سورة سبإ
Saba
حمد و ستايش مخصوص خداوندى است كه تمام آنچه در آسمانها و زمين است از آن اوست و [نيز] حمد و ستايش در سراى آخرت مخصوص اوست و او حكيم و آگاه است.
(All) praise is due to Allah, Whose is what is in the heavens and what is in the earth, and to Him is due (all) praise in the hereafter; and He is the Wise, the Aware.
તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જે કાંઇ આસમાનો અને ઝમીનમાં છે તે તેનુ જ છે, અને તેના જ માટે આખેરતમાં પણ વખાણ છે, અને તે હિકમતવાળો અને જાણકાર છે.
آنچه در زمين داخل مىشود و آنچه را از آن برمىآيد مىداند و [همچنين] آنچه از آسمان نازل مىشود و آنچه بر آن بالا مىرود و او مهربان و آمرزنده است.
He knows that which goes down into the earth and that which comes out of it, and that which comes down from the heaven and that which goes up to it; and He is the Merciful, the Forgiving.
તે જાણે છે કે ઝમીનમાં જે કાંઇપણ દાખલ થાય છે અને જે કાંઇપણ તેમાંથી નીકળે છે અને આસમાનથી જે કાંઇપણ નાઝિલ થાય છે અને જે કાંઇપણ તેની તરફ ઊપર ચઢે છે. તે ગફુરૂર રહીમ છે.
كافران گفتند: «قيامت هرگز به سراغ ما نخواهد آمد». بگو: «آرى به پروردگارم سوگند كه به سراغ شما خواهد آمد، پروردگارى كه از غيب آگاه است و حتّى بهاندازهی سنگينى ذرّهاى در آسمانها و زمين از علم او دور نخواهد ماند و نه كوچكتر از آن و نه بزرگتر، مگر اينكه در كتابى آشكار ثبت است».
And those who disbelieve say: The hour shall not come upon us. Say: Yea! by my Lord, the Knower of the unseen, it shall certainly come upon you; not the weight of an atom becomes absent from Him, in the heavens or in the earth, and neither less than that nor greater, but (all) is in a clear book
અને નાસ્તિકો કહે છે કે કયામત નહી આવે, તમે કહી દો કે હા, મારા પરવરદિગારની કસમ તે જરૂર તમારી ઊપર આવશે, તે ગૈબનો જાણનાર છે, તેનાથી આસમાનો અને ઝમીનની ઝર્રા બરાબર વસ્તુ પણ છૂપી નથી, અને ન એનાથી નાની કે મોટી સિવાય કે ખુલ્લી કિતાબમાં મોજૂદ છે:
تا كسانى را كه ايمان آورده و كارهاى شايسته انجام دادهاند پاداش دهد، براى آنان آمرزش و روزى پرارزشى است.
That He may reward those who believe and do good; these it is for whom is forgiveness and an honorable sustenance.
જેથી જેઓ ઇમાન લાવ્યા તથા નેક આમાલ કર્યા, તેમને સારો બદલો આપે; તેઓ માટે મગફેરત અને મોહતરમ રોઝી છે.
و كسانى كه سعى در [تكذيب] آيات ما داشتند و گمان كردند مىتوانند از حوزهی قدرت ما بگريزند، [و به ارادهی حتمى ما غالب شوند] عذابى شديد و دردناك خواهند داشت!
And (as for) those who strive hard in opposing Our communications, these it is for whom is a painful chastisement of an evil kind.
અને જેઓએ અમને આજીઝ બનાવવાના મકસદથી અમારી આયતો (જૂઠલાવવા) બાબતે કોશિશો કરી, તેમના માટે સખ્ત દર્દનાક અઝાબ છે.
كسانى كه به ايشان علم داده شده، مىدانند آنچه از سوى پروردگارت بر تو نازل شده حق است و به راه خداوند توانا و ستوده هدايت مىكند.
And those to whom the knowledge has been given see that which has been revealed to you from your Lord, that is the truth, and it guides into the path of the Mighty, the Praised.
અને જેમને ઇલ્મ આપવામાં આવ્યું છે તેઓ જાણે છે કે તારા પરવરદિગાર પાસેથી તારી તરફ જે કાંઇ નાઝિલ કરવામાં આવ્યું છે તે હક છે, અને તે જબરદસ્ત અને વખાણને લાયક (અલ્લાહના) રસ્તા તરફ હિદાયત કરે છે.
و كافران گفتند: «آيا مردى را به شما نشان دهيم كه به شما خبر مىدهد هنگامىكه [مُرديد و] كاملاً از هم متلاشى شديد، [بار ديگر] آفرينش تازهاى خواهيد يافت؟!
And those who disbelieve say: Shall we point out to you a man who informs you that when you are scattered the utmost scattering you shall then be most surely (raised) in (to) a new creation?
અને નાસ્તિકોએ કહ્યું કે શું અમે તમને એવો શખ્સ બતાવીએ કે જે ખબર આપે છે કે જયારે તમે મર્યા બાદ વિખેરાઇ જશો (ત્યારબાદ) તમને નવેસરથી પેદા કરવામાં આવશે?
آيا او بر خدا دروغ بسته يا به جنونى گرفتار است»؟! [چنين نيست]، بلكه كسانى كه به آخرت ايمان نمىآورند، در عذاب و گمراهى دورى هستند.
He has forged a lie against Allah or there is madness in him. Nay! those who do not believe in the hereafter are in torment and in great error.
તેમણે અલ્લાહ પર ખોટી તોહમત લગાવી છે અથવા તે દીવાનો છે; નહિં, પરંતુ જેઓ આખેરત પર ઇમાન નથી રાખતા તેઓ અઝાબ અને દૂરની ગુમરાહીમાં પડ્યા છે.
آيا به آنچه پيشرو و پشتسر آنان از آسمان و زمين قرار دارد نگاه نكردند [تا به قدرت خدا بر همهچيز واقف شوند]؟! اگر ما بخواهيم آنها را [با يك زمين لرزه] در زمين فرو مىبريم، يا قطعههايى از سنگهاى آسمانى را بر آنها فرو مىريزيم، در اين نشانهاى است [بر قدرت خداوند] براى هر بنده بازگشت كننده [بهسوى خدا].
Do they not then consider what is before them and what is behind them of the heaven and the earth? If We please We will make them disappear in the land or bring down upon them a portion from the heaven; most surely there is a sign in this for every servant turning (to Allah).
શું તેઓ આસમાન તથા ઝમીનમાં જે કાંઇ વસ્તુઓ તેમની આગળ તથા પાછળ છે તેને નથી નિહાળતા ? જો અમે ચાહીએ તો તેમને ઝમીનમાં ઘસાવી દઇએ, અથવા તેમના ઉપર આસમાનમાંથી (પત્થરના) ટૂકડા પાડી દઇએ, બેશક દરેક રજૂ થનાર બંદા માટે તેમાં નિશાની છે.
و ما به داود از سوى خود فضيلتى بزرگ بخشيديم [ما به كوهها و پرندگان گفتيم]: اى كوهها و اى پرندگان! با او [در تسبيح خدا] همآواز شويد و آهن را براى او نرم كرديم.
And certainly We gave to Dawood excellence from Us: O mountains! sing praises with him, and the birds; and We made the iron pliant to him,
અને અમોએ દાવૂદ પર ફઝલો કરમ કર્યો, અય પહાડો! અને પરિન્દાઓ તેની સાથે (તસ્બીહમાં) એક અવાજ થઇ જાવ અને તેની માટે લોખંડને નરમ બનાવી દીધું :