Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 77

سورة المرسلات

Al Mursalat

સૂરએ મુર્સલાત
50 verses Makki Verses 11–20 of 50
77:11
وَ إِذَا الرُّسُلُ أُقِّتَتْ

و درآن‌هنگام كه براى پيامبران [به منظور اداى شهادت] تعيين وقت شود.

And when the apostles are gathered at their appointed time

તથા જયારે રસૂલો(ની ગવાહી) માટેનો સમય નક્કી કરવામાં આવશે:

77:12
لِأَيِّ يَوْمٍ أُجِّلَتْ

[اين شهادت] براى چه روزى به تأخير افتاده؟!

To what day is the doom fixed?

ક્યા દિવસ માટે તેને મુલતવી રાખવામાં આવ્યું છે?

77:13
لِيَوْمِ الْفَصْلِ

براى روز جدايى [حق از باطل].

To the day of decision.

ફેંસલાના દિવસ માટે.

77:14
وَ ما أَدْراكَ ما يَوْمُ الْفَصْلِ

تو چه مى‎دانى روز جدايى چيست؟!

And what will make you comprehend what the day of decision is?

અને તું શું જાણે કે ફેંસલાનો દિવસ શું છે?

77:15
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:16
أَ لَمْ نُهْلِكِ الْأَوَّلِينَ

آيا ما اقوام [مجرم] نخستين را هلاك نكرديم؟!

Did We not destroy the former generations?

શું અમોએ તેમની પહેલાવાળાઓને હલાક નથી કર્યા?!

77:17
ثُمَّ نُتْبِعُهُمُ الْآخِرِينَ

سپس ديگران را به دنبال آن‌ها مى‎فرستيم.

Then did We follow them up with later ones.

પછી બીજાઓને પણ તેમની પાછળ મોકલી દઇશું.

77:18
كَذالِكَ نَفْعَلُ بِالْمُجْرِمِينَ

[آرى] اين‌گونه با مجرمان رفتار مى‎كنيم.

Even thus shall We deal with the guilty.

અમે મુજરીમો સાથે એવુંજ વર્તન કરીએ છીએ.

77:19
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واي در آن روز بر تكذيب‎كنندگان!

Woe on that day to the rejecters.

અને તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:20
أَ لَمْ نَخْلُقْكُمْ مِنْ ماءٍ مَهِينٍ

آيا شما را از آبي پست و ناچيز نيافريديم.

Did We not create you from contemptible water?

શું અમોએ તમને એક હકીર (તુચ્છ) પાણીથી પેદા નથી કર્યા ?

← Surah 76 Surah 78 →