سورة المؤمنون
Al Mu'minun
بهيقين مؤمنان رستگار شدند.
Successful indeed are the believers,
બેશક મોઅમીનો કામ્યાબ થઇ ગયા :
آنها كه در نمازشان خشوع دارند.
Who are humble in their prayers,
જેઓ પોતાની નમાઝોમાં ખુશુઅ રાખે છે:
و آنها كه از لغو و بيهودگى روي گردانند.
And who keep aloof from what is vain,
અને જેઓ નકામી વાતોથી દૂર રહે છે.
و آنها كه به [دستور] زكات عمل مى كنند.
And who are givers of poor-rate,
અને જેઓ ઝકાત(ના હુકમ પર) અમલ કરે છે :
و آنها كه دامان خود را حفظ مى كنند.
And who guard their private parts,
અને જેઓ પોતાની શર્મગાહની હિફાઝત કરે છે.
جز در مورد همسران و كنيزانشان، كه در بهره گيرى از آنان ملامت نمىشوند.
Except before their mates or those whom their right hands possess, for they surely are not blameable,
સિવાય પોતાની ઔરતોથી અથવા પોતાની માલીકીની કનીઝોથી કે તેઓથી લજ્જત હાંસિલ કરવામાં કંઇ મલામત નથી.
و كسانى كه جز اين را طلب كنند، تجاوزگرند.
But whoever seeks to go beyond that, these are they that exceed the limits;
પછી જે કોઇ તે સિવાય બીજા રસ્તે જશે તો તે હદ બહાર ગયો છે.
و آنها كه امانتها و عهد خود را رعايت مىكنند.
And those who are keepers of their trusts and their covenant,
અને જેઓ પોતાની અમાનતો તથા વાયદાને વફા કરે છે.
و آنها كه بر نمازهايشان مواظبت مى نمايند.
And those who keep a guard on their prayers;
અને જેઓ પોતાની નમાઝોની કાળજી રાખે છે.
[آرى] آنها وارثانند.
These are they who are the heirs,
એ જ લોકો ખરા (જન્નતના) વારસ છે: