سورة ص
Sad
درحالىكه در آن [بر تختها] تكيه كردهاند و ميوههاى بسيار و نوشيدنيهاى فراوان در اختيار آنان است.
Reclining therein, calling therein for many fruits and drink.
તેઓ તેમાં ટેકો આપીને બેઠા હશે, અને તેમાં જાતજાતના ફળો અને પીણાંઓની માંગણી કરતા હશે.
و نزد آنان همسرانى است كه تنها چشم به شوهرانشان دوختهاند و همسنّ و سالند.
And with them shall be those restraining their eyes, equals in age.
અને તેમની પાસે હમસીન (સમાન વયની અને પોતાના શોહરો સુધી) ટૂંકી નજરોવાળી ઔરતો હશે.
اين همان [پاداشى] است كه براى روز حساب به شما وعده داده مىشود [وعدهاى تخلّف ناپذير].
This is what you are promised for the day of reckoning.
આ બધી એ વસ્તુઓ છે જેનો હિસાબના દિવસે તમારાથી વાયદો કરવામાં આવ્યો હતો.
اين روزىِ ماست كه آن را پايانى نيست!
Most surely this is Our sustenance; it shall never come to an end;
બેશક આ અમારૂ રિઝ્ક છે જે ખત્મ થનાર નથી.
اين [پاداش پرهيزگاران است] و براى طغيانگران بدترين سرانجام است.
This (shall be so); and most surely there is an evil resort for the inordinate ones;
આ (પરહેઝગારોનુ ઇનામ છે) અને સરકશો માટે બદતરીન બાઝગશ્ત છે:
[همان] دوزخ كه در آن وارد مىشوند و چه بد جايگاهى است!
Hell; they shall enter it, so evil is the resting-place.
તે જહન્નમ છે, જેમાં તેઓ દાખલ થશે અને કેટલી ખરાબ જગ્યા છે!
اين مايع سوزان و مايع بدبویى است كه بايد از آن بچشند!
This (shall be so); so let them taste it, boiling and intensely cold (drink).
આ ઊકળતુ અને બદબૂદાર પીણ્š છે કે જેમાંથી ચાખવુ પડશે.
و كيفرهاى ديگرى همانند آن دارند.
And other (punishment) of the same kind-- of various sorts.
અને આજ પ્રકારના બીજા અઝાબો હશે.
[سركردگان گمراه به يكديگر مىگويند]: اين گروهى [از پيروان شما] است كه همراه شما وارد دوزخ مىشوند، خوشامد بر آنها مباد! همگى در آتش خواهند سوخت!
This is an army plunging in without consideration along with you; no welcome for them, surely they shall enter fire.
આ (તમારી પૈરવી કરનારનો) ગિરોહ છે જેને તમારી સાથે જહન્નમમાં નાખી દેવામાં આવશે, તેઓનુ સ્વાગત નથી કારણકે તેઓ સૌ જહન્નમમાં સળગશે!
آنها [به رؤساى خود] مىگويند: «بلكه خوشامد بر شما مباد كه اين [عذاب] را شما براى ما فراهم ساختيد و چه بد قرارگاهى است»!
They shall say: Nay! you-- no welcome to you: you did proffer it to us, so evil is the resting-place.
(પૈરવી કરનારાઓ) કહેશે તમારૂ સ્વાગત નથી કે તમોએ આ અઝાબ અમારા માટે તૈયાર કર્યો છે, અને કેવુ ખરાબ ઠેકાણું છે!