Surah 110
سورة النصر
An Nasr
સૂરએ નસ્ર
3 verses
Madani
Verses 1–3 of 3
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
إِذا جاءَ نَصْرُ اللهِ وَ الْفَتْحُ
هنگاميكه ياري خدا و پيروزي فرارسد.
When there comes the help of Allah and the victory,
જ્યારે અલ્લાહની મદદ અને જીત (ફત્હ) આવી પહોંચશે:
وَ رَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ في دينِ اللهِ أَفْواجاً
و ببيني مردم گروهگروه وارد دين خدا ميشوند.
And you see men entering the religion of Allah in companies,
ત્યારે તુ જોઇશ કે લોકોના ગિરોહ-ગિરોહ અલ્લાહના દીનમાં દાખલ થશે.
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَ اسْتَغْفِرْهُ إِنَّهُ كانَ تَوَّاباً
پروردگارت را تسبيح و حمد كن و از او آمرزش بخواه كه او بسيار توبهپذير است.
Then celebrate the praise of your Lord, and ask His forgiveness; surely He is oft-returning (to mercy).
માટે તું તારા પરવરદિગારની તસ્બીહ કર, અને તેની બારગાહમાં ઇસ્તિગ્ફાર કર; બેશક તે તૌબાનો કબૂલ કરનાર છે.