Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 30

سورة الروم

Ar Rum

સૂરએ રૂમ
60 verses Makki Verses 31–40 of 60
30:31
مُنِيبِينَ إِلَيْهِ وَ اتَّقُوهُ وَ أَقِيمُوا الصَّلاةَ وَ لاتَكُونُوا مِنَ الْمُشْرِكِينَ

[رو به‌سوى فطرت الهى آوريد] درحالى‌كه [توبه‌كنان] به‌سوى او باز مى‌گرديد و از [مخالفت فرمان] او بپرهيزيد، نماز را برپا داريد و از مشركان نباشيد.

Turning to Him, and be careful of (your duty to) Him and keep up prayer and be not of the polytheists

તમે (તોબા કરતા) તે (ફિત્રત)ની તરફ પાછા આવો, અને તેનાથી જ ડરો અને નમાઝ કાયમ કરો અને મુશ્રિકોમાંના નહિ થતા:

30:32
مِنَ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَ كانُوا شِيَعاً كُلُّ حِزْبٍ بِما لَدَيْهِمْ فَرِحُونَ

از كسانى كه در دين خود تفرقه ايجاد كردند و به دسته‎ها و گروه‌ها تقسيم شدند و [عجب اينكه] هر گروهى به آنچه نزد آن‌هاست دل خوشند!

Of those who divided their religion and became seas every sect rejoicing in what they had with them

તેઓમાંથી (નહી થતાં) જેમણે પોતાના દીનના ભાગલા પાડી દીધા છે, તથા અલગ અલગ સમૂહોમાં વહેંચાઇ ગયા છે અને દરેક સમૂહની પાસે જે કાંઇ છે તેનાથી તેઓ રાજી છે.

30:33
وَ إِذا مَسَّ النّاسَ ضُرٌّ دَعَوْا رَبَّهُمْ مُنِيبِينَ إِلَيْهِ ثُمَّ إِذا أَذاقَهُمْ مِنْهُ رَحْمَةً إِذا فَرِيقٌ مِنْهُمْ بِرَبِّهِمْ يُشْرِكُونَ

هنگامى‌كه رنج و زيانى به مردم برسد، پروردگار خود را مى‌خوانند درحالى‌كه [توبه‌كنان] به‌سوى او باز مى‌گردند، امّا همين‌كه خداوند رحمتى از جانب خويش به آنان بچشاند [و ناراحتى آنان برطرف شود]، درآن‌هنگام گروهى از آنان براى پروردگارشان همتا قائل مى‌شوند.

And when harm afflicts men, they call upon their Lord, turning to Him, then when He makes them taste of mercy from Him, lo! some of them begin to associate (others) with their Lord,

અને લોકો ઉપર જયારે કોઇ મુસીબત આવે છે ત્યારે તેઓ તોબા કરતા પલટીને પોતાના પરવરદિગારને પોકારે છે, પછી જયારે તે તેઓને રહેમતની મજા ચખાડી દે છે ત્યારે તેઓમાંથી એક સમૂહ શિર્ક કરવા લાગે છે :

30:34
لِيَكْفُرُوا بِما آتَيْناهُمْ فَتَمَتَّعُوا فَسَوْفَ تَعْلَمُونَ

[بگذار] تا نعمت‌هايى را كه ما به آن‌ها داده‌ايم كفران كنند! و [به آن‌ها بگو: ‌‌‌‌‌‌‌هرچه مى‌توانيد] بهره گيريد، امّا به‌زودى [نتيجه اعمالتان را] خواهيد دانست.

So as to be ungrateful for what We have given them; but enjoy yourselves (for a while), for you shall soon come to know.

જેથી અમોએ તેમને જે કાંઇ આપ્યું છે તેનો તેઓ ઇન્કાર કરે (તો કહી દો કે) તમે મોજ કરો પરંતુ જલ્દી (પરિણામની) ખબર પડી જશે.

30:35
أَمْ أَنْزَلْنا عَلَيْهِمْ سُلْطاناً فَهُوَ يَتَكَلَّمُ بِما كانُوا بِهِ يُشْرِكُونَ

آيا ما دليلى بر آنان فرستاديم كه از آنچه همتاى خدا قرار مى‌دهند سخن مى‌گويد [و آن را موجّه مى‌شمارد]؟!

Or, have We sent down upon them an authority so that it speaks of that which they associate with Him?

અથવા શું અમોએ તેમના પર કોઇ એવી દલીલ નાઝિલ કરી છે કે જે અલ્લાહ સાથે બીજાને શરીક કરવાનું કહેતી હોય ?

30:36
وَ إِذا أَذَقْنَا النّاسَ رَحْمَةً فَرِحُوا بِها وَ إِنْ تُصِبْهُمْ سَيِّئَةٌ بِما قَدَّمَتْ أَيْدِيهِمْ إِذا هُمْ يَقْنَطُونَ

و هنگامى‌كه رحمتى به مردم بچشانيم، از آن شاد مى‌شوند و هرگاه رنج و مصيبتى به خاطر اعمالى كه انجام داده‌اند ‌‌‌‌‌‌‌به آنان رسد، ناگهان مأيوس مى‌شوند‌‌‌‌‌‌‌.

And when We make people taste of mercy they rejoice in it, and if an evil befall them for what their hands have already wrought, lo! they are in despair.

અને જે વખતે અમે લોકોને રહેમતની મજા ચખાડીએ છીએ ત્યારે તેનાથી ખુશ થાય છે; અને જો તેમના પર તેમના હાથોએ અગાઉ કરેલા કામોના કારણે કોઇ આફત આવી પડે ત્યારે એકાએક માયુસ થઇ જાય છે.

30:37
أَ وَ لَمْ يَرَوْا أَنَّ اللهَ يَبْسُطُ الرِّزْقَ لِمَنْ يَشاءُ وَ يَقْدِرُ إِنَّ فِي ذالِكَ لَآياتٍ لِقَوْمٍ يُؤْمِنُونَ

آيا نديدند كه خداوند روزى را براى هركس بخواهد وسعت مى‌بخشد يا تنگ مى‌گيرد؟! در اين نشانه‌هايى است براى گروهى كه ايمان مى‌آورند.

Do they not see that Allah makes ample provision for whom He pleases, or straitens? Most surely there are signs in this for a people who believe.

શું તેમણે નથી જોયું કે અલ્લાહ જેના માટે ચાહે છે રોઝી વિશાળ કરી દે છે, અને જેના માટે ચાહે છે તંગ કરી દે છે? બેશક ઇમાન લાવનારાઓ માટે એમાં ઘણી નિશાનીઓ છે.

30:38
فَآتِ ذَا الْقُرْبى حَقَّهُ وَ الْمِسْكينَ وَ ابْنَ السَّبيلِ ذلِكَ خَيْرٌ لِلَّذينَ يُريدُونَ وَجْهَ اللهِ وَ أُولئِكَ هُمُ الْمُفْلِحُونَ

پس حق خويشاوندان و مستمندان و در راه ماندگان را ادا كن. اين براى آن‌ها كه رضاى خدا را مى‌طلبند بهتر است و چنين كسانى رستگارانند.

Then give to the near of kin his due, and to the needy and the wayfarer; this is best for those who desire Allah's pleasure, and these it is who are successful.

અને તું તારા નજીકના સગાં-વ્હાલાઓને તથા ગરીબોને તથા રસ્તામાં રહી ગયેલ (મુસાફરો)ને તેમનો હક આપી દે* આ તે લોકો માટે બહેતર છે કે જેઓ અલ્લાહની ખુશી ચાહે છે અને તેઓ જ કામ્યાબ થનાર છે.

30:39
وَ ما آتَيْتُمْ مِنْ رِباً لِيَرْبُوَا في أَمْوالِ النَّاسِ فَلا يَرْبُوا عِنْدَ اللهِ وَ ما آتَيْتُمْ مِنْ زَكاةٍ تُريدُونَ وَجْهَ اللهِ فَأُولئِكَ هُمُ الْمُضْعِفُونَ

آنچه به‌عنوان ربا مى‌پردازيد تا در اموال مردم فزونى يابد، نزد خدا فزونى نخواهد يافت و آنچه را به‌عنوان زكات مى‌پردازيد و تنها رضاى خدا را مى‌طلبيد [مايه‌ی بركت و فزونى است و] كسانى كه چنين مى‌كنند داراى پاداش مضاعفند.

And whatever you lay out as usury, so that it may increase in the property of men, it shall not increase with Allah; and whatever you give in charity, desiring Allah's pleasure-- it is these (persons) that shall get manifold.

અને તમે વ્યાજ(ના ઇરાદાથી જે કાંઇપણ) આપો જેથી (વ્યાજ ખાનાર) લોકોના માલમાં વધારો થાય, તો ખુદા પાસે કોઇ વધારો હાંસિલ નહી કરો, પરંતુ જે ઝકાત આપો છો અને તેમાં અલ્લાહની ખુશીનો ઇરાદો હોય છે બસ તેઓના માલમાં વધારો થનાર છે.

30:40
اللهُ الَّذي خَلَقَكُمْ ثُمَّ رَزَقَكُمْ ثُمَّ يُميتُكُمْ ثُمَّ يُحْييكُمْ هَلْ مِنْ شُرَكائِكُمْ مَنْ يَفْعَلُ مِنْ ذلِكُمْ مِنْ شَيْ‌ءٍ سُبْحانَهُ وَ تَعالى عَمَّا يُشْرِكُونَ

خداوند همان كسى است كه شما را آفريد، سپس روزى داد، بعد مى‌ميراند، سپس زنده مى‌كند. آيا هيچ‌يك از همتايانى كه براى خدا قرار داده‌ايد چيزى از اين كارها را مى‌توانند انجام دهند؟! او منزّه و برتر است از آنچه همتاى او قرار مى‌دهند.

Allah is He Who created you, then gave you sustenance, then He causes you to die, then brings you to life. Is there any of your associate-gods who does aught of it? Glory be to Him, and exalted be He above what they associate (with Him).

તે અલ્લાહ છે કે જેણે તમને પેદા કર્યા, પછી તમને રોઝી આપી, પછી મૌત આપશે, પછી તમને ફરી જીવતા કરશે; શું તમારા શરીકોમાંથી કોઇ એવો છે કે જે આમાંથી કોઇ કાર્ય કરી દેખાડે? જેને તેઓ શરીક બનાવે છે તેનાથી અલ્લાહ પાક અને બુલંદ છે.

← Surah 29 Surah 31 →