سورة الهمزة
Al Humaza
واي بر هر عيبجوي مسخره كنندهاي!
Woe to every slanderer, defamer,
અફસોસ છે દરેક મેણા ટોણા મારનાર અને ચુગલખોરી કરનાર પર :
همان كس كه مال فراواني جمع آوريو آماده ساخته [بي آنكه حلال و حرام آن را حساب كند]!
Who amasses wealth and considers it a provision (against mishap);
જેણે માલ ભેગો કર્યો અને તેનો હિસાબ કર્યો:
او ميپندارد اموالش او را جاودانه ميسازد.
He thinks that his wealth will make him immortal.
તે ગુમાન કરતો હતો કે તેનો માલ હંમેશા બાકી રહેશે.
چنين نيست [كه مي پندارد]; بزودي در «حطمه» (آتشي خردكننده ) پرتاب ميشود.
Nay! he shall most certainly be hurled into the crushing disaster,
એવુ નથી (જેવુ તે ધારતો હતો) તેને જરૂર હોતમહમાં નાખી દેવામાં આવશે.
و تو چه ميداني «حطمه» چيست؟!
And what will make you realize what the crushing disaster is?
અને તું શું જાણે કે હોતમહ શું છે ?
آتش برافروخته الهي است،
It is the fire kindled by Allah,
તે અલ્લાહે ભડકાવેલી આગ છે :
كه از دلها سر مي زند.
Which rises above the hearts.
જે દિલો સુધી પહોંચશે.
اين آتش بر آنها فرو بسته شده
Surely it shall be closed over upon them,
બેશક તે આગ તેમને દરેક બાજુથી ઘેરેલ હશે:
در ستونهاي كشيده و طولاني.
In extended columns.
લાંબા લાંબા (આગના) થાંભલાઓમાંં!