سورة سبإ
Saba
[و به او گفتيم]: زرههاى كامل و فراخ بساز و حلقهها را بهاندازهی و متناسب كن و عمل صالح بجا آوريد كه من به آنچه انجام مىدهيد بينا هستم.
Saying: Make ample (coats of mail), and assign a time to the making of coats of mail and do good; surely I am Seeing what you do.
તમે પહોળા અને કામીલ (પૂર્ણ) બખ્તર બનાવો, તથા કડીઓ માપસર રાખો અને તમો નેક અમલ કરો, બેશક હું તમારા આમાલને જોનાર છું.
و باد را براى سليمان مسخّر ساختيم كه صبحگاهان مسير يك ماه را مىپيمود و عصرگاهان مسير يك ماه را و چشمهی مس مذاب را براى او روان ساختيم و گروهى از جنّ پيشروى او به فرمان پروردگارش كار مىكردند و هركدام از آنها كه از فرمان ما سرپيچى مىكرد، او را از عذاب آتش سوزان مىچشانديم!
And (We made) the wind (subservient) to Sulaiman, which made a month's journey in the morning and a month's journey in the evening, and We made a fountain of molten copper to flow out for him, and of the jinn there were those who worked before him by the command of his Lord; and whoever turned aside from Our command from among them, We made him taste of the punishment of burning.
અને અમોએ પવનને સુલયમાનને તાબે કરી નાખ્યો કે તેની સવારની મુસાફરી એક મહિના બરાબર હતી અને સાંજની મુસાફરી પણ એક મહિના બરાબર હતી, અને અમોએ તેનાં માટે તાંબાનું ઝરણું જારી કરી દીધું અને જિન્નાતોમાંથી એવા હતાં કે જેઓ અલ્લાહની રજાથી તેની સામે કામ કરતા હતાં, અને જે કોઇ તેઓમાંથી અમારા હુકમની મુખાલેફત કરશે, અમે તેને બાળનાર આગની મજા ચખાડીશું.
آنها هرچه سليمان مىخواست برايش مىساختند؛ معبدها، تمثالها، ظروف بزرگ غذا بهاندازهی حوضها و ديگهاى ثابت [كه از بزرگى قابل حمل و نقل نبود و به آنان گفتيم]: اى خاندان داود! شكر [اين همه نعمت را] بجا آوريد، ولى عدّهی كمى از بندگان من شكرگزارند.
They made for him what he pleased of fortresses and images, and bowls (large) as watering-troughs and cooking-pots that will not move from their place; give thanks, O family of Dawood! and very few of My servants are grateful.
સુલયમાન જે કાંઇ પણ ચાહતા હતાં તેઓ (જિન્નાતો) બનાવી દેતા હતાં. જેમ કે મહેરાબો, ચિત્રો, અને મોટા મોટા હોજ જેવા પ્યાલાઓ અને મોટી મોટી ઝમીનમાં સ્થાયી કરેલી દેગો; માટે અય દાવૂદની ઔલાદ! શુક્ર માનો; અને અમારા બંદાઓમાં શુક્રગુઝાર બહુ ઓછા છે.
[با اين همه جلال و شكوه سليمان] هنگامى كه مرگ را بر او مقرّر داشتيم، كسى آنها را از مرگ وى آگاه نساخت مگر جنبنده زمين [موريانه] كه عصاى او را مىخورد [تا شكست و پيكر سليمان فرو افتاد] هنگامىكه بر زمين افتاد جنّيان فهميدند كه اگر از غيب آگاه بودند در عذاب خواركننده باقى نمىماندند!
But when We decreed death for him, naught showed them his death but a creature of the earth that ate away his staff; and when it fell down, the jinn came to know plainly that if they had known the unseen, they would not have tarried in abasing torment.
પછી જયારે અમોએ તેની મોતનો ફેસલો કરી લીધો ત્યારે તેમની મોતની ખબર કોઇએ ન આપી સિવાય કે એક ઝમીનના કીડા (ઉધઇ)એ, જે તેની લાકડીને ખાતી હતી, અને જયારે તે ઝમીન પર પડી ગયા ત્યારે જિન્નાતને ખબર પડી. અગર તેઓ ગૈબનું ઇલ્મ રાખતા હોત તો ઝિલ્લતવાળા અઝાબમાં ગિરફતાર ન રહેત.
براى قوم سبأ در محلّ سكونتشان نشانهاى [از قدرت الهى] بود؛ دو باغ [بزرگ با ميوههاى فراوان] از راست و چپ [رودخانهی عظيم و به آنها گفتيم]: از روزى پروردگارتان بخوريد و شكر او را بهجا آوريد، شهرى است پاك و پاكيزه و پروردگارى آمرزنده [و مهربان].
Certainly there was a sign for Saba in their abode; two gardens on the right and the left; eat of the sustenance of your Lord and give thanks to Him: a good land and a Forgiving Lord!
અને કોમે સબા માટે તેમના રહેઠાણમાં જ અમારી નિશાની હતી. જમણી તથા ડાબી બંને તરફ બે બગીચાઓ હતાં, તમો તમારા પરવરદિગારથી મળેલ રોઝી ખાઓ, અને તેનો શુક્ર કરો, પાકીઝા શહેર છે અને બક્ષવાવાળો પરવરદિગાર છે.
امّا آنها [از خدا] روىگردان شدند و ما سيل ويرانگر را بر آنان فرستاديم و دو باغ [پر بركت] شان را به دو باغ [بىارزش] با ميوههاى تلخ و درختان شوره گز و اندكى درخت سدر مبدّل ساختيم.
But they turned aside, so We sent upon them a torrent of which the rush could not be withstood, and in place of their two gardens We gave to them two gardens yielding bitter fruit and (growing) tamarisk and a few lote-trees.
પરંતુ તેઓએ (અલ્લાહથી) મોઢુ ફેરવી લીધુ, તો અમોએ તેમની ઉપર વિરાન કરનાર જોશ સૈલાબ મોકલ્યો, અને તેમના બંને બગીચાઓને એવા બે બગીચાઓમાં ફેરવી દીધા કે જેના ફળો કડવા હતાં તથા તેમાં સૂકા વૃક્ષો હતાં અને અમુક બોરડીના વૃક્ષો પણ હતાં.
اين كيفر را به خاطر كفرانشان به آنها داديم و آيا ما كسى جز افراد كفرانكننده را مجازات مىكنيم؟!
This We requited them with because they disbelieved; and We do not punish any but the ungrateful.
આ સજા અમોએ તેમની નાશુક્રીના કારણે આપી હતી, અને શું અમે નાશુક્રા સિવાય બીજા કોઇને સજા કરીએ છીએ?!
و ميان آنها و شهرهايى كه بركت داده بوديم، آباديهاى آشكارى [بر سر راهشان] قرار داديم و سفر در ميان آنها را بهطور متناسب [با فاصلهی نزديك] مقرّر داشتيم، [و به آنان گفتيم]: شبها و روزها در اين آباديها با ايمنى [كامل] سفر كنيد.
And We made between them and the towns which We had blessed (other) towns to be easily seen, and We apportioned the journey therein: Travel through them nights and days, secure.
અને જયારે અમોએ તેમની અને એવી વસ્તીઓની વચ્ચે જેમાં અમોએ બરકત રાખી છે, જાહેર વસ્તીઓ બનાવી દીધી, અને તેમની વચ્ચે મુસાફરીનું પ્રમાણ નક્કી કરી દીધુ આ રસ્તાઓમાં હવે દિવસ અને રાત સલામતી સાથે સફર કરો.
ولى [اين ناسپاسان] گفتند: «پروردگارا! ميان سفرهاى ما دورى بيفكن» [تا بينوايان نتوانند دوش به دوش اغنياء سفر كنند و اينگونه] به خويشتن ستم كردند و ما آنان را داستانهايى [براى عبرت ديگران] قرار داديم و جمعيّتشان را بهطور كامل متلاشى ساختيم، در اين ماجرا، نشانههاى عبرتى براى هر صبور شكرگزار است.
And they said: O our Lord! make spaces to be longer between our journeys; and they were unjust to themselves so We made them stories and scattered them with an utter scattering; most surely there are signs in this for every patient, grateful one
પરંતુ તેમણે કહ્યું કે અય મારા પરવરદિગાર તું અમારી મુસાફરીના અંતરને દૂર રાખ, આ રીતે તેમણે ખુદ પોતાના ઉપરજ ઝુલ્મ કર્યો, જેથી અમોએ તેમને (ઇબ્રત માટેની) વાર્તાઓ બનાવી છોડી દીધા અને સંપૂર્ણ વેર- વિખેર કરી નાખ્યા, બેશક આમાં સબર અને શુક્ર કરનારાઓ માટે નિશાનીઓ છે.
[آرى]! به يقين ابليس گمان خود را دربارهی آنها محقّق ساخت كه همگى از او پيروى كردند جز گروه اندكى از مؤمنان.
And certainly the Shaitan found true his conjecture concerning them, so they follow him, except a party of the believers.
અને હકીકતમાં શયતાને પોતાનું અનુમાન તેઓ પર સાચું કરી દેખાડયું, મોઅમીનોના સમૂહ સિવાય બધા તેના તાબેદાર થઇ ગયા.