Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 77

سورة المرسلات

Al Mursalat

સૂરએ મુર્સલાત
50 verses Makki Verses 21–30 of 50
77:21
فَجَعَلْناهُ فِي قَرارٍ مَكِينٍ

سپس آن را در قرارگاهى مطمئن و آماده (رحم) قرار داديم.

Then We placed it in a secure resting-place,

પછી અમોએ તેને એક મહેફૂઝ મકામ પર રાખ્યું :

77:22
إِلى قَدَرٍ مَعْلُومٍ

تا مدّتى معيّن؟!

Till an appointed term,

ચોક્કસ મુદ્દત સુધી!

77:23
فَقَدَرْنا فَنِعْمَ الْقادِرُونَ

ما توانايى بر اين كار داشتيم، پس ما چه تواناى خوبى هستيم [و امر معاد براى ما آسان است].

So We proportion it-- how well are We at proportioning (things).

અમે આ બાબતની કુદરત રાખીએ છીએ માટે અમે કેવા બહેતરીન કુદરત રાખનાર છીએ!

77:24
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે!

77:25
أَ لَمْ نَجْعَلِ الْأَرْضَ كِفاتاً

آيا زمين را مركز اجتماع [شما] قرار نداديم.

Have We not made the earth to draw together to itself,

શું અમોએ ઝમીનને ભેગી થવાની જગ્યા નથી બનાવી?,

77:26
أَحْياءً وَ أَمْواتاً

براى زندگان و مردگان [شما]؟!

The living and the dead,

જીવતા અને મરણ પામેલાઓ માટે?!

77:27
وَ جَعَلْنا فِيها رَواسِيَ شامِخاتٍ وَ أَسْقَيْناكُمْ ماءً فُراتاً

و در آن كوه‌هاى استوار و بلندى قرار داديم و آبى گوارا به شما نوشانديم.

And made therein lofty mountains, and given you to drink of sweet water?

અને અમોએ તેમાં ઊંચા ઊંચા પહાડ કાયમ કર્યા અને તમને મીઠું પાણી પીવડાવ્યું છે.

77:28
وَيْلٌ يَوْمَئِذٍ لِلْمُكَذِّبِينَ

واى در آن روز بر تكذيب كنندگان!

Woe on that day to the rejecters.

તે દિવસે જૂઠલાવનારાઓ માટે અફસોસ છે.

77:29
إِنْطَلِقُوا إِلى ما كُنْتُمْ بِهِ تُكَذِّبُونَ

[در آن روز به آن‌ها گفته‎ مى‌شود]: بى‌درنگ، به‌سوى همان چيزى ‌كه پيوسته آن را تكذيب مى‌كرديد، برويد.

Walk on to that which you called a lie.

જાઓ તેની તરફ જેને તમે જૂઠલાવતા હતા.

77:30
إِنْطَلِقُوا إِلى ظِلٍّ ذِي ثَلاثِ شُعَبٍ

برويد به‌سوی سايه‎اى سه شاخه [از دودهاى خفقان بار و آتش زا]!

Walk on to the covering having three branches,

જાઓ તે ધુમાડાની છાયા તરફ જે ત્રણ શાખાઓવાળો છે:

← Surah 76 Surah 78 →