Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 78

سورة النبإ

An Naba'

સૂરએ નબા
40 verses Makki Verses 1–10 of 40
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
78:1
عَمَّ يَتَساءَلُونَ

آن‌ها از چه‌چيز از يكديگر سؤال مي‌كنند؟!

Of what do they ask one another?

તેઓ કંઇ ચીઝ વિશે એકબીજાને સવાલ કરે છે ?

78:2
عَنِ النَّبَإِ الْعَظيمِ

از خبر بزرگ و پراهميّت [رستاخيز]!

About the great event,

તે મહાન ખબરના વિશે:*

78:3
الَّذي هُمْ فيهِ مُخْتَلِفُونَ

كه پيوسته در آن اختلاف دارند.

About which they differ?

જેનાં બારામાં તેઓ વચ્ચે ઇખ્તેલાફ છે ?

78:4
كَلاَّ سَيَعْلَمُونَ

چنين نيست [كه آن‌ها فكر مي‌كنند]، به‌زودي خواهند دانست.

Nay! they shall soon come to know

એવુ નથી (કે જેવુ તેઓ ધારે છે) નજીકમાં તેઓ જાણી લેશે.

78:5
ثُمَّ كَلاَّ سَيَعْلَمُونَ

باز هم چنين نيست [كه آن‌ها مي‌پندارند]، به‌زودي مي‌دانند [كه قيامت حق است]!

Nay! Nay! they shall soon know.

ફરીથી એવુ નથી (કે જેવુ તેઓ ધારે છે) ઘણું જાણી લેશે.

78:6
أَ لَمْ نَجْعَلِ الْأَرْضَ مِهاداً

آيا زمين را محلّ آرامش [شما] قرار نداديم؟!

Have We not made the earth an even expanse?

શું અમોએ ઝમીનને ફર્શ (પાથરણું) નથી બનાવ્યું?

78:7
وَ الْجِبالَ أَوْتادا

و كوه‌ها را ميخ‌هايي [براي زمين]؟!

And the mountains as projections (thereon)?

અને પહાડોને (ઝમીન માટે) ખીલા (જેવા નથી બનાવ્યા?)

78:8
وَ خَلَقْناكُمْ أَزْواجاً

و شما را به‌صورت زوج‌ها آفريديم!

And We created you in pairs,

અને અમોએ તમને જોડા બનાવ્યા!

78:9
وَ جَعَلْنا نَوْمَكُمْ سُباتاً

و خواب شما را مايه‌ی آرامشتان قرار داديم.

And We made your sleep to be rest (to you),

અને તમારી નિંદરને આરામ માટે બનાવી:

78:10
وَ جَعَلْنَا اللَّيْلَ لِباساً

و شب را پوششي [براي شما]،

And We made the night to be a covering,

અને અમોએ રાતને લિબાસ બનાવી:

← Surah 77 Surah 79 →