سورة ابراهيم
Ibrahim
و [در قیامت] همهی آنها در برابر [دادگاه عدل] خدا ظاهر مىشوند؛ دراینهنگام، ضعفا [و پیروان نادان] به مستکبران [و پیشوایان گمراه] مىگویند: «ما پیروان شما بودیم؛ آیا [اکنون که گرفتار مجازات الهى شدهایم] حاضرید سهمى از عذاب الهى را از ما بردارید»؟ آنها مىگویند:«اگر خدا ما را هدایت کرده بود، ما نیز شما را هدایت مىکردیم؛ [ولى اکنون] چه بىتابى کنیم و چه شکیبایى، تفاوتى براى ما ندارد؛ راه گریزى براى ما نیست».
And they shall all come forth before Allah, then the weak shall say to those who were proud: Surely we were your followers, can you therefore avert from us any part of the chastisement of Allah? They would say: If Allah had guided us, we too would have guided you; it is the same to us whether we are impatient (now) or patient, there is no place for us to fly to.
અને તેઓ તમામ અલ્લાહ(ની સામે ઇન્સાફ) માટે જાહેર થશે ત્યારે કમજોર લોકો તકબ્બૂર કરનારાઓને કહેશે કે બેશક અમે તમારા પૈરવી કરનાર હતા; શું તમે અમારા ઉપરથી અલ્લાહના અઝાબમાંથી સહેજ પણ ટાળી શકો છો ? તેઓ કહેશે: અગર અલ્લાહે અમારી હિદાયત કરી હોતે તો અમે પણ તમારી હિદાયત કરતે, (હવે) આપણા માટે બરાબર છે, બેતાબી (બેચેની) કરીએ કે પછી સબ્ર કરીએ, બચવા માટે કોઇ રસ્તો નથી.
و هنگامىکه کار تمام مىشود، شیطان مىگوید: «خداوند به شما وعدهی حق داد و من به شما وعدهی [باطل] دادم و تخلّف کردم. من بر شما تسلّطى نداشتم، جز اینکه دعوتتان کردم و شما دعوت مرا پذیرفتید؛ بنابراین، مرا سرزنش نکنید و خود را سرزنش کنید. نه من فریادرس شما هستم و نه شما فریادرس من. من نسبت به شرک شما دربارهی خود، که از قبل داشتید، [و اطاعت مرا همردیف اطاعت خدا قرار دادید] بیزار و کافرم»! به یقین ستمکاران عذاب دردناکى دارند.
And the Shaitan shall say after the affair is decided: Surely Allah promised you the promise of truth, and I gave you promises, then failed to keep them to you, and I had no authority over you, except that I called you and you obeyed me, therefore do not blame me but blame yourselves: I cannot be your aider (now) nor can you be my aiders; surely I disbelieved in your associating me with Allah before; surely it is the unjust that shall have the painful punishment.
અને જયારે ફેસલો થઇ જશે ત્યારે શયતાન કહેશે : બેશક અલ્લાહે તમારી સાથે સાચો વાયદો કર્યો હતો અને મેં તમારી સાથે વાયદાઓ કર્યા પરંતુ તેને વફા ન કરી, તે ઉપરાંત તમારા ઉપર મારી કોઇ સત્તા ન હતી પણ મેં તમને બોલાવ્યા અને તમોએ મારી દાવત કબૂલી લીધી, માટે તમે મારી મલામત કરો નહિ પરંતુ ખુદ તમારા નફસોને મલામત કરો; હવે ન હું તમારી મદદ કરી શકું છું અને ન તમે મારી મદદ કરી શકો છો તમે મને (અલ્લાહનો) શરીક બનાવતા હતા તેનો હું બેશક પહેલાથી જ ઇન્કાર કરતો હતો, ખરેખર ઝૂલમગારો માટે દર્દનાક અઝાબ છે.
و كسانى را كه ايمان آوردند و اعمال صالح انجام دادند، به باغهاى بهشتى وارد مىكنند؛ باغهايى كه نهرها از پاى درختانش جاریست؛ به اذن پروردگارشان، جاودانه در آن مىمانند و تحيّت آنها در آن، «سلام» است.
And those who believe and do good are made to enter gardens, beneath which rivers flow, to abide in them by their Lord's permission; their greeting therein is, Peace.
અને જે લોકો ઇમાન લાવ્યા તથા નેકીઓ કરી તેઓને જન્નતોમાં દાખલ કરવામાં આવશે જેની હેઠળ નદીઓ વહેતી હશે તથા પોતાના પરવરદિગારના હુકમથી તેઓ હંમેશા તેમાં જ રહેશે; અને ત્યાં તેમની મુલાકાતનો તોહફો સલામ હશે.
آیا ندیدى چگونه خداوند «کلمهی طیّبه» [و گفتار پاکیزه] را به درخت پاکیزهاى تشبیه کرده که ریشهی آن [در زمین] ثابت و شاخهی آن در آسمان است؟!
Have you not considered how Allah sets forth a parable of a good word (being) like a good tree, whose root is firm and whose branches are in heaven,
શું તેં નથી જોયું કે અલ્લાહ એક પાકીઝા કલેમાની મિસાલ કેવી રીતે આપે છે? તે એક પાકીઝા વૃક્ષ જેવો* છે કે જેના મૂળ મજબૂત છે અને જેની ડાળીઓ આસમાનમાં છે:
هرزمان میوهی خود را به اذن پروردگارش مىدهد و خداوند براى مردم مَثَلها مىزند، شاید متذکّر شوند [و پند گیرند].
Yielding its fruit in every season by the permission of its Lord? And Allah sets forth parables for men that they may be mindful.
દરેક સમયે પોતાના પરવરદિગારના હુકમથી ફળ આપે છે. અને અલ્લાહ લોકોને મિસાલો એ માટે આપે છે કે તેઓ ઘ્યાનમાં લે (નસીહત હાંસિલ કરે).
و «کلمهی خبیثه» [و سخن ناپاک] را به درخت ناپاکى تشبیه کرده که از زمین ریشهکن شده و قرار و ثباتى ندارد.
And the parable of an evil word is as an evil tree pulled up from the earth's surface; it has no stability.
અને એક નાપાક કલેમાની મિસાલ એક નાપાક વૃક્ષ જેવી છે જે ઝમીનમાંથી ખેંચી કાઢવામાં આવ્યુ હોય, કે જેમાં સ્થિરતા ન હોય.
خداوند کسانى را که ایمان آوردند، به سبب گفتار و اعتقاد استوار در این جهان و در سراى دیگر، ثابت قدم مىدارد و ستمکاران را گمراه مىسازد، [و لطف خود را از آنها به سبب اعمالشان برمىگیرد] و خداوند هرچه را اراده کند [و مصلحت باشد] انجام مىدهد.
Allah confirms those who believe with the sure word in this world's life and in the hereafter, and Allah causes the unjust to go astray, and Allah does what He pleases.
અલ્લાહ મોઅમીનોના ઇમાનને સાબિત કોલ (અને અકીદા) થકી આ દુનિયામાં અને આખેરતમાં સાબિતકદમ રાખે છે અને ઝાલિમોને (તેઓના આમાલને કારણે) ગુમરાહ કરે છે, અને અલ્લાહ જે ચાહે છે તે કરે છે.
آیا ندیدى کسانى را که [شکر] نعمت خدا را به کفران تبدیل کردند و قوم خود را به سراى نیستى و نابودى کشاندند؟!
Have you not seen those who have changed Allah's favor for ungratefulness and made their people to alight into the abode of perdition
શું તમોએ તેમને નથી જોયા કે જેમણે અલ્લાહની નેઅમતને* કુફરમાં બદલી નાખી? અને પોતાની કૌમને હલાકતની મંઝીલ (દારૂલ બવાર) તરફ ખેંચી ગયા?
[سراى نيستى و نابودى، همان] دوزخ است كه آنها در آتش آن وارد مىشوند و چه بد قرارگاهى است!
(Into j hell? They shall enter into it and an evil place it is to settle in.
(દારૂલ બવાર એક એવી) જહન્નમ છે અને તેઓ તેમાં દાખલ થશે; અને રહેવા માટે તે કેટલી ખરાબ જગ્યા છે!
آنها براى خدا همتايانى قرار دادهاند، تا [مردم را] از راه او [منحرف و] گمراه سازند، بگو: «[چند روزى از زندگى دنيا و لذّات آن] بهره گيريد؛ امّا سرانجام كار شما [رفتن] بهسوى آتش [دوزخ] است»!
And they set up equals with Allah that they may lead (people) astray from His path. Say: Enjoy yourselves, for surely your return is to the fire.
અને અલ્લાહના અમુક શરીકો બનાવ્યા કે જેથી લોકોને અલ્લાહના રસ્તેથી બહેકાવે; તું કહે કે તમે (દુન્યવી નેઅમતોનો) ફાયદો ઊપાડી લ્યો પછી ખરેખર તમારો રસ્તો જહન્નમ તરફ જ છે!