Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 104

سورة الهمزة

Al Humaza

સૂરએ હુમઝહ
9 verses Makki Verses 1–9 of 9
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
104:1
وَيْلٌ لِكُلِّ هُمَزَةٍ لُمَزَة

واي بر هر عيب‌جوي مسخره كننده‌اي!

Woe to every slanderer, defamer,

અફસોસ છે દરેક મેણા ટોણા મારનાર અને ચુગલખોરી કરનાર પર :

104:2
الَّذي جَمَعَ مالاً وَ عَدَّدَهُ

همان كس كه مال فراواني جمع آوريو آماده ساخته [بي آنكه حلال و حرام آن را حساب كند]!

Who amasses wealth and considers it a provision (against mishap);

જેણે માલ ભેગો કર્યો અને તેનો હિસાબ કર્યો:

104:3
يَحْسَبُ أَنَّ مالَهُ أَخْلَدَهُ

او مي‌پندارد اموالش او را جاودانه مي‌سازد.

He thinks that his wealth will make him immortal.

તે ગુમાન કરતો હતો કે તેનો માલ હંમેશા બાકી રહેશે.

104:4
كَلاَّ لَيُنْبَذَنَّ فِي الْحُطَمَة

چنين نيست [كه مي پندارد]; بزودي در «حطمه» (آتشي خردكننده ) پرتاب مي‌شود.

Nay! he shall most certainly be hurled into the crushing disaster,

એવુ નથી (જેવુ તે ધારતો હતો) તેને જરૂર હોતમહમાં નાખી દેવામાં આવશે.

104:5
وَ ما أَدْراكَ مَا الْحُطَمَةُ

و تو چه مي‌داني «حطمه» چيست؟!

And what will make you realize what the crushing disaster is?

અને તું શું જાણે કે હોતમહ શું છે ?

104:6
نارُ اللهِ الْمُوقَدَةُ

آتش برافروخته الهي است،

It is the fire kindled by Allah,

તે અલ્લાહે ભડકાવેલી આગ છે :

104:7
الَّتي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ

كه از دل‌ها سر مي زند.

Which rises above the hearts.

જે દિલો સુધી પહોંચશે.

104:8
إِنَّها عَلَيْهِمْ مُؤْصَدَةٌ

اين آتش بر آن‌ها فرو بسته شده

Surely it shall be closed over upon them,

બેશક તે આગ તેમને દરેક બાજુથી ઘેરેલ હશે:

104:9
في عَمَدٍ مُمَدَّدَةٍ

در ستون‌هاي كشيده و طولاني.

In extended columns.

લાંબા લાંબા (આગના) થાંભલાઓમાંં!

← Surah 103 Surah 105 →