Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 77

سورة المرسلات

Al Mursalat

સૂરએ મુર્સલાત
50 verses Makki Verses 1–10 of 50
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
77:1
وَ الْمُرْسَلاتِ عُرْفاً

سوگند به فرشتگانى كه پى‌درپى فرستاده مى‌شوند.

I swear by the emissary winds, sent one after another (for men's benefit),

સતત મોકલનારની કસમ:

77:2
فَالْعاصِفاتِ عَصْفاً

و آن‌ها كه همچون تندباد حركت مى‎كنند.

By the raging hurricanes,

પછી ઝડપથી ફૂંકાનાર (પવનની કસમ):

77:3
وَ النّاشِراتِ نَشْراً

و سوگند به آن‌ها كه [ابرها را] مى‎گسترانند.

Which scatter clouds to their destined places,

અને કસમ છે તેની કે જે ફેલાવનાર છે:

77:4
فَالْفارِقاتِ فَرْقاً

و آن‌ها كه جدا مى‎كنند.

Then separate them one from another,

પછી તેની કે જે એકબીજાથી અલગ કરી નાખે છે:

77:5
فَالْمُلْقِياتِ ذِكْراً

و سوگند به آن‌ها كه آيات بيدارگر [الهى] را [به انبيا] القا مى‎نمايند.

Then I swear by the angels who bring down the revelation,

પછી તેની કે જે ઝિક્ર તલકીન કરનાર છે:

77:6
عُذْراً أَوْ نُذْراً

براى اتمام حجّت يا انذار.

To clear or to warn.

બહાના ખત્મ કરવા અથવા ડરાવવા માટે:

77:7
إِنَّما تُوعَدُونَ لَواقِعٌ

[سوگند به همه‎ی اين امور] كه آنچه به شما [درباره‎ی قيامت] وعده داده ‎مى‎شود، واقع شدنى است!

Most surely what you are threatened with must come to pass.

જેનો તમને વાયદો કરવામાં આવ્યો છે તે જરૂર થશે!

77:8
فَإِذَا النُّجُومُ طُمِسَتْ

درآن‌هنگام كه ستارگان محو و تاريك شوند.

So when the stars are made to lose their light,

પછી જ્યારે સિતારાઓની ચમક ખત્મ થઇ જશે:

77:9
وَ إِذَا السَّماءُ فُرِجَتْ

و [كرات] آسمان از هم بشكافند.

And when the heaven is rent asunder,

તથા જ્યારે આસમાન ફાટી જશે:

77:10
وَ إِذَا الْجِبالُ نُسِفَتْ

و آنگاه كه كوه‌ها از جا كنده و متلاشى شوند.

And when the mountains are carried away as dust,

તથા જ્યારે પહાડ તેની જગ્યાએથી ઊખાડી ફેંકવામાં આવશે:

← Surah 76 Surah 78 →