Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 85

سورة البروج

Al Buruj

સૂરએ બુરૂજ
22 verses Makki Verses 11–20 of 22
85:11
إِنَّ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ لَهُمْ جَنَّاتٌ تَجْري مِنْ تَحْتِهَا الْأَنْهارُ ذلِكَ الْفَوْزُ الْكَبيرُ

و براي كساني كه ايمان آوردند و اعمال شايسته انجام دادند، باغ‌هايي بهشتي است كه نهرها از پاي درختانش جاري است؛ و اين رستگاري و پيروزي بزرگ است.

Surely (as for) those who believe and do good, they shall have gardens beneath which rivers flow, that is the great achievement.

બેશક જે લોકો ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા તેમના માટે જન્નતો છે કે જેની હેઠળ નદીઓ વહે છે, અને તે મોટી સફળતા છે.

85:12
إِنَّ بَطْشَ رَبِّكَ لَشَديدٌ

به يقين مجازات قهرآميز پروردگارت بسيار شديد است!

Surely the might of your Lord is great.

બેશક તારા પરવરદિગારની પકડ બહુ જ સખ્ત છે!

85:13
إِنَّهُ هُوَ يُبْدِئُ وَ يُعيدُ

اوست كه آفرينش را آغاز مي‌كند و باز مي‌گرداند.

Surely He it is Who originates and reproduces,

બેશક એ જ પૈદા કરવાવાળો છે તથા એ જ પલટાવશે.

85:14
وَ هُوَ الْغَفُورُ الْوَدُودُ

و او آمرزنده و دوستدار [مؤمنان] است.

And He is the Forgiving, the Loving,

અને તે ગફુર અને (મોમીનોથી) મોહબ્બત કરનાર છે :

85:15
ذُو الْعَرْشِ الْمَجيدُ

صاحب تخت قدرت و داراي مجد و عظمت است.

Lord of the Arsh, the Glorious,

અર્શનો માલિક અને અઝમતવાળો છે:

85:16
فَعَّالٌ لِما يُريدُ

و آنچه را اراده كند انجام مي‌دهد.

The great doer of what He will.

જે ચાહે છે તે કરે છે.

85:17
هَلْ أَتاكَ حَديثُ الْجُنُودِ

آيا سرگذشت آن لشكرها به تو رسيده است.

Has not there come to you the story of the hosts,

શું તારી પાસે લશ્કરોની ખબર આવી છે?

85:18
فِرْعَوْنَ وَ ثَمُودَ

لشكريان فرعون و ثمود؟!

Of Firon and Samood?

ફિરઔન તથા કૌમે સમૂદ(ના લશ્કર)ની ખબર!?

85:19
بَلِ الَّذينَ كَفَرُوا في تَكْذيبٍ

ولي كافران پيوسته در‌حال تكذيب حقّند.

Nay! those who disbelieve are in (the act of) giving the lie to the truth.

પરંતુ નાસ્તિકો ફકત જૂઠલાવવામાં પડયા છે :

85:20
وَ اللهُ مِنْ وَرائِهِمْ مُحيطٌ

و خداوند به همه‌ی آن‌ها ‌‌احاطه دارد.

And Allah encompasses them on every side.

અને અલ્લાહે તેઓને ધેરી રાખેલા છે.

← Surah 84 Surah 86 →