Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 26

سورة الشعراء

Ash Shu'ara

સૂરએ શોઅરાઅ
227 verses Makki Verses 31–40 of 227
26:31
قالَ فَأْتِ بِهِ إِنْ كُنْتَ مِنَ الصّادِقِينَ

گفت: «اگر راست مى‌گويى آن را بياور»!

Said he: Bring it then, if you are of the truthful ones.

(ફિરઔને) કહ્યું કે જો તુ સાચો હોય તો તે લઇ આવ.

26:32
فَأَلْقى عَصاهُ فَإِذا هِيَ ثُعْبانٌ مُبِينٌ

در اين هنگام موسى عصاى خود را افكند، و ناگهان اژدهاى آشكارى ‌شد.

So he cast down his rod, and lo! it was an obvious serpent,

આથી મૂસાએ પોતાનો અસા (લાકડી) ફેકી કે તે તરત જ એક દેખીતો અજગર બની ગયો:

26:33
وَ نَزَعَ يَدَهُ فَإِذا هِيَ بَيْضاءُ لِلنّاظِرِينَ

و دست خود را [در گريبان فرو برد و] بيرون ‌آورد، و در برابر بينندگان سفيد و نورانى بود.

And he drew forth his hand, and lo! it appeared white to the onlookers.

અને પોતાનો હાથ જેવો કાઢ્યો તેવો જ તે સઘળા જોનારાઓને સફેદ ચળકતો બની ગયો.

26:34
قالَ لِلْمَلَأِ حَوْلَهُ إِنَّ هذا لَساحِرٌ عَلِيمٌ

[فرعون] به گروهى‌ كه اطراف او بودند گفت: «اين ساحرى ماهر و دانا است»!

(Firon) said to the chiefs around him: Most surely this is a skillful magician,

ફિરઔને પોતાની આજુબાજુના સરદારોને કહ્યું, ખરેખર આ હોશિયાર જાદુગર છે :

26:35
يُرِيدُ أَنْ يُخْرِجَكُمْ مِنْ أَرْضِكُمْ بِسِحْرِهِ فَما ذا تَأْمُرُونَ

او مى‌خواهد با سحرش شما را از سرزمينتان بيرون‌ كند؛ شما چه نظر مى‌دهيد؟

Who desires to turn you out of your land with his magic; what is it then that you advise?

તે ચાહે છે કે તમને તમારી ઝમીનમાંથી પોતાના જાદુઇ બળ વડે કાઢી મૂકે તો હવે તમે શું સલાહ આપો છો ?

26:36
قالُوا أَرْجِهْ وَ أَخاهُ وَ ابْعَثْ فِي الْمَدائِنِ حاشِرِينَ

گفتند: «او و برادرش را مهلت ‌ده؛ و مأموران را براى گردآورى [ساحران] به تمام شهرها اعزام‌ كن».

They said: Give him and his brother respite and send heralds into the cities

લોકોએ કહ્યું કે તેને તથા તેના ભાઇને મોહલત આપ અને શહેરોમાં જાદુગરોને ભેગા કરનારાઓને રવાના કરી દે:

26:37
يَأْتُوكَ بِكُلِّ سَحّارٍ عَلِيمٍ

تا هر ساحر ماهر و دانايى را نزد تو آورند.

That they should bring to you every skillful magician.

જેથી તેઓ બધા હોશિયાર જાદુગર લઇ આવે.

26:38
فَجُمِعَ السَّحَرَةُ لِمِيقاتِ يَوْمٍ مَعْلُومٍ

سرانجام ساحران براى وعده‌گاهِ روز معيّنى جمع آورى ‌شدند.

So the magicians were gathered together at the appointed time on the fixed day,

પછી એક નક્કી કરેલ સમયે અને જગ્યાએ તમામ જાદુગરોને ભેગા કરવામાં આવ્યા.

26:39
وَ قِيلَ لِلنّاسِ هَلْ أَنْتُمْ مُجْتَمِعُونَ

و به مردم گفته ‌شد: «آيا شما نيز [در اين صحنه] اجتماع مى‌كنيد.

And it was said to the people: Will you gather together?

અને લોકોને (દાવત માટે) કહેવામાં આવ્યું કે શું તમે બધા ભેગા થશો ?

26:40
لَعَلَّنا نَتَّبِعُ السَّحَرَةَ إِنْ كانُوا هُمُ الْغالِبِينَ

تا اگر ساحران پيروز‌ شوند، از آنان پيروى ‌كنيم؟!

Haply we may follow the magicians, if they are the vanquishers.

એવી ઊમ્મીદ સાથે કે જાદુગરો ગાલિબ થઇ જાય અને તેઓની પૈરવી કરીએ.

← Surah 25 Surah 27 →