مَاءٌ إِذَا شَرِبَهُ الْمُؤْمِنُ وَجَدَ رَائِحَهًَْ الْمِسْکِ فِیهِ.
علیّبنابراهیم (رحمة الله علیه)- آبی که وقتی مؤمن میآشامد بوی مشک را از آن استشمام میکند.
Ali ibn Ibrahim (may Allah have mercy on him): Water which, when the believer drinks it, he smells from it the scent of musk.
અલી બિન ઇબ્રાહીમ (રહમતુલ્લાહિ અલયહિ)- એ પાણી કે જ્યારે મોઅમિન પીવે છે ત્યારે તેમાંથી કસ્તૂરીની સુગંધ મેળવે છે.