Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 21–30 of 227
26:21
فَفَرَرْتُ مِنْكُمْ لَمّا خِفْتُكُمْ فَوَهَبَ لِي رَبِّي حُكْماً وَ جَعَلَنِي مِنَ الْمُرْسَلِينَ

و چون از شما ترسيدم از ميان شما فرار كردم؛ و پروردگارم به من حكمت و دانش‌ بخشيد، و مرا از پيامبران قرار داد.

So I fled from you when I feared you, then my Lord granted me wisdom and made me of the apostles;

પછી હું તમારા ડરથી, તમારાથી ભાગ્યો પછી મારા પરવરદિગારે મને હિકમત અતા કરી અને મને પોતાનો રસૂલોમાં જગ્યા આપી.

26:22
وَ تِلْكَ نِعْمَةٌ تَمُنُّها عَلَيَّ أَنْ عَبَّدْتَ بَنِي إِسْرائِيلَ

آيا اينكه بنى‌اسرائيل را برده‌ی خود ساخته‌اى، نعمتى‌ است كه منّت آن را بر من مى‌گذارى؟!

And is it a favor of which you remind me that you have enslaved the children of Israel?

શુ બની ઇસ્રાઇલને ગુલામ બનાવ્યા (જેના કારણે મારો ઊછેર તારા ઘરમાં થયો) તે અહેસાન છે કે જતાવી રહ્યો છો?

26:23
قالَ فِرْعَوْنُ وَ ما رَبُّ الْعالَمِينَ

فرعون گفت: «پروردگار جهانيان چيست»؟!

Firon said: And what is the Lord of the worlds?

ફિરઔને કહ્યું કે, આ તમામ દુનિયાવાળાઓનો પરવરદિગાર કંઇ ચીજ છે?

26:24
قالَ رَبُّ السَّماواتِ وَ الْأَرْضِ وَ ما بَيْنَهُمَا إِنْ كُنْتُمْ مُوقِنِينَ

[موسى] گفت: «پروردگار آسمان‌ها و زمين و آنچه ميان آن دو است، اگر خواهان يقين هستيد».

He said: The Lord of the heavens and the earth and what is between them, if you would be sure.

(મૂસા)એ કહ્યું કે તે આસમાનો તથા ઝમીન અને તે બંનેની વચ્ચે જે કાંઇ છે તેનો પરવરદિગાર છે. જો તમે યકીન કરો.

26:25
قالَ لِمَنْ حَوْلَهُ أَ لا تَسْتَمِعُونَ

[فرعون] به اطرافيانش گفت: «آيا نمى‌شنويد [اين مرد چه مى‌گويد]»؟!

(Firon) said to those around him: Do you not hear?

(ફિરઔને) પોતાની આજુબાજુવાળાઓને કહ્યું, શું તમે સાંભળતા નથી ?

26:26
قالَ رَبُّكُمْ وَ رَبُّ آبائِكُمُ الْأَوَّلِينَ

[موسى] گفت: «او پروردگار شما و پروردگار نياكان شماست».

He said: Your Lord and the Lord of your fathers of old.

(મૂસાએ) કહ્યું કે તે તમારો પરવરદિગાર પણ છે અને તમારા અગાઊ થઇ ગયેલ બાપદાદાઓનો પરવરદિગાર પણ છે.

26:27
قالَ إِنَّ رَسُولَكُمُ الَّذِي أُرْسِلَ إِلَيْكُمْ لَمَجْنُونٌ

[فرعون] گفت: «[اين] پيامبرى‌ كه به‌سوى شما فرستاده ‌شده به يقين ديوانه ‌است».

Said he: Most surely your Apostle who is sent to you is mad.

(ફિરઔને) કહ્યું કે તમારો આ રસૂલ કે જે તમારા તરફ મોકલવામાં આવ્યો છે તે બિલકુલ દીવાનો છે.

26:28
قالَ رَبُّ الْمَشْرِقِ وَ الْمَغْرِبِ وَ ما بَيْنَهُما إِنْ كُنْتُمْ تَعْقِلُونَ

[موسى] گفت: «او پروردگار مشرق و مغرب و آنچه ميان آن دو است مى‌باشد، اگر شما عقل و انديشه خود را به كار مى‌گرفتيد».

He said: The Lord of the east and the west and what is between them, if you understand.

(મૂસાએ) કહ્યું કે જો તમે વિચારો તો મશરિક તથા મગરિબ અને જે કાંઇ તે બંનેની વચ્ચે છે તે બધાનો પરવરદિગાર છે.

26:29
قالَ لَئِنِ اتَّخَذْتَ إِلهَاً غَيْرِي لَأَجْعَلَنَّكَ مِنَ الْمَسْجُونِينَ

[فرعون خشمگين ‌شد و] گفت: «اگر معبودى غير از من برگزينى، مسلماً تو را از زندانيان قرار خواهم‌ داد»!

Said he: If you will take a god besides me, I will most certainly make you one of the imprisoned.

(ફિરઔને) કહ્યું કે જો તેં મારા સિવાય બીજા કોઇને ખુદા માન્યો તો હું તને કેદીઓમાં રાખી દઇશ.

26:30
قالَ أَ وَ لَوْ جِئْتُكَ بِشَيْءٍ مُبِينٍ

[موسى] گفت: «حتّى اگر نشانه‌ی آشكارى براى تو بياورم [باز ايمان نمى‌آورى]»؟!

He said: What! even if I bring to you something manifest?

(મૂસાએ) ફરમાવ્યું કે જો હું તારી પાસે એક રોશન ચીઝ લાવ્યો હોઉં તો પણ ?

← Surah 25 Surah 27 →