سورة النازعات
An Nazi'at
سوگند به فرشتگاني كه [روح مجرمان را از بدن هايشان] به شدّت بر ميكشند
I swear by the angels who violently pull out the souls of the wicked,
કસમ છે (ફરિશ્તાઓની) જેઓ (ગુનેહગારના શરીરમાંથી રૂહને) સખ્તી સાથે ખેંચશે.
و فرشتگاني كه [روح مؤمنان را] با مدارا و نشاط ميگيرند.
And by those who gently draw out the souls of the blessed,
અને (મોઅમીનોની રૂહ) સહેલાઇથી કાઢશે:
و سوگند به فرشتگاني كه [در اجراي فرمان الهي] با سرعت حركت ميكنند
And by those who float in space,
અને કસમ છે ઝડપથી તરતા ફરનારાઓની:
و بر يكديگر سبقت ميگيرند
Then those who are foremost going ahead,
પછી પહેલ કરી આગળ વધી જનારાઓની:
و آنها كه امور را تدبير ميكنند!
Then those who regulate the affair.
પછી (બંદાના) કામોની તદબીર કરનારાઓની.
آن روز كه آن زلزلهی وحشتناك [همهچيز را] به لرزه در ميآورد
The day on which the quaking one shall quake,
જે દિવસે ઝમીનને આંચકો દેવામાં આવશે:
و از پي آن حادثه، دوّمين [صيحهی عظيم محشر] رخ ميدهد
What must happen afterwards shall follow it.
તે પછી બીજો ઝટકો લાગશે.
دلهايي در آن روز سخت مضطرب است.
Hearts on that day shall palpitate,
તે દિવસે દિલો લરઝવા (ધ્રુજવા) માંડશે:
و چشمهاي آنان [از شدّت ترس] فرو افتاده است.
Their eyes cast down.
તેઓની આંખો ડરને લીધે જૂકેલી હશે.
مي گويند: «آيا ما به زندگي مجدّد باز ميگرديم؟!
They say: Shall we indeed be restored to (our) first state?
નાસ્તિકો કહે છે કે શું અમને (મર્યા પછી) ફરીવાર જીવંત કરવામાં આવશે?