سورة ابراهيم
Ibrahim
پیامبرانشان به آنها گفتند: «درست است که ما بشرى همانند شما هستیم، ولى خداوند بر هرکس از بندگانش بخواهد [و شایسته باشد]، نعمت مىبخشد [و مقام رسالت عطا مىکند] و براى ما ممکن نیست جز به فرمان خدا معجزهاى بیاوریم و [از تهدیدهاى شما نمىهراسیم] مؤمنان باید تنها بر خدا توکّل کنند.
Their apostles said to them: We are nothing but mortals like yourselves, but Allah bestows (His) favors on whom He pleases of His servants, and it is not for us that we should bring you an authority except by Allah's permission; and on Allah should the believers rely.
તેમના રસૂલોએ તેમને કહ્યું કે અમે પણ તમારા જેવા જ ઇન્સાન છીએ, પરંતુ અલ્લાહ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે તેના પર અહેસાન કરે છે અને અમે તમારી પાસે અલ્લાહના હુકમ સિવાય કોઇ દલીલ લાવતા નથી; અને મોઅમીનોએ અલ્લાહ ઉપર જ આધાર રાખવો જોઇએ.
و چرا بر خدا توکّل نکنیم، با اینکه ما را به راههاى [سعادتمان] رهبرى کرده است؟! و ما به یقین در برابر آزارهاى شما صبر خواهیم کرد [و دست از رسالت خویش بر نمىداریم]. و توکّلکنندگان، باید فقط بر خدا توکّل کنند.
And what reason have we that we should not rely on Allah? And He has indeed guided us in our ways; and certainly we would bear with patience your persecution of us; and on Allah should the reliant rely.
અને શા માટે અમે અલ્લાહ ઉપર આધાર ન રાખીએ? જ્યારે ખરેખર તેણે અમને અમારા (હિદાયતના) રસ્તા દેખાડ્યા છે અને જે ઇજા તમે અમને પહોંચાડો છો તેના ઊપર અમે જરૂર સબ્ર કરતા રહીશું; અને આધાર રાખનારાઓએ અલ્લાહ પર જ આધાર રાખવો જોઇએ.
[ولى] کافران به پیامبران خود گفتند: «ما به یقین شما را از سرزمین خود بیرون خواهیم کرد، مگر اینکه به آیین ما بازگردید». دراینهنگام، پروردگارشان به آنها وحى فرستاد که: «ما ستمکاران را هلاک مىکنیم».
And those who disbelieved said to their apostles: We will most certainly drive you forth from our land, or else you shall come back into our religion. So their Lord revealed to them: Most certainly We will destroy the unjust.
અને નાસ્તિકોએ પોતાના રસૂલોને કહ્યું કે અમે તમને અમારી ઝમીનમાંથી કાઢી મૂકશુ અથવા તમને અમારા દીનમાં પાછા આવવું પડશે. પછી તેમના પરવરદિગારે તેમની તરફ વહી મોકલી કે અમે ખરેખર ઝાલિમોને હલાક કરી નાખીશું.
و شما را بعد از آنان در این سرزمین سکونت خواهیم داد، این [موهبت]، براى کسى است که از مقام [عدالت] من بترسد و از تهدیدم بیمناک باشد.
And most certainly We will settle you in the land after them; this is for him who fears standing in My presence and who fears My threat.
અને તેઓ(ની હલાકત) પછી ઝમીનમાં તમને વસાવીશું; આ બદલો તે લોકો માટે છે કે જેઓ મારા દરજ્જાની પરવા કરે છે અને મારા (અઝાબના) વાયદાથી ડરે છે.
و آنها [از خدا] تقاضاى فتح و پیروزى [بر کفّار] کردند و [سرانجام] هر گردنکش حق ستیزى نومید و نابود شد.
And they asked for Judgement and every insolent opposer was disappointed:
અને પયગંબરોએ કામ્યાબી માટે દુઆ કરી અને (પરિણામે) દરેક સરકશ વિરોધી ઝલીલ થયો.
بهدنبال او جهنّم خواهد بود و از آب بد بوى متعفّنى نوشانده مىشود.
Hell is before him and he shall be given to drink of festering water:
ત્યારબાદ તેના માટે જહન્નમ છે, અને પરૂનું પાણી તેને પીવડાવવામાં આવશે.
آن را جرعهجرعه سر مىکشد و هرگز حاضر نیست به میل خود آن را بیاشامد و مرگ از هرجا به سراغ او مىآید ولى بااینهمه نمىمیرد و درپى او، عذاب شدیدى است.
He will drink it little by little and will not be able to swallow it agreeably, and death will come to him from every quarter, but he shall not die; and there shall be vehement chastisement before him.
તે તેને ઘૂંટડે ઘૂંટડે પીશે જો કે તેને પીવુ પસંદ નહી હોય અને મૌત તેને દરેક તરફથી આવી ઘેરી લેશે પણ તે મરશે નહિ; અને ત્યાર પછી વધારે સખ્ત અઝાબ હશે.
کسانى که به پروردگارشان کافر شدند، اعمالشان همچون خاکسترى است در برابر وزش تندباد در یک روز طوفانى؛ آنها توانایى ندارند کمترین چیزى از آنچه را انجام دادهاند، به دست آورند و این همان گمراهى دور و دراز است.
The parable of those who disbelieve in their Lord: their actions are like ashes on which the wind blows hard on a stormy day; they shall not have power over any thing out of what they have earned; this is the great error.
નાસ્તિકોના આમાલ એવી રાખ સમાન છે કે જેને તોફાની દિવસની તેજ હવાએ ઊડાડી દીધી હોય, તેઓ પોતાના આમાલ(ના બદલા)માંથી કાંઇપણ હાંસિલ કરી નહી શકે અને આ જ મોટી ગુમરાહી છે!
آيا نديدى خداوند، آسمانها و زمين را بهحق آفريده است؟! اگر بخواهد، شما را مىبرد و خلق تازهاى مىآورد.
Do you not see that Allah created the heavens and the earth with truth? If He please He will take you off and bring a new creation,
શું તમે નથી જોયું કે અલ્લાહે આકાશો તથા ઝમીનને હક સાથે પૈદા કર્યા છે? અગર તે ચાહે તો તમારી જગ્યાએ નવી મખ્લૂક લઇ આવે:
و اين كار براى خدا مشكل نيست.
And this is not difficult for Allah.
અને એમ કરવું અલ્લાહ માટે મુશ્કેલ નથી.