Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 94

سورة الشرح

Ash Sharh

સૂરએ ઈન્શિરાહ
8 verses Makki Verses 1–8 of 8
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
94:1
أَ لَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ

آيا ما سينه‌ی تو را گشاده نساختيم؟

Have We not expanded for you your breast,

શું અમોએ તારી છાતી વિશાળ કરી દીધી નથી?

94:2
وَ وَضَعْنا عَنْكَ وِزْرَكَ

و بار سنگين تو را از تو برنداشتيم؟!

And taken off from you your burden,

અને શું તારા ભારને ઉતારી નથી નાખ્યો?

94:3
الَّذي أَنْقَضَ ظَهْرَكَ

همان باري كه سخت بر پشت تو سنگيني مي‌كرد!

Which pressed heavily upon your back,

જેણે તારી કમરને તોડી નાખી હતી:

94:4
وَ رَفَعْنا لَكَ ذِكْرَكَ

و آوازه‌ی تو را بلند ساختيم!

And exalted for you your esteem?

અને તારા ઝિક્રને બુલંદ કરી દીધું.*

94:5
فَإِنَّ مَعَ الْعُسْرِ يُسْراً

به يقين با [هر] سختي آساني است!

Surely with difficulty is ease.

પછી બેશક દરેક તકલીફની સાથે આસાની છે:

94:6
إِنَّ مَعَ الْعُسْرِ يُسْراً

[آري] مسلّماً با [هر] سختي آساني است.

With difficulty is surely ease.

બેશક દરેક તકલીફની સાથે આસાની છે.

94:7
فَإِذا فَرَغْتَ فَانْصَبْ

پس هنگامي‌كه از كار مهمّي فارغ مي‌شوي به مهمّ ديگري پرداز

So when you are free, nominate.

માટે જ્યારે તમે એક જરૂરી કામ પૂરૂ કરો ત્યારે બીજા જરૂરી કામમાં લાગી જાવ.**

94:8
وَ إِلى رَبِّكَ فَارْغَبْ

و به‌سوي پروردگارت توجّه كن!

And make your Lord your exclusive object.

અને તારા પરવરદિગાર તરફ રગબત રાખ.

← Surah 93 Surah 95 →