Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 102

سورة التكاثر

At Takathur

સૂરએ તકાસૂર
8 verses Makki Verses 1–8 of 8
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
102:1
أَلْهاكُمُ التَّكاثُرُ

افزون طلبي [و تفاخر] شما را به خود مشغول داشته است.

Abundance diverts you,

માલ અને ઔલાદના વધારાની હરિફાઇએ તમને મશગૂલ દીધા છે.

102:2
حَتَّى زُرْتُمُ الْمَقابِرَ

تا آن جا كه به ديدار قبرها رفتيد [و به فزوني قبور مردگانتان افتخار كرديد].

Until you come to the graves.

એટલે સુધી કે તમે કબરોની મુલાકાત કરી.

102:3
كَلاَّ سَوْفَ تَعْلَمُونَ

چنين نيست [كه مي‌پنداريد] بزودي خواهيد دانست!

Nay! you shall soon know,

એવુ નથી (જેવુ તમે ધારો છો)! તમે જલ્દી જાણી લેશો:

102:4
ثُمَّ كَلاَّ سَوْفَ تَعْلَمُونَ

باز چنان نيست [كه شما مي‌پنداريد]; بزودي خواهيد دانست!

Nay! Nay! you shall soon know.

એવુ નથી (જેવુ તમે ધારો છો) પછી તમે સરખી રીતે જાણી લેશો.

102:5
كَلاَّ لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقينِ

هرگز چنان نيست [كه شما خيال مي‌كنيد]؛ اگر شما علم اليقين [به آخرت] داشتيد [افزون طلبي شما را از خدا غافل نمي‌كرد]!

Nay! if you had known with a certain knowledge,

અગર તમને યકીની ઇલ્મ હાંસિલ થઇ જાય.

102:6
لَتَرَوُنَّ الْجَحيمَ

به يقين شما جهنّم را خواهيد ديد.

You should most certainly have seen the hell;

તો ખરેખર તમે જહન્નમને જરૂર નિહાળશો:

102:7
ثُمَّ لَتَرَوُنَّها عَيْنَ الْيَقينِ

سپس [با ورود در آن] آن را به عين اليقين مشاهده خواهيد كرد.

Then you shall most certainly see it with the eye of certainty;

પછી તમે તેને યકીનની આંખે જરૂર નિહાળશો:

102:8
ثُمَّ لَتُسْئَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعيمِ

سپس در آن روز [همه شما] از نعمتها [ي الهي] بازپرسي خواهيد شد.

Then on that day you shall most certainly be questioned about the boons.

પછી તે દિવસે તમારાથી નેઅમતોની બાબતે જરૂર સવાલ કરવામાં આવશે.

← Surah 101 Surah 103 →