Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 21

سورة الأنبياء

Al Anbiya

સૂરએ અંબિયા
112 verses Makki Verses 81–90 of 112
21:81
وَ لِسُلَيْمانَ الرِّيحَ عاصِفَةً تَجْري بِأَمْرِهِ إِلى الْأَرْضِ الَّتي بارَكْنا فيها وَ كُنَّا بِكُلِّ شَيْ‌ءٍ عالِمينَ

و تندباد را مسخّرِ سليمان ساختيم،كه به فرمان او به‌سوى سرزمينى كه آن را پربركت كرده بوديم حركت مى‌كرد و ما از همه چيز آگاه بوده‌ايم.

And (We made subservient) to Sulaiman the wind blowing violent, pursuing its course by his command to the land which We had blessed, and We are knower of all things.

અને અમોએ સખત ફૂંકાતા પવનને સુલયમાનને તાબે કરી દીધો કે તેના હુકમ મુજબ તે ઝમીન તરફ ફૂંકાય જેને અમોએ બરકતવાળી બનાવી હતી અને અમે દરેક વસ્તુના જાણનારા છીએ.

21:82
وَ مِنَ الشَّياطينِ مَنْ يَغُوصُونَ لَهُ وَ يَعْمَلُونَ عَمَلاً دُونَ ذلِكَ وَ كُنَّا لَهُمْ حافِظينَ

و گروهى از شياطين [را نيز مسخّرِ او قرار داديم، كه در دريا] برايش غوّاصى مى‌كردند و كارهايى جز اين [نيز] براى او انجام مى‌دادند و ما آن‌ها‌‌ را [از سركشى] حفظ مى‌كرديم.

And of the rebellious people there were those who dived for him and did other work besides that, and We kept guard over them;

અને અમુક જિન્નાતોને પણ તેને તાબે કરી દીધા હતા કે જે તેના માટે (દરિયામાં) ડૂબકી મારતા હતા અને તે સિવાય બીજા પણ કાર્યો કરતા હતા, અને અમે તેઓની (સરકશીથી) હિફાઝત કરતા હતા.

21:83
وَ أَيُّوبَ إِذْ نادى رَبَّهُ أَنِّي مَسَّنِيَ الضُّرُّ وَ أَنْتَ أَرْحَمُ الرَّاحِمينَ

و ايّوب را [به ياد آور] هنگامى‌كه پروردگارش را خواند [و عرضه داشت]: «ناراحتى [و مشكلات شديد] به من روى آورده و تو مهربان‌ترينِ مهربانانى».

And Ayub, when he cried to his Lord, (saying): Harm has afflicted me, and Thou art the most Merciful of the merciful.

અને ઐયુબે જ્યારે પોતાના પરવરદિગારને પોકાર્યો કે બેશક મને હાનિ પહોંચી ચૂકી છે અને તું બહેતરીન રહેમ કરનાર છે.

21:84
فَاسْتَجَبْنا لَهُ فَكَشَفْنا ما بِهِ مِنْ ضُرٍّ وَ آتَيْناهُ أَهْلَهُ وَ مِثْلَهُمْ مَعَهُمْ رَحْمَةً مِنْ عِنْدِنا وَ ذِكْرى لِلْعابِدينَ

ما دعاى او را مستجاب كرديم و ناراحتى‌هايى را كه داشت برطرف ساختيم و خاندانش و همانندشان را با آنان به او بازگردانديم تا رحمتى از سوى ماو تذكّرى براى عبادت‌كنندگان باشد.

Therefore We responded to him and took off what harm he had, and We gave him his family and the like of them with them: a mercy from Us and a reminder to the worshippers.

તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને અને તેમને તેમના બાલ-બચ્ચાં પાછા આપી દીધા અને તેના જેટલા બીજા પણ આપ્યા, આ અમારા તરફથી રહેમત હતી અને ઇબાદત કરનારાઓ માટે એક યાદદહાની છે.

21:85
وَ إِسْماعيلَ وَ إِدْريسَ وَ ذَا الْكِفْلِ كُلٌّ مِنَ الصَّابِرينَ

و اسماعيل و ادريس و ذالكفل را [به ياد آور] كه همه از صابران بودند.

And Ismail and Idris and Zulkifl; all were of the patient ones;

અને ઇસ્માઇલ તથા ઇદ્રીસ તથા ઝુલકિફલને (યાદ કરો કે); તેઓ સર્વે સબ્ર કરનારાઓમાંથી હતા.

21:86
وَ أَدْخَلْناهُمْ فِي رَحْمَتِنا إِنَّهُمْ مِنَ الصّالِحِينَ

و ما آنان را در رحمت خود وارد ساختيم، چراكه آن‌ها‌‌ از صالحان بودند.

And We caused them to enter into Our mercy, surely they were of the good ones.

અને તેમને અમોએ અમારી રહેમતમાં દાખલ કરી લીધા હતા; કારણકે તેઓ સાલેહ બંદાઓમાંથી હતા.

21:87
وَ ذَا النُّونِ إِذْ ذَهَبَ مُغاضِباً فَظَنَّ أَنْ لَنْ نَقْدِرَ عَلَيْهِ فَنادى فِي الظُّلُماتِ أَنْ لا إِلهَ إِلاَّ أَنْتَ سُبْحانَكَ إِنِّي كُنْتُ مِنَ الظَّالِمينَ

و ذالنّون [يونس] را [به يادآور] درآن‌هنگام كه خشمگين [از ميان قوم خود] رفت و چنين مى‌پنداشت كه ما بر او تنگ نخواهيم گرفت، [امّا موقعى كه در كام نهنگ فرو رفت]، در آن ظلمت‌ها [ى متراكم] صدا زد: «[خداوندا] جز تو معبودى نيست، منزّهى تو! من از ستمكاران بودم».

And Yunus, when he went away in wrath, so he thought that We would not straiten him, so he called out among afflictions: There is no god but Thou, glory be to Thee; surely I am of those who make themselves to suffer loss.

અને યુનુસને યાદ કરો કે જ્યારે તે ગુસ્સે થઇ ચાલ્યો ગયો હતો અને તેણે ધારી લીધું હતું કે અમો તેની રોઝી તંગ નહિ કરીએ અને પછી તે (માછલીના પેટના) અંધકારમાં પોકારવા લાગ્યા કે પરવરદિગારા! તારા સિવાય કોઇ માઅબૂદ નથી, તું પાક છે અને ખરેખર મે મારા નફસ પર ઝુલ્મ કર્યો.

21:88
فَاسْتَجَبْنا لَهُ وَ نَجَّيْناهُ مِنَ الْغَمِّ وَ كَذالِكَ نُنْجِي الْمُؤْمِنِينَ

ما دعاى او را به اجابت رسانديم و از آن اندوه نجاتش بخشيديم و اين‌گونه مؤمنان را نجات مى‌دهيم.

So We responded to him and delivered him from the grief and thus do We deliver the believers.

તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી, અને તેને તે ગમથી નજાત આપી; અને મોઅમીનોને અમે આ રીતે નજાત આપીએ છીએ.

21:89
وَ زَكَرِيَّا إِذْ نادى رَبَّهُ رَبِّ لا تَذَرْني فَرْداً وَ أَنْتَ خَيْرُ الْوارِثينَ

و زكريّا‌ ‌را [به يادآور] درآن‌هنگام كه پروردگارش را خواند [و عرض كرد]: «پروردگار من! مرا تنها مگذار [و فرزند برومندى به من عطا كن] و تو بهترين وارثانى».

And Zakariya, when he cried to his Lord: O my Lord leave me not alone; and Thou art the best of inheritors.

અને ઝકરીયાએ જે વખતે પોતાના પરવરદિગારને પોકાર્યો કે અય મારા પરવરદિગાર! મને એકલો ન રાખજે, કે તું સૌથી બેહતર વારસ છે.

21:90
فَاسْتَجَبْنا لَهُ وَ وَهَبْنا لَهُ يَحْيى وَ أَصْلَحْنا لَهُ زَوْجَهُ إِنَّهُمْ كانُوا يُسارِعُونَ فِي الْخَيْراتِ وَ يَدْعُونَنا رَغَباً وَ رَهَباً وَ كانُوا لَنا خاشِعينَ

ما هم دعاى او را مستجاب كرديم، و يحيى را به او بخشيديم و همسرش را [كه نازا بود] برايش شايسته [ی باردارى] ساختيم، چرا كه آنان [خاندانى بودند كه] همواره در كارهاى خير به‌سرعت اقدام مى‌كردند و از روى بيم و اميد ما را مى‌خواندند و پيوسته براى ما [خاضع و] خاشع بودند.

So We responded to him and gave him Yahya and made his wife fit for him; surely they used to hasten, one with another In deeds of goodness and to call upon Us, hoping and fearing and they were humble before Us.

તો અમોએ તેની દુઆને કબૂલ કરી લીધી અને તેને યાહ્યા (નામનો) ફરઝંદ આપ્યો, તથા તેની ઔરતને નેક બનાવી દીધી; બેશક તેઓ સર્વે નેક કાર્યોની તરફ આગળ વધવાવાળા હતા અને ઉમ્મીદ તથા ડરની હાલતમાં અમને પોકારતા હતા; અને અમારી પાસે આજીજી કરવાવાળા હતા.

← Surah 20 Surah 22 →