Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 110

سورة النصر

An Nasr

સૂરએ નસ્ર
3 verses Madani Verses 1–3 of 3
بِسْمِ اللهِ الرَّحْمنِ الرَّحِيمِ
110:1
إِذا جاءَ نَصْرُ اللهِ وَ الْفَتْحُ

هنگامي‌كه ياري خدا و پيروزي فرارسد.

When there comes the help of Allah and the victory,

જ્યારે અલ્લાહની મદદ અને જીત (ફત્હ) આવી પહોંચશે:

110:2
وَ رَأَيْتَ النَّاسَ يَدْخُلُونَ في دينِ اللهِ أَفْواجاً

و ببيني مردم گروه‌گروه وارد دين خدا مي‌شوند.

And you see men entering the religion of Allah in companies,

ત્યારે તુ જોઇશ કે લોકોના ગિરોહ-ગિરોહ અલ્લાહના દીનમાં દાખલ થશે.

110:3
فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَ اسْتَغْفِرْهُ إِنَّهُ كانَ تَوَّاباً

پروردگارت را تسبيح و حمد كن و از او آمرزش بخواه كه او بسيار توبه‌پذير است.

Then celebrate the praise of your Lord, and ask His forgiveness; surely He is oft-returning (to mercy).

માટે તું તારા પરવરદિગારની તસ્બીહ કર, અને તેની બારગાહમાં ઇસ્તિગ્ફાર કર; બેશક તે તૌબાનો કબૂલ કરનાર છે.

← Surah 109 Surah 111 →