سورة الشعراء
Ash Shu'ara
و پروردگار تو توانا و مهربان است.
And most surely your Lord is Mighty, the Merciful.
અને બેશક તારો પરવરદિગાર જબરદસ્ત અને રહીમ છે.
به يقين اين [قرآن] از سوى پروردگار جهانيان نازل شده است.
And most surely this is a revelation from the Lord of the worlds.
અને બેશક આ કુરઆન બધી દુનિયાઓના પરવરદિગારનું નાઝિલ કરેલું છે.
روح الأمين آن را نازل كرده است.
The Faithful Spirit has descended with it,
તેને રૂહુલ અમીન લઇને નાઝિલ થયા છે:
بر قلب [پاك] تو، تا از بيمدهندگان باشى.
Upon your heart that you may be of the warners
આ તમારા દિલ પર નાઝિલ થયુ છે કે (અઝાબથી) ડરાવનારમાંના બનો:
[آن را] به زبان عربى [و گويا، و] آشكار [نازل كرد].
In plain Arabic language.
ચોખ્ખી અરબી ભાષામાં (નાઝિલ થયેલ છે.)
و توصيف آن در كتابهاى [آسمانى] پيشينيان نيز آمده است.
And most surely the same is in the scriptures of the ancients.
અને બેશક તેનો ઝિક્ર આગલી કિતાબોમાં મોજૂદ છે.
آيا همين نشانه براى آنها كافى نيست كه علماى بنىاسرائيل به خوبى از آن آگاهند؟!
Is it not a sign to them that the learned men of the Israelites know it?
શું આ નિશાની તેમના માટે પૂરતી નથી કે તેને બની ઇસરાઇલના આલિમો જાણે છે?
هرگاه ما آن را بر فردى از عجم (غير عرب) ها نازل مىكرديم.
And if we had revealed it to any of the foreigners
અને જો અમોએ તેને અજમ (ગૈર અરબ) પર નાઝિલ કર્યુ હોત:
و او آن را بر ايشان مىخواند، به آن ايمان نمىآوردند.
So that he should have recited it to them, they would not have believed therein.
અને તે તેમને સંભળાવત (તો પણ) તેઓ ઇમાન ન લાવત.
[آرى]، اينگونه [با بيانى رسا] قرآن را در دلهاى مجرمان وارد كرديم.
Thus have We caused it to enter into the hearts of the guilty.
અને આ રીતે અમોએ તે (કુરઆન)ને મુજરીમોના દિલો સુધી પહોંચવાનો રસ્તો આપી દીધો છે.