Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 24

سورة النور

An Nur

સૂરએ નૂર
64 verses Madani Verses 11–20 of 64
24:11
إِنَّ الَّذينَ جاؤُ بِالْإِفْكِ عُصْبَةٌ مِنْكُمْ لا تَحْسَبُوهُ شَرًّا لَكُمْ بَلْ هُوَ خَيْرٌ لَكُمْ لِكُلِّ امْرِئٍ مِنْهُمْ مَا اكْتَسَبَ مِنَ الْإِثْمِ وَ الَّذي تَوَلَّى كِبْرَهُ مِنْهُمْ لَهُ عَذابٌ عَظيمٌ

به يقين كسانى كه آن تهمت عظيم را عنوان كردند گروهى [متشكّل و توطئه‌گر] از شما بودند؛ امّا گمان نكنيد اين ماجرا به زيان شماست، بلكه خير شما در آن است؛ هريك از آن‌ها سهم خود را از اين گناهى كه مرتكب شدند دارند؛ و آن كس از آنان كه بخش مهمّ آن را بر عهده داشت عذاب عظيمى براى اوست!

Surely they who concocted the lie are a party from among you. Do not regard it an evil to you; nay, it is good for you. Every man of them shall have what he has earned of sin; and (as for) him who took upon himself the main part thereof, he shall have a grievous chastisement.

બેશક જે લોકોએ (ઝિનાની) તોહમત મૂકી તે તમારામાંથી જ એક જુથ હતું, તમે તેને તમારા માટે ખરાબ સમજો બલ્કે આ તમારા માટે બેહતર છે, અને દરેકનો (અઝાબમાં) એટલો હિસ્સો છે જેટલો તેણે તે (ગુનાહ)માં હિસ્સો લીધો હતો, અને તેઓમાંથી જેણે મોટો હિસ્સો લીધો હતો તેના માટે મોટો અઝાબ છે.

24:12
لَوْ لا إِذْ سَمِعْتُمُوهُ ظَنَّ الْمُؤْمِنُونَ وَ الْمُؤْمِناتُ بِأَنْفُسِهِمْ خَيْراً وَ قالُوا هذا إِفْكٌ مُبِينٌ

چرا هنگامى‌كه اين [تهمت] را شنيديد، مردان و زنان باايمان نسبت به كسى كه از خودشان بود، گمان خير نبردند و نگفتند اين دروغ بزرگِ آشكارى است؟!

Why did not the believing men and the believing women, when you heard it, think well of their own people, and say: This is an evident falsehood?

પરંતુ એવું કેમ ન થયું કે જયારે તમોએ આ તોહમત સાંભળી, ત્યારે મોઅમેનીન અને મોઅમેનાત પોતાના માટે સારૂં ગુમાન ન કર્યુ અને ન કહ્યુ કે આ તો ખુલ્લી તોહમત છે?

24:13
لَوْ لا جاؤُ عَلَيْهِ بِأَرْبَعَةِ شُهَداءَ فَإِذْ لَمْ يَأْتُوا بِالشُّهَداءِ فَأُولئِكَ عِنْدَ اللهِ هُمُ الْكاذِبُونَ

چرا چهار شاهد بر آن نياوردند؟! و هنگامى‌كه گواهان را نياوردند، آنان در پيشگاه خدا دروغگويانند.

Why did they not bring four witnesses of it? But as they have not brought witnesses they are liars before Allah.

પછી તેઓ ચાર ગવાહ કેમ ન લાવ્યા? હવે જ્યારે તેઓ ચાર ગવાહ નથી લાવ્યા તો હકીકતમાં તેઓ અલ્લાહની પાસે જૂઠા છે.

24:14
وَ لَوْ لا فَضْلُ اللهِ عَلَيْكُمْ وَ رَحْمَتُهُ فِي الدُّنْيا وَ الْآخِرَةِ لَمَسَّكُمْ فيما أَفَضْتُمْ فيهِ عَذابٌ عَظيمٌ

و اگر فضل و رحمت الهى در دنيا و آخرت شامل حال شما نمى‌شد، به خاطر اين گناهى كه كرديد عذاب سختى به شما مى‌رسيد!

And were it not for Allah's grace upon you and His mercy in this world and the hereafter, a grievous chastisement would certainly have touched you on account of the discourse which you entered into.

અને જો દુનિયા તથા આખેરતમાં તમારા પર અલ્લાહનો ફઝલ અને રહેમત ન હોત તો જે તમોએ ચર્ચા કરી હતી તેમાં તમારા ઉપર મોટો અઝાબ આવી પડતે.

24:15
إِذْ تَلَقَّوْنَهُ بِأَلْسِنَتِكُمْ وَ تَقُولُونَ بِأَفْواهِكُمْ ما لَيْسَ لَكُمْ بِهِ عِلْمٌ وَ تَحْسَبُونَهُ هَيِّناً وَ هُوَ عِنْدَ اللهِ عَظيمٌ

[به ياد آوريد] زمانى را كه اين شايعه را از زبان يكديگر مى‌گرفتيد، و با دهان خود سخنى مى‌گفتيد كه به آن يقين نداشتيد؛ و آن را ساده و كوچك مى‌پنداشتيد در‌حالى‌كه نزد خدا بزرگ است!

When you received it with your tongues and spoke with your mouths what you had no knowledge of, and you deemed it an easy matter while with Allah it was grievous.

અને જયારે તમે તમારી જીભથી ચર્ચા કરતા હતા અને પોતાના મોંઢેથી એ વાત કરતા હતા કે જેની તમને જાણ ન હતી, અને તમે તેને નજીવી વાત સમજતા હતા; જો કે તે અલ્લાહની નજીક બહુ મોટી વાત છે.

24:16
وَ لَوْ لا إِذْ سَمِعْتُمُوهُ قُلْتُمْ ما يَكُونُ لَنا أَنْ نَتَكَلَّمَ بِهذا سُبْحانَكَ هذا بُهْتانٌ عَظِيمٌ

چرا هنگامى‌كه آن را شنيديد نگفتيد: «ما حق نداريم كه به اين سخن تكلّم كنيم؛ خداوندا منزّهى تو، اين بهتان بزرگى است»؟!

And why did you not, when you heard it, say: It does not beseem us that we should talk of it; glory be to Thee! this is a great calumny?

અને શા માટે કે જયારે તમોએ આ વાતને સાંભળી હતી ત્યારે ન કહ્યુ કે અમને આવી વાત કરવાનો કોઇ હક નથી, (અય ખુદા) તું પાક છો, અને આ ઘણી મોટી તોહમત છે?

24:17
يَعِظُكُمُ اللهُ أَنْ تَعُودُوا لِمِثْلِهِ أَبَداً إِنْ كُنْتُمْ مُؤْمِنينَ

خداوند شما را اندرز مى‌دهد كه اگر ايمان داريد هرگز چنين كارى را تكرار نكنيد.

Allah admonishes you that you should not return to the like of it ever again if you are believers.

અલ્લાહ તમને નસીહત આપે છે કે જો તમે મોઅમીન હોવ તો હરગિઝ આવુ ન કરજો.

24:18
وَ يُبَيِّنُ اللهُ لَكُمُ الْآياتِ وَ اللهُ عَلِيمٌ حَكِيمٌ

و خداوند آيات را براى شما بيان مى‌كند، و خدا دانا و حكيم است.

And Allah makes clear to you the communications; and Allah is Knowing, Wise.

અને અલ્લાહ તમારા માટે પોતાની નિશાનીઓને બયાન કરે છે; અને તે જાણનાર અને હિકમતવાળો છે.

24:19
إِنَّ الَّذينَ يُحِبُّونَ أَنْ تَشيعَ الْفاحِشَةُ فِي الَّذينَ آمَنُوا لَهُمْ عَذابٌ أَليمٌ فِي الدُّنْيا وَ الْآخِرَةِ وَ اللهُ يَعْلَمُ وَ أَنْتُمْ لا تَعْلَمُونَ

به يقين كسانى كه دوست دارند زشتي‌ها در ميان مردم با ايمان شايع شود براى آنان در دنيا و آخرت عذاب دردناكى است؛ و خداوند مى‌داند و شما نمى‌دانيد.

Surely (as for) those who love that scandal should circulate respecting those who believe, they shall have a grievous chastisement in this world and the hereafter; and Allah knows, while you do not know.

જેઓ એમ ચાહે છે કે ઇમાન લાવનારાઓના દરમ્યાન બદકારી ફેલાય, બેશક તેમના માટે દુનિયા અને આખેરતમાં દર્દનાક અઝાબ છે; અને અલ્લાહ જાણે છે અને તમે નથી જાણતા.

24:20
وَ لَوْ لا فَضْلُ اللهِ عَلَيْكُمْ وَ رَحْمَتُهُ وَ أَنَّ اللهَ رَءوُفٌ رَحِيمٌ

و اگر فضل و رحمت الهى شامل حال شما نبود و اينكه خدا رئوف و مهربان است [مجازات سختى دامانتان را مى‌گرفت]!

And were it not for Allah's grace on you and His mercy, and that Allah is Compassionate, Merciful.

અને જો તમારા પર અલ્લાહનો ફઝલ તથા તેની રહેમત ન હોત (તો સખત સજા આપેત) અને તે કે અલ્લાહ મહેરબાન અને રહીમ છે.

← Surah 23 Surah 25 →