سورة الشعراء
Ash Shu'ara
حق پيمانه را ادا كنيد [و كم فروشى نكنيد]، و به ديگران زيان نرسانيد.
Give a full measure and be not of those who diminish;
અને તોલ માપ પૂરાં આપો અને (ઓછું આપી બીજાને) નુકસાન પહોંચાડનાર ન બનો.
و با ترازوى صحيح وزن كنيد.
And weigh (things) with a right balance,
અને સહી ત્રાજવાં વડે (ન્યાયસર) જોખો.
و از اموال مردم چيزى كم نگذاريد، و در زمين به فساد نكوشيد.
And do not wrong men of their things, and do not act corruptly in the earth, making mischief.
અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ન આપો, અને ઝમીન પર ફસાદ ફેલાવવાથી બચો.
از [نافرمانى] كسى كه شما و اقوام پيشين را آفريد بپرهيزيد!
And guard against (the punishment of) Him who created you and the former nations.
અને તેનાથી ડરો કે જેણે તમને અને તમારી પહેલાની નસલોને પૈદા કરી છે.
آنها گفتند: تو فقط از افسون شدگانى.
They said: You are only of those deluded;
તે લોકોએ કહ્યું તું ફકત એમાંનો છે કે જેના પર જાદુ કરી દેવામાં આવ્યો હોય:
و تو بشرى همچون ما هستى؛ و ما تو را از دروغگويان مىدانيم.
And you are naught but a mortal like ourselves, and we know you to be certainly of the liars.
અને તું અમારી જેમ જ એક ઇન્સાન છો, અને અમારૂ ગુમાન છે કે તું જૂઠાઓમાંનો છો.
اگر راست مىگويى، قطعات [سنگهاى] آسمانى را بر ما بباران!
Therefore cause a portion of the heaven to come down upon us, if you are one of the truthful.
અને અગર તું ખરેખર સાચો છે તો અમારા ઉપર આસમાનનો એક ટૂકડો પછાડી બતાવ.
[شعيب] گفت: «پروردگار من به اعمالى كه شما انجام مىدهيد داناتر است».
He said: My Lord knows best what you do.
(શોઅયબે) ફરમાવ્યું, તમે જે કાંઇ કરો છો તેનાથી મારો રબ સારી રીતે વાકેફ છે.
سرانجام او را تكذيب كردند، و عذابِ روزِ سايبان [سايبانى از ابرِ صاعقه خيز] آنها را فرا گرفت؛ به يقين آن عذاب روزى بزرگ بود!
But they called him a liar, so the punishment of the day of covering overtook them; surely it was the punishment of a grievous day.
પછી તેઓએ તેને જૂઠલાવ્યો, અને તેઓને છાંયાવાળા દિવસે પકડી લીધા, અને તે મહાન દિવસનો અઝાબ હતો.
در اين ماجرا، نشانه [و عبرتى] بود؛ ولى بيشتر آنها مؤمن نبودند.
Most surely there is a sign in this, but most of them do not believe.
બેશક તેમાં એક નિશાની છે; પરંતુ તેઓમાંથી ઘણાંખરા ઇમાન લાવનારા ન હતા.