Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 99

سورة الزلزلة

Az Zalzala

સૂરએ ઝિલઝાલ
8 verses Madani Verses 1–8 of 8
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
99:1
إِذا زُلْزِلَتِ الْأَرْضُ زِلْزالَها

هنگامي كه زمين شديداً به لرزه درآيد.

When the earth is shaken with her (violent) shaking,

જ્યારે ઝમીન સખ્ત રીતે ધ્રુજી ઊઠશે:

99:2
وَ أَخْرَجَتِ الْأَرْضُ أَثْقالَها

و زمين بارهاي سنگينش را خارج سازد.

And the earth brings forth her burdens,

અને પોતાનો ભાર કાઢી નાખશે:

99:3
وَ قالَ الْإِنْسانُ ما لَها

و انسان مي گويد: «زمين را چه مي‌شود [كه اين گونه مي‌لرزد]»؟!

And man says: What has befallen her?

અને ઈન્સાન કહેશે કે તેને શું થઇ ગયું છે ?

99:4
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبارَها

در آن روز زمين تمام خبرهايش را بازگو مي‌كند

On that day she shall tell her news,

તે દિવસે તે પોતાની ખબરો બયાન કરશે:

99:5
بِأَنَّ رَبَّكَ أَوْحى لَها

چرا كه پروردگارت به آن وحي كرده است.

Because your Lord had inspired her.

કારણ કે તારા પરવરદિગારે તેને વહી કરી છે.

99:6
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتاتاً لِيُرَوْا أَعْمالَهُمْ

در آن روز مردم بصورت گروههاي پراكنده [از قبرها] خارج مي شوند تا اعمالشان به آن‌ها نشان داده شود.

On that day men shall come forth in sundry bodies that they may be shown their works.

તે દિવસે લોકો જુદા જુદા સમૂહોમાં કબરોમાંથી નીકળશે કે જેથી તેઓના આમાલ તેઓને દેખાડવામાં આવે.

99:7
فَمَنْ يَعْمَلْ مِثْقالَ ذَرَّةٍ خَيْراً يَرَهُ

پس هر كس هموزن ذرّه‌اي كار خير انجام دهد آن را مي‌بيند.

So. he who has done an atom's weight of good shall see it

પછી જે શખ્સે રજકણ બરાબર નેકી કરી હશે તેને તે નિહાળશે.

99:8
وَ مَنْ يَعْمَلْ مِثْقالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ

و هر كس هموزن ذرّه‌اي كار بد كرده آن را [نيز] مي‌بيند.

And he who has done an atom's weight of evil shall see it.

અને જેણે રજકણ બરાબર બદી કરી હશે તેને પણ તે નિહાળશે.

← Surah 98 Surah 100 →