سورة الأنبياء
Al Anbiya
و او و لوط را به آن سرزمين كه آن را براى همهی جهانيان پربركت ساختيم [سرزمين شام] نجات داديم.
And We delivered him as well as Lut (removing them) to the land which We had blessed for all people.
અને અમોએ તે (ઇબ્રાહીમ)ને તથા લૂતને એવી ઝમીન તરફ જેમાં દુનિયાવાળાઓ માટે બરકત રાખી છે, નજાત આપી.
و اسحاق و علاوه بر او يعقوب را به وى بخشيديم و همهی آنان را افرادى صالح قرار داديم.
And We gave him Ishaq and Yaqoub, a son's son, and We made (them) all good.
અને અમોએ ઇબ્રાહીમને ઇસ્હાક અને તે ઊપરાંત યાકૂબ અતા કર્યા અને તે સર્વેને અમોએ સાલેહ બનાવ્યા.
و آنان را پيشوايانى قرار داديم كه به فرمان ما، [مردم را] هدايت مىكردند و انجام كارهاى نيك و برپاداشتن نماز و اداى زكات را به آنها وحى كرديم و تنها ما را عبادت مىكردند.
And We made them Imams who guided (people) by Our command, and We revealed to them the doing of good and the keeping up of prayer and the giving of the alms, and Us (alone) did they serve;
અને અમોએ તેમને ઇમામ બનાવ્યા કે જેઓ અમારા હુકમથી હિદાયત કરતા હતા, અને અમોએ તેમને નેકીઓ કરવાની તથા નમાઝ કાયમ કરવાની તથા ઝકાત આપવાની વહી કરી હતી, અને તેઓ ફકત અમારી બંદગી કરનારા હતા.
و لوط را [به يادآور] كه به او نبوّت و علم داديم و از شهرى كه اعمال زشت و پليد انجام مىدادند، رهايى بخشيديم، چرا كه آنها مردم بد و نافرمانى بودند.
And (as for) Lut, We gave him wisdom and knowledge, and We delivered him from the town which wrought abominations; surely they were an evil people, transgressors;
અને લૂતને અમોએ ફેસલો કરવાની કુવ્વત અને ઇલ્મ આપ્યું, અને તેને તે વસ્તીથી છૂટકારો આપ્યો કે જે બદ કામ કરતી હતી; હકીકતમાં તેઓ બદકાર અને ફાસિક હતા.
و او را در رحمت خود وارد كرديم؛ چرا كه او از صالحان بود.
And We took him into Our mercy; surely he was of the good.
અને અમોએ તેને અમારી રહેમતમાં દાખલ કરી લીધો; કારણકે તે સાલેહ લોકોમાંથી હતો.
و نوح را [به ياد آور] هنگامىكه پيش از آن [زمان، پروردگار خود را] خواند و دعاى او را مستجاب كرديم و او و خاندانش را از اندوه بزرگ رهايى بخشيديم.
And Nuh, when he cried aforetime, so We answered him, and delivered him and his followers from the great calamity.
અને જ્યારે નૂહે અગાઉ અમને પોકાર્યા હતા ત્યારે અમોએ તેની દુઆ કબૂલ કરી લીધી, પછી તેને તથા તેના કુટુંબને મોટી મુસીબતમાંથી નજાત આપી.
و او را در برابر گروهى كه آيات ما را تكذيب كرده بودند يارى داديم، چرا كه بدگروهى بودند ازاينرو همهی آنها را غرق كرديم.
And We helped him against the people who rejected Our communications; surely they were an evil people, so We drowned them all.
અને એવા લોકોના મુકાબલામાં તે (નૂહ)ની મદદ કરી કે જેઓ અમારી આયતોને જૂઠલાવતા હતા કારણકે તે બદકાર કૌમ હતી, તેથી અમોએ તે બધાને ડૂબાડી દીધા.
و داود و سليمان را [به خاطر بياور] هنگامىكه دربارهی كشتزارى كه گوسفندانِ [بىشبانِ] مردم، شبانگاه در آن چريده [و آن را تباه كرده] بودند، داورى مىكردند و ما گواه بر حكم آنان بوديم.
And Dawood and Sulaiman when they gave Judgement concerning the field when the people's sheep pastured therein by night, and We were bearers of witness to their Judgement.
અને જ્યારે દાવૂદ અને સુલયમાન એક ખેતીના સંબંધમાં કે જેમાં કૌમની બકરીઓનું એક ટોળું રાતના સમયે ચરી ગયું હતું (તે બાબતે) ફેસલો કરી રહ્યા હતા અને અમો તેમના ફેસલાના ગવાહ હતા.
ما [حكم واقعى] آن را به سليمان فهمانديم و به هريك از آنان [شايستگى] داورى، و علم فراوانى داديم وكوهها و پرندگان را مسخّر داود ساختيم، كه با او تسبيح [خدا] مىگفتند و ما بر اينكار توانايى داشتيم.
So We made Sulaiman to understand it; and to each one We gave wisdom and knowledge; and We made the mountains, and the birds to celebrate Our praise with Dawood; and We were the doers.
પછી અમોએ સુલયમાનને (સાચો ફેસલો) સમજાવી દીધો તથા અમોએ દરેકને ફેસલાની કુવ્વત અને ઇલ્મ આપ્યું હતું અને પહાડોને અને પક્ષીઓને દાવૂદના તાબે કરી દીધા હતા કે જેઓ પરવરદિગારની તસ્બીહ કરે અને આ બધુ અમે અંજામ આપ્યુ.
و ساختن زره را بهخاطر شما به او آموختيم، تا شما را در جنگهايتان [از آسيب] حفظ كند، آيا شما شكرگزار [اين نعمتهاى خدا] هستيد؟!
And We taught him the making of coats of mail for you, that they might protect you in your wars; will you then be grateful?
અને અમોએ તેને (દાવૂદને) તમારા માટે બખ્તર બનાવતાં શીખવ્યું કે જેથી જંગમાં તે તમારી હિફાઝત કરે, તો શું તમે શુક્ર અદા કરશો ?