Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 171–180 of 227
26:171
إِلّا عَجُوزاً فِي الْغابِرِينَ

جز پير زنى كه در ميان بازماندگان ‌بود.

Except an old woman, among those who remained behind.

સિવાય વૃઘ્ધ ઔરતના કે જે પાછળ રહી જનાર હતી.

26:172
ثُمَّ دَمَّرْنَا الْآخَرِينَ

سپس ديگران را هلاك‌ كرديم.

Then We utterly destroyed the others.

પછી બીજાઓને હલાક કરી નાખ્યા.

26:173
وَ أَمْطَرْنا عَلَيْهِمْ مَطَراً فَساءَ مَطَرُ الْمُنْذَرِينَ

و بارانى [از سنگ] بر آن‌ها فرو ريختيم؛ چه بد بود باران انذارشدگان!

And We rained down upon them a rain, and evil was the rain on those warned.

અને તેમના ઉપર (પત્થરોનો) વરસાદ વરસાવ્યો; ડરાવવામાં આવેલ માટે કેટલો ખરાબ વરસાદ હતો!

26:174
إِنَّ فِي ذالِكَ لَآيَةً وَ ما كانَ أَكْثَرُهُمْ مُؤْمِنِينَ

در اين ماجرا نشانه‌ی [و عبرتى] بود؛ امّا بيشترشان مؤمن ‌نبودند.

Most surely there is a sign in this, but most of them do not believe.

બેશક એમાં એક નિશાની છે પરંતુ તેઓમાંથી ઘણાંખરા ઇમાન લાવનારા ન હતા.

26:175
وَ إِنَّ رَبَّكَ لَهُوَ الْعَزِيزُ الرَّحِيمُ

و پروردگار تو توانا و مهربان است.

And most surely your Lord is the Mighty, the Merciful.

અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.

26:176
كَذَّبَ أَصْحابُ الْأَيْكَةِ الْمُرْسَلِينَ

اصحاب «ايكه» (صاحبان سرزمين‌هاى پردرخت) پيامبران را تكذيب‌ كردند.

The dwellers of the thicket gave the lie to the apostles.

અને ઐકાના રહેવાસીઓએ પણ રસૂલોને જૂઠલાવ્યા.

26:177
اِذۡ قَالَ لَہُمۡ شُعَیۡبٌ اَلَا تَتَّقُوۡنَ

When Shu'aib said to them: Will you not guard (against evil)?

જ્યારે શોઅયબે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા?

26:178
إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ

به يقين من براى شما پيامبرى امين هستم.

Surely I am a faithful apostle to you;

બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

26:179
فَاتَّقُوا اللهَ وَ أَطِيعُونِ

پس تقواى الهى پيشه‌ كنيد و مرا اطاعت نماييد.

Therefore guard against (the punishment of) Allah and obey me:

માટે તમે અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

26:180
وَ ما أَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِيَ إِلّا عَلى رَبِّ الْعالَمِينَ

من در برابر اين [دعوت]، هيچ پاداشى از شما نمى‌طلبم؛ پاداش من تنها بر پروردگار جهانيان است.

And I do not ask you any reward for it, my reward is only with the Lord of the worlds;

અને હું તમારી પાસે આ કામનો કોઇ બદલો પણ નથી ચાહતો, મારો બદલો ફકત દુનિયાઓના પરવરદિગારના શિરે છે.

← Surah 25 Surah 27 →