Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 83

سورة المطففين

Al Mutaffifin

સૂરએ તત્ફીક
36 verses Makki Verses 21–30 of 36
83:21
يَشْهَدُهُ الْمُقَرَّبُونَ

كه مقرّبان شاهدآنند.

Those who are drawn near (to Allah) shall witness it.

જેના ગવાહ મુકર્રબ (ફરિશ્તાઓ) છે.

83:22
إِنَّ الْأَبْرارَ لَفي نَعيمٍ

مسلّماً نيكان در بهشت پرنعمتند.

Most surely the righteous shall be in bliss,

બેશક નેક કીરદારો (જન્નતની) નેઅમતોમાં હશે:

83:23
عَلَى الْأَرائِكِ يَنْظُرُونَ

بر تخت‌هاي زيباي بهشتي تكيه كرده و [به زيبايي‌هاي بهشت] مي‌نگرند.

On thrones, they shall gaze;

તખ્તો પર બેઠા બેઠા જોતા હશે :

83:24
تَعْرِفُ في وُجُوهِهِمْ نَضْرَةَ النَّعيمِ

طراوت و نشاط فزوني نعمت را در چهره‌هايشان مي‌بيني.

You will recognize in their faces the brightness of bliss.

તું તેમના ચહેરા પર નેઅમતોની ખુશહાલી જોશે.

83:25
يُسْقَوْنَ مِنْ رَحيقٍ مَخْتُومٍ

آن‌ها از شراب طهور دست نخورده و مهر شده‌اي سيراب مي‌شوند.

They are made to quaff of a pure drink that is sealed (to others).

તેમને મોહર લગાવેલ નિર્મળ શરાબ પીવડાવવામાં આવશે:

83:26
خِتامُهُ مِسْكٌ وَ في ذلِكَ فَلْيَتَنافَسِ الْمُتَنافِسُونَ

مُهري كه بر آن نهاده شده از مشك است؛ و مشتاقان بايد براي اين [نعمت‌هاي بهشتي] بر يكديگر پيشي گيرند.

The sealing of it is (with) musk; and for that let the aspirers aspire.

જેની મોહોર કસ્તૂરીની હશે; અને તલબગારોએ તેની હરીફાઇ કરવી જોઇએ.

83:27
وَ مِزاجُهُ مِنْ تَسْنيمٍ

اين شراب [طهور] آميخته با «تسنيم» است.

And the admixture of it is a water of Tasnim,

અને તેમાં તસ્નીમનું પાણી મિશ્રીત છે:*

83:28
عَيْناً يَشْرَبُ بِهَا الْمُقَرَّبُونَ

همان چشمه‌اي كه مقرّبان از آن مي‌نوشند.

A fountain from which drink they who are drawn near (to Allah).

આ એક ઝરણું છે જેમાંથી કુરબત હાંસિલ કરેલા બંદાઓ પીશે.

83:29
إِنَّ الَّذينَ أَجْرَمُوا كانُوا مِنَ الَّذينَ آمَنُوا يَضْحَكُونَ

[آري] بدكاران [در دنيا] پيوسته به مؤمنان مي‌خنديدند

Surely they who are guilty used to laugh at those who believe.

બેશક મુજરીમો ઇમાન લાવનારાઓ ઊપર હસતા હતા.

83:30
وَ إِذا مَرُّوا بِهِمْ يَتَغامَزُونَ

و هنگامي‌كه از كنارشان مي‌گذشتند آنان را با اشاره تمسخر مي‌كردند.

And when they passed by them, they winked at one another.

અને જ્યારે તેઓ તેમની પાસેથી પસાર થતા ત્યારે આપસમાં ઇશારા કરતા હતા.

← Surah 82 Surah 84 →