سورة البروج
Al Buruj
سوگند به آسمان كه داراي برجهاي (صورتهاي فلكي) بسيار است.
I swear by the mansions of the stars,
બુરૂજવાળા (નક્ષત્રવાળા) આસમાનની કસમ:*
و سوگند به آن روز موعود.
And the promised day,
અને તે દિવસની કસમ કે જેનો વાયદો કરવામાં આવ્યો છે:
و سوگند به «شاهد» و «مشهود»! (پيامبر و اعمال امّت
And the bearer of witness and those against whom the witness is borne.
અને ગવાહી આપનારની તથા જેની ગવાહી આપવામાં આવશે તેની કસમ.**
مرگ بر [شكنجهگران و] صاحبان حفرههاي [آتش].
Cursed be the makers of the pit,
ઉખ્દુદવાળાઓને હલાક થાય.
آتشي عظيم و شعلهور!
Of the fire (kept burning) with fuel,
પુષ્કળ બળતી આગ:
هنگاميكه در كنار آن نشسته بودند.
When they sat by it,
જ્યારે તેના કિનારે બેઠા હતા.
و آنچه را با مؤمنان انجام ميدادند [با خونسردي و قساوت] تماشا ميكردند!
And they were witnesses of what they did with the believers.
અને તેઓ ઇમાનવાળાઓ સાથે જે સુલુક કરી રહ્યા હતા તેને તેઓ જોતા હતા.
آنها هيچ ايرادي بر مؤمنان نداشتند جز اينكه به خداوند توانا و شايسته ستايش ايمان آورده بودند.
And they did not take vengeance on them for aught except that they believed in Allah, the Mighty, the Praised,
અને તેઓને તેમના (મોઅમીનો)થી કંઇ વાંધો ન હતો સિવાય કે જબરદસ્ત અને વખાણને લાયક અલ્લાહ પર ઇમાન લાવ્યા હતા:
همان كسي كه حكومت آسمانها و زمين از آن اوست و خداوند بر همهچيز گواه است.
Whose is the kingdom of the heavens and the earth; and Allah is a Witness of all things.
તે (ખુદા) કે જેના કબ્જામાં આસમાનો અને ઝમીનની હુકૂમત છે; અને તે દરેક વસ્તુ પર ગવાહ છે.
كساني كه مردان و زنان با ايمان را شكنجه دادند سپس توبه نكردند، براي آنها عذاب دوزخ و عذاب آتش سوزان است!
Surely (as for) those who persecute the believing men and the believing women, then do not repent, they shall have the chastisement of hell, and they shall have the chastisement of burning.
બેશક જે લોકોએ ઇમાનદાર મર્દો તથા ઔરતોને સતાવ્યા પછી તૌબા નથી કરી, તેઓ માટે જહન્નમનો અઝાબ છે અને તેઓ માટે બળવાનો અઝાબ છે!