગુનેહગારો વિશે:

74:42
ما سَلَكَكُمْ فِي سَقَرَ

«چه چيز شما را به دوزخ وارد ساخت»؟!

What has brought you into hell?

કે કઇ વસ્તુએ તમને જહન્નમમાં પહોંચાડી દીધા?

74:43
قالُوا لَمْ نَكُ مِنَ الْمُصَلِّينَ

مى‌گويند: ما از نمازگزاران نبوديم.

They shall say: We were not of those who prayed;

તેઓ કહેશે કે અમે નમાઝી ન હતા:

74:44
وَ لَمْ نَكُ نُطْعِمُ الْمِسْكِينَ

و اطعام مستمند نمى‌كرديم.

And we used not to feed the poor;

અને અમે ગરીબોને ખાવાનું ખવડાવતા ન હતા:

74:45
وَ كُنّا نَخُوضُ مَعَ الْخائِضِينَ

و پيوسته با اهل باطل همنشين و هم‌صدا بوديم.

And we used to enter into vain discourse with those who entered into vain discourses.

અને અમે એહલે બાતિલ સાથે બાતિલમાં રચ્યા પચ્યા રહેતા હતા:

74:46
وَكُنّا نُكَذِّبُ بِيَوْمِ الدِّينِ

و همواره روز جزا را انكار مى‌كرديم.

And we used to call the day of Judgement a lie;

અને અમે બદલાના દિવસને જૂઠલાવતા હતા:

74:47
حَتّى أَتانَا الْيَقِينُ

تا زمانى‌كه مرگ ما فرا رسيد!

Till death overtook us.

ત્યાં સુધી કે અમને મોત આવ્યુ!

74:48
فَما تَنْفَعُهُمْ شَفاعَةُ الشَّافِعينَ

از اين‌رو شفاعت شفاعت‌كنندگان به حال آن‌ها سودي نمي‌بخشد.

So the intercession of intercessors shall not avail them.

માટે શફાઅત કરનારાઓની શફાઅત કંઇ ફાયદો નહિં પહોંચાડે.

74:49
فَما لَهُمْ عَنِ التَّذْكِرَةِ مُعْرِضينَ

قوله تعالي: چرا آن‌ها از تذكّر روي گردانند؟!

What is then the matter with them, that they turn away from the admonition

શા માટે તેઓ નસીહતથી મોઢું ફેરવી લે છે?!

74:50
كَأَنَّهُمْ حُمُرٌ مُسْتَنْفِرَةٌ

گويي گورخراني رميده‌اند.

As if they were asses taking fright

જાણે જંગલી ગધેડા કે

← Surah 73 Surah 75 →