سورة الصافات
As Saffat
يكى از آنها مىگويد: «من [در دنيا] همنشينى داشتم».
A speaker from among them shall say: Surely I had a comrade of mine,
તેઓમાંથી એક કહેશે કે દુનિયામાં મારો એક સાથી હતો :
كه پيوسته مىگفت: «آيا تو باور دارى؟»
Who said: What! are you indeed of those who accept (the truth)?
જે કહેતો હતો કે શું તું કયામતનુ યકીન રાખે છો ?
كه وقتى ما مُرديم و خاك و استخوانى [پوشيده] شديم، [بار ديگر زنده مىشويم و] جزا داده خواهيم شد؟!
What! when we are dead and have become dust and bones, shall we then be certainly brought to Judgement?
શું જયારે આપણે મરી જઇશું અને માટી અને હાડકાં બની જઇશું ત્યારે આપણા અમલનો બદલો આપવામાં આવશે ?
[سپس] مىگويد: «آيا شما [از وضع او] آگاهيد؟»
He shall say: Will you look on?
શું તમે તેને જાણો છો ?
اين جاست كه نگاهى مىكند، ناگهان او را در ميان دوزخ مىبيند.
Then he looked down and saw him in the midst of hell.
પછી તેના વિશે જાણકારી હાંસિલ કરશે અને તેને જહન્નમની વચ્ચે જોશે.
مىگويد: «به خدا سوگند نزديك بود مرا[نيز] به هلاكت بكشانى!»
He shall say: By Allah! you had almost caused me to perish;
તેણે કહ્યું કે ખુદાની કસમ, તે મને લગભગ હલાક કરી નાખ્યો હતો.
و اگرنعمت پروردگارم نبود، من[نيز] از احضارشدگان[در دوزخ] بودم!
And had it not been for the favor of my Lord, I would certainly have been among those brought up.
અગર મારા પરવરદિગારની નેઅમત ન હોત તો મને પણ અહીંયા હાજર કરવામાં આવત!
[سپس مىگويد:اى دوستان!] آيا ما هرگز نمىميريم، [و در بهشت جاودانه خواهيم بود].
Is it then that we are not going to die,
શું આપણે હરગિઝ નહી મરીએ?
و جز همان مرگ اول، مرگى به سراغ ما نخواهد آمد، و ما هرگزعذاب نخواهيم شد؟!
Except our previous death? And we shall not be chastised?
પહેલી મૌત સિવાય, અને આપણા ઉપર અઝાબ નહિં થાય.
راستى اين همان پيروزى بزرگ است!
Most surely this is the mighty achievement.
બેશક આ સૌથી મહાન કામ્યાબી છે.