سورة الفاتحة
Al Fatiha
بهنام خداوند بخشندهی مهربان
In the name of Allah, the Beneficent, the Merciful.
અલ્લાહના નામથી જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.
حمد و سپاس مخصوص خداوندى است که پروردگار جهانیان است.
All praise is due to Allah, the Lord of the Worlds.
તમામ વખાણ અલ્લાહને જ માટે છે, જે તમામ દુનિયાઓનો પાલનહાર છે.
بخشنده و مهربان است.
The Beneficent, the Merciful.
જે ધણો મહેરબાન, બહુજ રહેમ કરવાવાળો છે.
مالک روز جزاست.
Master of the Day of Judgement.
જે બદલાના દિવસનો માલિક છે.
[پروردگارا] تنها تو را مىپرستیم و تنها از تو یارى مىجوییم.
Thee do we serve and Thee do we beseech for help.
અમે તારીજ ઇબાદત કરીએ છીએ અને તારાથી જ મદદ ચાહીએ છીએ.
ما را به راه راست هدایت کن.
Keep us on the right path.
તું અમને સીધા માર્ગ* ઉપર કાયમ રાખ.
راه کسانى که به آنان نعمت دادى، نه کسانى که مورد غضب واقع شدهاند و نه گمراهان.
The path of those upon whom Thou hast bestowed favors. Not (the path) of those upon whom Thy wrath is brought down, nor of those who go astray.
તે લોકોના માર્ગ પર જેઓને તેં નેઅમત આપી છે. ન તેઓનો માર્ગ જેઓ પર તારો ગઝબ થયો અને ન તેઓનો માર્ગ જેઓ ગુમરાહ થઈ ગયા.