Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 30

سورة الروم

Ar Rum

સૂરએ રૂમ
60 verses Makki Verses 21–30 of 60
30:21
وَ مِنْ آياتِهِ أَنْ خَلَقَ لَكُمْ مِنْ أَنْفُسِكُمْ أَزْواجاً لِتَسْكُنُوا إِلَيْها وَ جَعَلَ بَيْنَكُمْ مَوَدَّةً وَ رَحْمَةً إِنَّ في ذلِكَ لَآياتٍ لِقَوْمٍ يَتَفَكَّرُونَ

و از نشانه‌هاى او اين كه همسرانى از جنس خودتان براى شما آفريد تا در كنار آنان آرامش يابيد و در ميانتان محبّت‌‌ و رحمت قرار داد، به يقين در اين نشانه‌هايى است براى گروهى كه تفكّر مى‌كنند.

And one of His signs is that He created mates for you from yourselves that you may find rest in them, and He put between you love and compassion; most surely there are signs in this for a people who reflect.

અને તેની નિશાનીઓમાંથી છે કે તેણે તમારામાંથી તમારા માટે જીવનસાથીને બનાવી જેથી તમે તેણીની પાસે સુકુન મેળવો. તેણે તમારા વચ્ચે મોહબ્બત અને મહેરબાની રાખી, બેશક તેમાં ગૌરો ફીક્ર કરનાર માટે નિશાનીઓ છે.

30:22
وَ مِنْ آياتِهِ خَلْقُ السَّماواتِ وَ الْأَرْضِ وَ اخْتِلافُ أَلْسِنَتِكُمْ وَ أَلْوانِكُمْ إِنَّ في ذلِكَ لَآياتٍ لِلْعالِمينَ

و از نشانه‌هاى او آفرينش آسمان‌ها و زمين و تفاوت زبان‌ها و رنگ‌هاى شماست، در اين نشانه‌هايى است براى اهل دانش.

And one of His signs is the creation of the heavens and the earth and the diversity of your tongues and colors; most surely there are signs in this for the learned.

અને તેની નિશાનીઓમાંથી આસમાનો તથા ઝમીનની ખિલ્કત તથા તમારી ભાષાઓ તથા રંગોનું અલગ અલગ હોવું છે; બેશક ઇલ્મ રાખનારાઓ માટે તેમાં નિશાનીઓ છે.

30:23
وَ مِنْ آياتِهِ مَنامُكُمْ بِاللَّيْلِ وَ النَّهارِ وَ ابْتِغاؤُكُمْ مِنْ فَضْلِهِ إِنَّ في ذلِكَ لَآياتٍ لِقَوْمٍ يَسْمَعُونَ

و از نشانه‌هاى ‌‌‌او خواب شما در شب و روز است و [تلاش و كوششتان براى] بهره گيرى از فضل پروردگار [و تأمين معاش]، در اين امور نشانه‌هايى است براى آنان كه گوش شنوا دارند.

And one of His signs is your sleeping and your seeking of His grace by night and (by) day; most surely there are signs in this for a people who would hear.

અને તેની નિશાનીઓમાંથી છે કે તમે રાત્રે આરામ કરો છો અને દિવસે ખુદાના ફઝલને તલાશ કરો છો, તેમાં (હક) સાંભળનારી કોમ માટે નિશાનીઓ છે.

30:24
وَ مِنْ آياتِهِ يُريكُمُ الْبَرْقَ خَوْفاً وَ طَمَعاً وَ يُنَزِّلُ مِنَ السَّماءِ ماءً فَيُحْيي بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِها إِنَّ في ذلِكَ لَآياتٍ لِقَوْمٍ يَعْقِلُونَ

و از نشانه‌هاى او اين است كه برق [آسمانى] را به شما نشان مى‌دهد كه مايه‌ی بيم و اميد است [بيم از صاعقه و اميد به نزول باران] و از آسمان آبى فرو مى‌فرستد كه زمين را بعد از مردنش به‌وسيله‌ی آن زنده مى‌كند. در اين نشانه‌هايى است براى گروهى كه مى‌انديشند.

And one of His signs is that He shows you the lightning for fear and for hope, and sends down water from the clouds then gives life therewith to the earth after its death; most surely there are signs in this for a people who understand

અને તેની નિશાનીઓમાંથી છે કે તમને વીજળી દેખાડે છે તમારા ડર અને ઊમ્મીદનું કારણ બને છે તથા આસમાનથી પાણી વરસાવે છે, જેના વડે ઝમીનને નિર્જીવ થયા બાદ જીવંત કરે છે. બેશક તેમાં જેઓ વિચારે છે તેમના માટે નિશાનીઓ છે.

30:25
وَ مِنْ آياتِهِ أَنْ تَقُومَ السَّماءُ وَ الْأَرْضُ بِأَمْرِهِ ثُمَّ إِذا دَعاكُمْ دَعْوَةً مِنَ الْأَرْضِ إِذا أَنْتُمْ تَخْرُجُونَ

از نشانه‌هاى او اين است كه آسمان و زمين به فرمان او برپاست، سپس هنگامى‌كه شما را [در قيامت] از زمين فرا خواند، ناگهان همه‌ی شما خارج مى‌شويد [و در صحنه محشر حضور مى‌يابيد]!

And one of His signs is that the heaven and the earth subsist by His command, then when He calls you with a (single) call from out of the earth, lo! you come forth.

અને તેની નિશાનીઓમાંથી છે કે આસમાન તથા ઝમીન તેના હુકમથી કાયમ છે; (કયામતના દિવસે) ઝમીનમાંથી તમને પોકારશે એકાએક તમે બહાર નીકળી આવશો.

30:26
وَ لَهُ مَنْ فِي السَّماواتِ وَ الْأَرْضِ كُلٌّ لَهُ قانِتُونَ

و از آن اوست همه‌ی كسانى كه در آسمان‌ها و زمين‌اند و همگى در برابر او خاضع و مطيع‌اند.

And His is whosoever is in the heavens and the earth; all are obedient to Him.

અને જે કોઇ આસમાન તથા ઝમીનમાં છે તે તેના જ છે અને તે સર્વે તેના તાબેદાર છે.

30:27
وَ هُوَ الَّذي يَبْدَؤُا الْخَلْقَ ثُمَّ يُعيدُهُ وَ هُوَ أَهْوَنُ عَلَيْهِ وَ لَهُ الْمَثَلُ الْأَعْلى فِي السَّماواتِ وَ الْأَرْضِ وَ هُوَ الْعَزيزُ الْحَكيمُ

او كسى است كه آفرينش را آغاز مى‌كند، سپس آن را باز مى‌گرداند و اين كار براى او آسان‌تر است و برترين اوصاف در آسمان‌ها و زمين براى اوست و اوست توانا و حكيم.

And He it is Who originates the creation, then reproduces it, and it is easy to Him; and His are the most exalted attributes in the heavens and the earth, and He is the Mighty, the Wise.

તે એ જ છે કે જે ખિલ્કતની શરૂઆત કરે છે, પછી તેને ફરી પૈદા કરશે, અને આ કાર્ય તેના માટે તદ્દન સહેલું છે; અને તેના માટે જ આસમાનો તથા ઝમીનમાં બુલંદતરીન સિફાતો છે, અને તે જબરદસ્ત અને હિકમતવાળો છે.

30:28
ضَرَبَ لَكُمْ مَثَلاً مِنْ أَنْفُسِكُمْ هَلْ لَكُمْ مِنْ ما مَلَكَتْ أَيْمانُكُمْ مِنْ شُرَكاءَ في ما رَزَقْناكُمْ فَأَنْتُمْ فيهِ سَواءٌ تَخافُونَهُمْ كَخيفَتِكُمْ أَنْفُسَكُمْ كَذلِكَ نُفَصِّلُ الْآياتِ لِقَوْمٍ يَعْقِلُونَ

خداوند مثالى از خودتان، براى شما زده است؛ آيا [اگر مملوك و برده‌اى داشته باشيد]، اين برده‌هاى شما هرگز در روزي‌هايى كه به شما داده‌ايم شريك شما مى‌باشند، آنچنان‌ كه هر دو در آن مساوى بوده و از [تصرّف مستقل و بدون اجازه‌ی] آنان بيم داشته باشيد، آن‌گونه كه در مورد [شركاى آزاد] خود بيم داريد؟! اينچنين آيات خود را براى كسانى كه مى‌انديشند شرح مى‌دهيم.

He sets forth to you a parable relating to yourselves: Have you among those whom your right hands possess partners in what We have given you for sustenance, so that with respect to it you are alike; you fear them as you fear each other? Thus do We make the communications distinct for a people who understand.

તમારા માટે તમારામાંથી જ મિસાલ આપે છે કે અમોએ આપેલા રિઝ્કમાં તમારા ગુલામોને ભાગીદાર બનાવો જેથી તમારા બરોબરીયા થઇ જાય, તમે તેઓ (ગુલામો)ની ભાગીદારીથી એવી રીતે ડરો છો જેવી રીતે તમે (આઝાદ લોકો) એકબીજાથી ડરતા હોવ (તો પછી ખુદા કેવી રીતે પોતાના બંદાઓને ભાગીદાર બનાવે) આ રીતે વિચાર કરનાર કોમ માટે અમારી નિશાનીઓ બયાન કરીએ છીએ.

30:29
بَلِ اتَّبَعَ الَّذِينَ ظَلَمُوا أَهْواءَهُمْ بِغَيْرِ عِلْمٍ فَمَنْ يَهْدِي مَنْ أَضَلَّ اللهُ وَ ما لَهُمْ مِنْ ناصِرِينَ

ولى ستمكاران بدون علم و آگاهى، از هوى و هوس‌هاى خود پيروى كردند. پس چه كسى مى‌تواند آنان را كه خدا گمراه كرده است هدايت كند؟! و براى آن‌ها هيچ ياورى نخواهد بود.

Nay! those who are unjust follow their low desires without any knowledge; so who can guide him whom Allah makes err? And they shall have no helpers.

બલ્કે ઝાલિમોએ જેહાલતમાં પોતાની ખ્વાહીશાતો (ઇચ્છાઓ)ની પૈરવી કરી છે, જેને અલ્લાહ (ખરાબ અમલને કારણે) ગુમરાહ કરે તેને કોણ હિદાયત આપી શકે છે? અને તેનો કોઇ મદદગાર પણ નથી હોતો.

30:30
فَأَقِمْ وَجْهَكَ لِلدِّينِ حَنيفاً فِطْرَتَ اللهِ الَّتي فَطَرَ النَّاسَ عَلَيْها لا تَبْديلَ لِخَلْقِ اللهِ ذلِكَ الدِّينُ الْقَيِّمُ وَ لكِنَّ أَكْثَرَ النَّاسِ لا يَعْلَمُونَ

پس روى خود را متوجّه آيين خالص پروردگار كن. اين سرشت الهى است كه خداوند انسان‌ها را بر آن آفريده، دگرگونى در آفرينش الهى نيست. اين است آيين استوار، ولى اكثر مردم نمى‌دانند.

Then set your face upright for religion in the right state-- the nature made by Allah in which He has made men; there is no altering of Allah's creation; that is the right religion, but most people do not know--

બસ તારૂ ઘ્યાન દીને હક તરફ રાખ આ દીન અલ્લાહની ફિતરત છે કે જેના પર તેણે ઇન્સાનને પૈદા કર્યા છે, અને અલ્લાહની ખિલ્કતમાં કોઇ ફેરફાર નથી,* બેશક આ જ સીધો અને મજબૂત દીન છે પરંતુ મોટા ભાગના લોકો જાણતા નથી:

← Surah 29 Surah 31 →