سورة الحجر
Al Hijr
الر، اين آيات كتاب الهى، و قرآن مبين است.
Alif Lam Ra. These are the verses of the Book and (of) a Quran that makes (things) clear.
અલિફ લામ રા. આ કિતાબે ખુદા અને રોશન કુરઆનની આયતો છે.
كافران [هنگامىكه آثار شوم اعمال خود را ببينند،] چه بسا آرزو مىكنند كه اى كاش مسلمان بودند!
Often will those who disbelieve wish that they had been Muslims.
એક દિવસ આવશે જયારે નાસ્તિકો ઇચ્છા કરશે કે કાશ અમે પણ મુસલમાન હોત !
آنها را به حال خود واگذار تا بخورند، و [از دنيا] بهرهگيرند، و آرزوها آنان را غافل سازد؛ ولى بهزودى خواهند فهميد!
Leave them that they may eat and enjoy themselves and (that) hope may beguile them, for they will soon know.
તેમને (તેમના હાલ પર) છોડી દો, કે તેઓ ખાય પીએ અને (દુનિયાથી) ફાયદો ઊપાડે તથા ઉમ્મીદો તેમને ગાફિલ કરી નાખે, પછી તેઓ જલ્દી જાણી લેશે.
ما اهل هيچ شهرو ديارى را هلاك نكرديم جز اينكه اجل معيّن [و زمان تغييرناپذيرى] داشتند.
And never did We destroy a town but it had a term made known.
અને અમોએ કોઇ પણ વસ્તીને કયારેય હલાક નથી કરી, સિવાય કે તેની મુદ્દત લખાયેલ (નક્કી) હોય છે.
هيچ گروهى از اجل خود پيشى نمىگيرد؛ و از آن عقب نخواهد افتاد.
No people can hasten on their doom nor can they postpone (it).
કોઇ પણ ઉમ્મત તેના નક્કી સમયથી ન આગળ વધે છે, અને ન તેનાથી પાછળ રહે છે.
و [كافران] گفتند: «اى كسى كه «ذكر» (قرآن) بر تو نازل شده، تو به يقين ديوانهاى!
And they say: O you to whom the Reminder has been revealed! you are most surely insane:
અને તેઓ (નાસ્તિકો) કહે છે કે અય તું કે જેના પર ઝિક્ર નાઝિલ કરવામાં આવ્યો છે! ખરેખર તું દિવાનો છે.
اگر راست مىگويى، چرا فرشتگان را نزد ما نمىآورى؟!
Why do you not bring to us the angels if you are of the truthful ones?
(અને તે ઉપરાંત કહે છે) અગર તું સાચો હોય તો અમારી પાસે ફરિશ્તાઓ કેમ લઇ આવતો નથી ?
[آنان بدانند] ما فرشتگان را، جز بهحق، نازل نمىكنيم؛ و آنگاه كه نازل شوند، ديگر به آنان مهلت داده نمىشود [؛ و درصورت انكار، به عذاب الهى نابود مىگردند]!
We do not send the angels but with truth, and then they would not be respited.
અમે ફરિશ્તાઓને નથી મોકલતા સિવાય કે હકની સાથે અને પછી (જયારે ફરિશ્તાઓ નાઝિલ થશે ત્યારે) તેમને મોહલત આપવામાં આવશે નહિં (નાસ્તિકો પર અઝાબ આવશે.)
ما قرآن را نازل كرديم؛ و ما بهطور قطع آن را حفظ مىكنيم.
Surely We have revealed the Reminder and We will most surely be its guardian.
બેશક અમોએ જ આ ઝિક્ર (કુરઆન)ને નાઝિલ કર્યું છે અને બેશક અમે જ તેના મુહાફિઝ છીએ.
ما پيش از تو [نيز] پيامبرانى در ميان امّتهاى نخستين فرستاديم.
And certainly We sent (apostles) before you among the nations of yore.
અને ખરેજ અમોએ તારી અગાઉની ઉમ્મતોમાં (રસૂલો) મોકલ્યા હતા.