Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 21

سورة الأنبياء

Al Anbiya

સૂરએ અંબિયા
112 verses Makki Verses 61–70 of 112
21:61
قالُوا فَأْتُوا بِهِ عَلى أَعْيُنِ النّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ

[جمعيّت] گفتند: «او را در برابر ديدگان مردم بياوريد، تا گواهى دهند».

Said they: Then bring him before the eyes of the people, perhaps they may bear witness.

તેઓએ કહ્યું : તેને લોકો સામે હાજર કરો જેથી (કદાચ) તેઓ ગવાહી આપે.

21:62
قالُوا أَ أَنْتَ فَعَلْتَ هذا بِآلِهَتِنا يا إِبْراهِيمُ

[هنگامى‌كه ابراهيم را حاضر كردند]، گفتند: «اى ابراهيم! تو با خدايان ما چنين كرده‌اى»؟

They said: Have you done this to our gods, O Ibrahim?

પછી તેઓએ કહ્યું : અય ઇબ્રાહીમ ! શું તુંએ અમારા માઅબૂદો સાથે આવું વર્તન કર્યુ છે?

21:63
قالَ بَلْ فَعَلَهُ كَبيرُهُمْ هذا فَسْئَلُوهُمْ إِنْ كانُوا يَنْطِقُونَ

گفت: «بلكه بزرگشان، چنين كرده باشد، از آن‌ها‌‌ بپرسيد اگر سخن مى‌گويند».

He said: Surely (some doer) has done it; the chief of them is this, therefore ask them, if they can speak.

ઇબ્રાહીમે કહ્યું : આ કામ તેમના મોટાએ કર્યુ છે, માટે તમે તેને પૂછો જો તેઓ બોલી શકતા હોય.

21:64
فَرَجَعُوا إِلى أَنْفُسِهِمْ فَقالُوا إِنَّكُمْ أَنْتُمُ الظّالِمُونَ

آن‌ها‌‌ به [وجدان] خويش بازگشتند و [به خود] گفتند: «حقّا كه شما ستمكاريد».

Then they turned to themselves and said: Surely you yourselves are the unjust;

ત્યારે તેઓ પોતાના (દિલો) તરફ રજૂ થયા અને આપસમાં કહેવા લાગ્યા કે બેશક તમે લોકો જ ઝાલિમ છો:

21:65
ثُمَّ نُكِسُوا عَلى رُؤُسِهِمْ لَقَدْ عَلِمْتَ ما هؤُلاءِ يَنْطِقُونَ

سپس بر سرهايشان واژگونه شدند [و حكم وجدان را به كلّى فراموش كردند و گفتند]: تو مى‌دانى كه اين‌ها سخن نمى‌گويند.

Then they were made to hang down their heads: Certainly you know that they do not speak.

ત્યારબાદ તેઓ (શરમથી) માથુ ઝૂકાવી અને કહેવા લાગ્યા (ઇબ્રાહીમ) તમને તો ખબર છે કે તેઓ બોલતા નથી.

21:66
قالَ أَ فَتَعْبُدُونَ مِنْ دُونِ اللهِ ما لايَنْفَعُكُمْ شَيْئاً وَ لايَضُرُّكُمْ

[ابراهيم] گفت: «آيا جز خدا چيزى را مى‌پرستيد كه نه كمترين سودى براى شما دارد، و نه زيانى به شما مى‌رساند؟!

He said: What! do you then serve besides Allah what brings you not any benefit at all, nor does it harm you?

તેણે કહ્યું : તો શું તમે અલ્લાહને છોડીને એવા માઅબૂદોની ઇબાદત કરો છો કે જેઓ તમને ન કંઇ ફાયદો પહોંચાડે છે અને ન કાંઇ નુકસાન?

21:67
أُفٍّ لَكُمْ وَ لِما تَعْبُدُونَ مِنْ دُونِ اللهِ أَ فَلا تَعْقِلُونَ

افّ بر شما و بر آنچه جز خدا مى‌پرستيد! آيا نمى‌انديشيد»؟

Fie on you and on what you serve besides Allah; what! do you not then understand?

હયફ (ધિક્કાર) છે તમારા પર અને જેની તમે અલ્લાહના સિવાય ઇબાદત કરો છો; શું તમે વિચારતા નથી?

21:68
قالُوا حَرِّقُوهُ وَ انْصُرُوا آلِهَتَكُمْ إِنْ كُنْتُمْ فاعِلينَ

گفتند: «او را بسوزانيد و معبودهاى خود را يارى كنيد، اگر كارى از شما ساخته است».

They said: Burn him and help your gods, if you are going to do (anything).

તેઓએ કહ્યું કે જો કાંઇ કરવુ હોય તો તે (ઇબ્રાહીમ)ને બાળી નાખો અને તમારા માઅબૂદોની મદદ કરો.

21:69
قُلْنا يا نارُ كُوني بَرْداً وَ سَلاماً عَلى إِبْرَاهِيمَ

[سرانجام او را به آتش افكندند ولى ما] گفتيم: «اى آتش! بر ابراهيم سرد و سالم باش».

We said: O fire! be a comfort and peace to Ibrahim;

અમોએ કહ્યું કે હે આગ ! તું ઇબ્રાહીમ પર ઠંડી અને સલામત થઇ જા;

21:70
وَ أَرادُوا بِهِ كَيْداً فَجَعَلْناهُمُ الْأَخْسَرينَ

آن‌ها‌‌ خواستند براى ابراهيم نقشه‌ی [خطرناكى] بكشند، ولى ما آن‌ها‌‌ را زيان‌كارترين مردم قرار داديم.

And they desired a war on him, but We made them the greatest losers.

અને તેમણે તે (ઇબ્રાહીમ)ની સાથે ચાલ ચાલવાનો ઇરાદો કર્યો પરંતુ અમોએ તેમને સૌથી વધારે નુકસાનવાળા બનાવી દીધા.

← Surah 20 Surah 22 →