Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 161–170 of 227
26:161
إِذْ قالَ لَهُمْ أَخُوهُمْ لُوطٌ أَ لا تَتَّقُونَ

هنگامى‌كه برادرشان لوط به آنان گفت: آيا تقوا پيشه نمى‌كنيد؟!

When their brother Lut said to them: Will you not guard (against evil)?

જ્યારે તેમના ભાઇ લૂતે તેમને કહ્યું કે શું તમે અલ્લાહથી નથી ડરતા ?

26:162
إِنِّي لَكُمْ رَسُولٌ أَمِينٌ

من براى شما پيامبرى امين هستم.

Surely I am a faithful apostle to you;

બેશક હું તમારા માટે એક અમાનતદાર રસૂલ છું.

26:163
فَاتَّقُوا اللهَ وَ أَطِيعُونِ

پس تقواى الهى پيشه‌ كنيد و مرا اطاعت ‌نماييد.

Therefore guard against (the punishment of) Allah and obey me:

અલ્લાહથી ડરો અને મારી ઇતાઅત કરો.

26:164
وَ ما أَسْئَلُكُمْ عَلَيْهِ مِنْ أَجْرٍ إِنْ أَجْرِيَ إِلّا عَلى رَبِّ الْعالَمِينَ

من در برابر اين [دعوت]، هيچ پاداشى از شما نمى‌طلبم، پاداش من فقط بر پروردگار جهانيان است.

And I do not ask you any reward for it; my reward is only with the Lord of the worlds;

અને હું તમારી પાસે આ કામનો કોઇ બદલો નથી ચાહતો, મારો બદલો ફકત દુનિયાઓના પાલનહારના શિરે છે.

26:165
أَ تَأْتُونَ الذُّكْرانَ مِنَ الْعالَمِينَ

آيا در ميان جهانيان، شما به سراغ جنس ذكور مى‌رويد [و همجنس بازى پيشه ‌مى‌كنيد].

What! do you come to the males from among the creatures

શું તમે દુનિયામાં મર્દો સાથે જાતીય સંબંધ પૈદા કરો છો?

26:166
وَ تَذَرُونَ ما خَلَقَ لَكُمْ رَبُّكُمْ مِنْ أَزْواجِكُمْ بَلْ أَنْتُمْ قَوْمٌ عادُونَ

و همسرانى را كه پروردگارتان براى شما آفريده‌ است رها مى‌كنيد؟! حقّا شما قوم تجاوزگر [و زشت كارى] هستيد!

And leave what your Lord has created for you of your wives? Nay, you are a people exceeding limits.

અને તમારા પરવરદિગારે તમારા માટે ખલ્ક કરેલ જીવનસાથીને મૂકી દયો છો? બલ્કે તમે (સ્વભાવની) હદ ઓળંગી જનારા લોકો છો.

26:167
قالُوا لَئِنْ لَمْ تَنْتَهِ يا لُوطُ لَتَكُونَنَّ مِنَ الْمُخْرَجِينَ

گفتند: «اى لوط! اگر [از اين سخنان] دست برندارى، به يقين تو را [از شهر] بيرون خواهيم ‌كرد».

They said: If you desist not, O Lut! you shall surely be of those who are expelled.

તેમણે કહ્યું કે અય લૂત ! અગર તું નહિ અટકે તો જરૂર કાઢી મૂકવામાં આવેલ હોઇશ.

26:168
قالَ إِنِّي لِعَمَلِكُمْ مِنَ الْقالِينَ

گفت: من از دشمنان سرسخت عمل [پليد] شما هستم.

He said: Surely I am of those who utterly abhor your doing;

લૂતે કહ્યું, બેશક હું તમારા અમલને સખત રીતે ધિક્કારનારાઓમાંનો છું.

26:169
رَبِّ نَجِّنِي وَ أَهْلِي مِمّا يَعْمَلُونَ

پروردگارا! من و خاندانم را از آنچه اين‌ها انجام مى‌دهند رهايى ‌بخش.

My Lord! deliver me and my followers from what they do.

પરવરદિગાર મને અને મારા ખાનદાનને તેમના અમલથી નજાત આપ.

26:170
فَنَجَّيْناهُ وَ أَهْلَهُ أَجْمَعِينَ

ما او و تمامى خاندانش را نجات‌ داديم.

So We delivered him and his followers all,

જેથી અમોએ તેને તથા તેના ઘરવાળાઓને નજાત આપી:

← Surah 25 Surah 27 →