Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 27

سورة النمل

An Naml

સૂરએ નમ્લ
93 verses Makki Verses 61–70 of 93
27:61
أَمَّنْ جَعَلَ الْأَرْضَ قَراراً وَ جَعَلَ خِلالَها أَنْهاراً وَ جَعَلَ لَها رَواسِيَ وَ جَعَلَ بَیْنَ الْبَحْرَیْنِ حاجِزاً أَ إِلهٌ مَعَ اللهِ بَلْ أَکْثَرُهُمْ لا یَعْلَمُونَ

یا کسى‌که زمین را مستقرّ و آرام قرار داد و میان آن نهرهایى روان ساخت و براى آن کوه‌هاى ثابت و استوار ایجاد کرد و میان دو دریا مانعى قرار داد [تا آب شور و شیرین با هم مخلوط نشود؛ بااین‌حال] آیا معبودى با خداست؟! [چنین نیست] بلکه بیشتر آنان نمى‌دانند [و جاهلند].

Or, Who made the earth a restingplace, and made in it rivers, and raised on it mountains and placed between the two seas a barrier. Is there a god with Allah? Nay! most of them do not know!

ભલા તે કોણ છે જેણે ઝમીનને રહેવા માટે બનાવી તથા તેની વચ્ચે નદીઓ વહાવી અને તેના માટે પહાડ બનાવ્યા અને બે દરિયા વચ્ચે એક આડ બનાવી; શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? બલ્કે તેઓમાંથી મોટા ભાગના જાણતા નથી.

27:62
أَمَّنْ یُجِیبُ الْمُضْطَرَّ إِذا دَعاهُ وَ یَکْشِفُ السُّوءَ وَ یَجْعَلُکُمْ خُلَفاءَ الْأَرْضِ أَ إِلهٌ مَعَ اللهِ قَلِیلاً ما تَذَکَّرُونَ

یا کسى ‌که [دعاى] مضطر را هنگامى‌که او را بخواند اجابت مى‌کند و ناراحتى [او] را برطرف مى‌سازد و شما را خلفاى زمین قرار مى‌دهد؛ آیا معبودى با خداست؟! کمتر متذکّرمى‌شوید.

Or, Who answers the distressed one when he calls upon Him and removes the evil, and He will make you successors in the earth. Is there a god with Allah? Little is it that you mind!

કોણ છે જ્યારે પરેશાનહાલ પુકારે તો સાંભળીને તેની મુશ્કેલી દૂર કરે અને તમને ઝમીનના વારસદાર બનાવે શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે ? (નહિં) હકીકત એ છે કે તમે બહુ ઓછી નસીહત હાંસિલ કરો છો.

27:63
أَمَّنْ یَهْدِیکُمْ فِي ظُلُماتِ الْبَرِّ وَ الْبَحْرِ وَ مَنْ یُرْسِلُ الرِّیاحَ بُشْراً بَیْنَ یَدَيْ رَحْمَتِهِ أَ إِلهٌ مَعَ اللهِ تَعالَى اللهُ عَمّا یُشْرِکُونَ

یا کسى‌ که شما را در تاریکی‌هاى صحرا و دریا راهنمایى مى‌کند و کسى ‌که بادها را بشارت‌‌دهنده در پیشاپیش [باران] رحمتش مى‌فرستد؛ [بااین‌حال] آیا معبودى با خداست؟! خداوند برتر است از آنچه همتاى او قرار مى‌دهند.

Or, Who guides you in utter darkness of the land and the sea, and Who sends the winds as good news before His mercy. Is there a god with Allah? Exalted by Allah above what they associate (with Him).

કોણ છે, જે ઝમીન તથા દરિયાના અંધકારમાં તમને રસ્તો દેખાડે છે અને વરસાદના આગમન પહેલા ખુશખબર તરીકે પવન મોકલે છે? શું અલ્લાહની સાથે બીજો કોઇ માઅબૂદ છે? યકીનન જેમને તેઓ અલ્લાહના શરીક બનાવે છે તેના કરતા બુલંદ છે.

27:64
أَمَّنْ یَبْدَؤُا الْخَلْقَ ثُمَّ یُعِیدُهُ وَ مَنْ یَرْزُقُکُمْ مِنَ السَّماءِ وَ الْأَرْضِ أَ إِلهٌ مَعَ اللهِ قُلْ هاتُوا بُرْهانَکُمْ إِنْ کُنْتُمْ صادِقِینَ

یا کسى‌ که آفرینش را آغاز مى‌کند، سپس آن را باز مى‌گرداند و کسى ‌که شما را از آسمان و زمین روزى مى‌دهد؛ آیا معبودى با خداست؟! بگو: «اگر راست مى‌گویید دلیلتان را بیاورید»!

Or, Who originates the creation, then reproduces it and Who gives you sustenance from the heaven and the earth. Is there a god With Allah? Say: Bring your proof if you are truthful.

કોણ છે, જે ખિલ્કતની શરૂઆત કરે છે ? અને ફરી બીજી વખતે પણ તે જ પેદા કરશે અને કોણ છે જે આસમાન તથા ઝમીનમાંથી તમને રોઝી આપે છે ? શું અલ્લાહ સાથે બીજો કોઇ માઅબૂદ છે ? તું કહે કે જો તમે સાચા હોવ તો તમારી દલીલો રજૂ કરો.

27:65
قُلْ لا یَعْلَمُ مَنْ فِي السَّماواتِ وَ الْأَرْضِ الْغَیْبَ إِلَّا اللهُ وَ ما یَشْعُرُونَ أَیّانَ یُبْعَثُونَ

بگو: «کسانى‌ که در آسمان‌ها و زمین هستند غیب نمى‌دانند جز خدا و نمى‌دانند چه زمانى [در قیامت] برانگیخته ‌مى‌شوند».

Say: No one in the heavens and the earth knows the unseen but Allah; and they do not know when they shall be raised.

તું કહે કે અલ્લાહ સિવાય આસમાનો તથા ઝમીનમાં ગૈબની વાતો કોઇ જાણતું નથી; અને તેઓ એ પણ જાણતા નથી કે તેઓને પાછા ક્યારે ઉઠાડવામાં આવશે.

27:66
بَلِ ادّارَکَ عِلْمُهُمْ فِي الْآخِرَةِ بَلْ هُمْ فِي شَکٍّ مِنْها بَلْ هُمْ مِنْها عَمُونَ

آن‌ها [مشرکان] اطّلاع صحیحى درباره‌ی آخرت ندارند؛ بلکه در اصل آن شک دارند؛ بلکه نسبت به آن نابینا [وکوردل] هستند.

Nay, their knowledge respecting the hereafter is slight and hasty; nay, they are in doubt about it; nay, they are quite blind to it

પરંતુ આખેરત વિશે તેમનું ઇલ્મ નાકીસ (અધૂરૂં) છે બલ્કે તેઓ તે વિશે શંકામાં છે, બલ્કે તેનાથી તેઓ આંધળા છે.

27:67
وَ قالَ الَّذِینَ کَفَرُوا أَ إِذا کُنّا تُراباً وَ آباؤُنا أَ إِنّا لَمُخْرَجُونَ

و کافران گفتند: «آیا هنگامى‌که ما و پدرانمان خاک‌ شدیم، [زنده مى‌شویم و از دل خاک] بیرون مى‌آییم؟!

And those who disbelieve say: What! when we have become dust and our fathers (too), shall we certainly be brought forth?

અને નાસ્તિકો કહે છે કે શું જયારે અમે અને અમારા બાપ દાદાઓ માટી બની જઇશું ત્યારે અમોને ફરી (માટીમાંથી) કાઢવામાં આવશે?

27:68
لَقَدْ وُعِدْنا هذا نَحْنُ وَ آباؤُنا مِنْ قَبْلُ إِنْ هذا إِلّا أَساطِیرُ الْأَوَّلِینَ

این وعده‌اى است که به ما و پدرانمان از پیش داده‌ شده؛ این‌ها همان افسانه‌هاى پیشینیان است.

We have certainly been promised this, we and our fathers before; these are naught but stories of the ancients

આ વાયદો અમને અને અમારા બાપદાદાઓને અગાઊ આપવામાં આવ્યો હતો. આ ફકત અગાઉના લોકોની વાર્તા છે.

27:69
قُلْ سِیرُوا فِي الْأَرْضِ فَانْظُرُوا کَیْفَ کانَ عاقِبَةُ الْمُجْرِمِینَ

بگو: «در روى زمین سیرکنید و ببینید سرانجام مجرمان چگونه بود»!

Say: Travel in the earth, then see how was the end of the guilty.

તું કહે કે તમે ભૂમિમાં હરો ફરો, પછી જૂઓ કે મુજરીમોનો અંજામ કેવો આવ્યો હતો!

27:70
وَ لا تَحْزَنْ عَلَیْهِمْ وَ لا تَکُنْ فِي ضَیْقٍ مِمّا یَمْکُرُونَ

و به خاطر [کارهاى] آنان اندوهگین [و دلسرد] مشو و از توطئه‌هاى آنان در تنگنا قرار مگیر.

And grieve not for them and be not distressed because of what they plan.

અને તું તેમના માટે ગમગીન ન થા, અને તેઓની ચાલબાજીથી તારા દિલને તંગ ન થવા દે.

← Surah 26 Surah 28 →