الرّسول ( رَحِمَ اللَّهُ امْرَأً قَصَّرَ مِنْ أَمَلِهِ وَ جَدَّ فِی عَمَلِهِ وَ أَنْفَقَ الْفَضْلَ مِنْ مَالِهِ وَ أَمْسَکَ الْفَضْلَ مِنْ قُوتِهِ قَدَّمَ لِیَوْمِ فَاقَتِهِ یَوْمَ یُوَفِّیهِمُ اللَّهُ دِینَهُمُ الْحَقَّ وَ یَعْلَمُونَ أَنَّ اللهَ هُوَ الْحَقُّ الْمُبِینُ یَوْمَ تَجِدُ کُلُّ نَفْسٍ ما عَمِلَتْ مِنْ خَیْرٍ مُحْضَراً وَ ما عَمِلَتْ مِنْ سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَیْنَها وَ بَیْنَهُ أَمَداً بَعِیداً.
پیامبر ( خداوند رحمت کند کسی که آرزویش را کوتاه ساخته و در کار خویش، تلاش و کوشش نموده و اضافهی مالش را انفاق نماید و زیادیِ رزق و روزیاش را نگاه داشته و برای روز نداریاش (قیامت) پیش فرستد ... روزی که هرکس، هر کار نیکی که انجام داده، حاضر میبیند؛ و آرزو میکند میان او و هرکار بدی که انجام داده، فاصلهی زمانی زیادی باشد. ( آل عمران/۳۰ ).
The Messenger (peace be upon him and his family): May Allah have mercy on the one who shortens his hopes, strives hard in his work, spends the surplus of his wealth, holds back the surplus of his provision, and sends it ahead for the day of his need (the Day of Resurrection) ... the day when everyone sees present before him every good deed he has done; and wishes that between him and every evil deed he has done there were a great distance in time. (Al-Imran/30).
પયગંબર (સલ્લલ્લાહો અલયહે વ આલેહી વસલ્લમ): અલ્લાહ તે વ્યક્તિ પર રહમ કરે જેણે પોતાની આરઝૂને ટૂંકી કરી છે અને પોતાના કાર્યમાં પ્રયત્ન અને મહેનત કરી છે, અને પોતાના માલની વધારાની રકમને ખર્ચ કરે છે અને પોતાના રિઝ્ક અને રોઝીની વધારાની રકમને પોતાની બેચારગીના દિવસ (કયામત) માટે આગળ મોકલી દે છે ... તે દિવસ કે જ્યારે દરેક વ્યક્તિ, પોતે કરેલ દરેક નેક કાર્યને હાજર જુએ છે; અને આરઝૂ કરે છે કે તેની અને પોતે કરેલ દરેક ખરાબ કાર્યની વચ્ચે લાંબુ સમયનું અંતર હોય. (આલે ઇમરાન/૩૦).