Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 103

سورة العصر

Al Asr

સૂરએ અસ્ર
3 verses Makki Verses 1–3 of 3
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
103:1
وَ الْعَصْرِ

به عصر سوگند

I swear by the time,

અસ્રની કસમ:

103:2
إِنَّ الْإِنْسانَ لَفي خُسْرٍ

كه انسان‌ها همه در زيانند.

Most surely man is in loss,

બેશક ઈન્સાન નુકસાનમાં છે: *

103:3
إِلاَّ الَّذينَ آمَنُوا وَ عَمِلُوا الصَّالِحاتِ وَ تَواصَوْا بِالْحَقِّ وَ تَواصَوْا بِالصَّبْر

مگر كساني كه ايمان آورده و اعمال صالح انجام داده‌اند، و يكديگر را به [اداي] حق سفارش كرده و يكديگر را به استقامت و شكيبايي توصيه نموده‌اند.

Except those who believe and do good, and enjoin on each other truth, and enjoin on each other patience.

સિવાય તે લોકોના કે જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, અને એક બીજાને હક અને સબ્રની સિફારીશ કરી.**

← Surah 102 Surah 104 →