Surah 111
سورة المسد
Al Masad
સૂરએ લહબ
5 verses
Makki
Verses 1–5 of 5
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
تَبَّتْ يَدا أَبي لَهَبٍ وَ تَبَّ
بريده باد هر دو دست ابولهب [و مرگ بر او باد]!
Perdition overtake both hands of Abu Lahab, and he will perish.
અબુ લહબના હાથ ભાંગી જાય અને તે હલાક થઇ જાય.
ما أَغْنى عَنْهُ مالُهُ وَ ما كَسَبَ
هرگز مال و ثروتش و آنچه را به دست آورد به حالش سودي نبخشيد!
His wealth and what he earns will not avail him.
ન તેનો માલ તેને કામ આવ્યો અને ન તેની કમાણી.
سَيَصْلى ناراً ذاتَ لَهَبٍ
و بهزودي وارد آتشي شعلهور و پرلهيب ميشود.
He shall soon burn in fire that flames,
નજીકમાં તે ભડકતી આગમાં દાખલ થશે:
وَ امْرَأَتُهُ حَمَّالَةَ الْحَطَبِ
و [نيز] همسرش، درحاليكه هيزمكش [دوزخ] است.
And his wife, the bearer of fuel,
અને તેની ઔરત બળતણ ઊપાડનારી.
في جيدِها حَبْلٌ مِنْ مَسَدٍ
و در گردنش طنابي است از ليف خرما!
Upon her neck a halter of strongly twisted rope.
જેના ગળામાં ખજૂરીની વણેલી રસ્સી છે.