سورة طه
Ta Ha
و هرگز چشمان خود را به مواهب مادّى، که به گروههایى از آنان دادهایم، مدوز؛ اینها گلهاى [ناپایدار] زندگى دنیاست؛ تا آنان را در آن بیازماییم؛ و روزى پروردگارت بهتر و ماندگارتر است.
And do not stretch your eyes after that with which We have provided different classes of them, (of) the splendor of this world's life, that We may thereby try them; and the sustenance (given) by your Lord is better and more abiding.
અને અમોએ તેમનામાંથી અમુક લોકોને જે દુનિયાના જીવનની રોનકથી માલામાલ કર્યો છે તું તેની તરફ આંખ ઊંચકીને જોતો નહિં, આ બધું તેમની અજમાઇશનો ઝરીયો છે, અને તારા પરવરદિગારની રોઝી તેના કરતાં વધારે બહેતર અને બાકી રહેનાર છે.
خانوادهی خود را به نماز دستور ده؛ و بر انجام آن شکیبا باش؛ ما از تو روزى نمىخواهیم؛ [بلکه] ما به تو روزى مىدهیم؛ و عاقبت نیک در [سایهی] تقواست.
And enjoin prayer on your followers, and steadily adhere to it; We do not ask you for subsistence; We do give you subsistence, and the (good) end is for guarding (against evil).
અને તારા કુટુંબીઓને નમાઝનો હુકમ કર અને તેના પર સબ્ર કર; અમે તારી પાસે રોઝી નથી માંગતા, અમે તો ખુદ તને રોઝી આપીએ છીએ; અને (નેક) આકેબત (અંજામ) પરહેઝગારો માટે છે.
و [گروهى از آنها] گفتند: «چرا [پيامبر] نشانهاى از سوى پروردگارش براى ما نمىآورد»؟! [بگو]: آيا خبرهاى روشنى كه در كتابهاى آسمانى پيشين بوده، براى آنها نيامد؟!
And they say: Why does he not bring to us a sign from his Lord? Has not there come to them a clear evidence of what is in the previous books?
અને તેઓ કહે છે કે આ તેના પરવરદિગાર તરફથી અમારા માટે કોઇ નિશાની શા માટે લાવતો નથી? (કહે) શું તેમની પાસે આગલી કિતાબોના રોશન પૂરાવા નથી આવ્યા?
اگر ما آنان را پیش از آن [که قرآن نازل شود] با عذابى هلاک مىکردیم، [در قیامت] مىگفتند: «پروردگارا! چرا پیش از آنکه ذلیل و رسوا شویم، پیامبرى براى ما نفرستادى تا از آیات تو پیروى کنیم»؟
And had We destroyed them with chastisement before this, they would certainly have said: O our Lord! why didst Thou not send to us an apostle, for then we should have followed Thy communications before that we met disgrace and shame.
અને જો અમો તેઓને (રસૂલના આવવા) અગાઊ નાશ કરી નાખતે તો તેઓ કહેતે કે અય અમારા પરવરદિગાર ! તેં અમારી પાસે રસૂલને કેમ ન મોકલ્યા કે જેથી અમે ઝલીલ અને રૂસવા થવા પહેલાં તારી નિશાનીઓની પૈરવી કરતે.
بگو: «همه (ما و شما) در انتظاریم؛ [ما در انتظار وعده پیروزى، و شما در انتظار شکست ما] پس انتظار بکشید! امّا بهزودى خواهید دانست چه کسى از اصحاب صراط مستقیم، و چه کسى هدایت یافته است».
Say: Every one (of us) is awaiting, therefore do await: So you will come to know who is the follower of the even path and who goes aright.
તું કહે કે (આપણે) બધા રાહ જોઇએ છીએ, તમે પણ રાહ જૂઓ; નજીકમાં તમે જાણી લેશો કે કોણ સીધા રસ્તાવાળા* અને હિદાયત પામેલા છે?!