سورة النمل
An Naml
آنها مىگویند: «اگر راست مىگویید، این وعدهی [عذاب که به ما مىدهید] کى خواهد آمد»؟!
And they say: When will this threat come to pass, if you are truthful?
અને તેઓ કહે છે કે અગર તમે સાચા છો તો આ વાયદો ક્યારે પૂરો થશે ?
بگو: «شاید پارهاى از آنچه دربارهی آن شتاب مىکنید، نزدیک و در کنار شما باشد».
Say: Maybe there may have drawn near to you somewhat of that which you seek to hasten on.
તું કહે કે શકય છે તમે જેની ઉતાવળ કરી રહ્યા છો તેનો થોડોક ભાગ તમારી પાછળ જ હોય.
به یقین پروردگارتو نسبت به مردم، داراى فضل [و رحمت] است؛ ولى بیشترشان شکرگزار نیستند.
And surely your Lord is the Lord of grace to men, but most of them are not grateful.
અને બેશક તારો પરવરદિગાર લોકો પર ફઝલ કરનારો છે, પરંતુ તેઓમાંના ઘણાંખરા શુક્ર કરતા નથી.
و پروردگارت آنچه را در سینههایشان پنهان مىدارند و آنچه را آشکار مىکنند [به خوبى] مىداند.
And most surely your Lord knows what their breasts conceal and what they manifest.
અને બેશક તારો પરવરદિગાર તે બધુ જાણે છે જે કાંઇ તેમના દિલો છૂપાવે છે, તથા જે કાંઇ તેઓ એલાન કરે છે.
و هیچ موجود پنهانى در آسمان و زمین نیست مگر اینکه در کتاب مبین [و علم بىپایان پروردگار] ثبت است.
And there is nothing concealed in the heaven and the earth but it is in a clear book.
અને આસમાનો તથા ઝમીનમાં કોઇ એવી છુપી વસ્તુ નથી કે જે કિતાબે મોબીનમાં ન હોય.
این قرآن اکثر چیزهایى را که بنىاسرائیل در آن اختلاف دارند براى آنان بیان مىکند.
Surely this Quran declares to the children of Israel most of what they differ in.
બેશક આ કુરઆન બની ઇસ્રાઇલ માટે તેઓના ઇખ્તેલાફની ઘણી ખરી બાબતો બયાન કરે છે
و مایهی هدایت و رحمت براى مؤمنان است.
And most surely it is a guidance and a mercy for the believers.
અને બેશક આ કુરઆન મોઅમીનો માટે હિદાયત અને રહેમત છે.
پروردگار تو میان آنها در قیامت به حکم خود داورى مىکند و اوست توانا و دانا.
Surely your Lord will judge between them by his Judgement, and He is the Mighty, the knowing.
બેશક તારો પરવરદિગાર પોતાના હુકમથી તેમની વચ્ચે ફેસલો કરે છે અને તે જબરદસ્ત જાણકાર છે.
پس بر خدا توکّلکن، به یقین تو بر حق آشکارهستى.
Therefore rely on Allah; surely you are on the clear truth.
માટે તું ખુદા પર જ આધાર રાખ; ખરેખર તું વાઝેહ હકના રસ્તા ઉપર છે.
مسلّماً تو نمىتوانى صداى خود را به گوش مردگان برسانى و نه سخنت را به گوش کران هنگامىکه روى برگردانند و دور شوند.
Surely you do not make the dead to hear, and you do not make the deaf to hear the call when they go back retreating.
તું મુર્દાઓને અવાજ સંભળાવી નથી શકતો, અને બહેરાઓને બોલાવીને સંભળાવી શકતો નથી જ્યારે તેઓ પીઠ ફેરવી લ્યે.