سورة ص
Sad
[سپس] مىگويند: «پروردگارا! هركس اين [عذاب] را براى ما فراهم ساخته، عذابى مضاعف در آتش بر او بيفزا».
They shall say: Our Lord! whoever prepared it first for us, add Thou to him a double chastisement in the fire.
પછી તેઓ કહેશે કે અય ખુદા જેમણે અમોને આગળ કર્યા છે, આગમાં તેમના અઝાબને બમણો કરી દે!
آنها مىگويند: «چرا مردانى را كه ما از اشرار مىشمرديم [در آتش دوزخ] نمىبينيم»؟!
And they shall say: What is the matter with us that we do not see men whom we used to count among the vicious?
અને તેઓ કહેશે કે અમને શું થઇ ગયું છે કે અમે તે લોકોને નથી જોેતા કે જેમનો શુમાર અમે ખરાબ લોકોમાં કરતા હતા ?
آيا ما آنان را [بىجهت] به مسخره گرفتيم يا چشمها آنها را نمىبيند»؟!
Was it that we (only) took them in scorn, or have our eyes (now) turned aside from them?
શું અમોએ (બેકારમાં) તેમની મશ્કરી કરી હતી અથવા અમારી નજર તેમના તરફથી ફરી ગઇ છે ?
گفتگوهاى خصمانهی دوزخيان، يك واقعيّت است.
That most surely is the truth: the contending one with another of the inmates of the fire.
જહન્નમવાળાઓનું આપસમાં ઝઘડવું હકીકત છે.
بگو: «من تنها انذاركنندهام و هيچ معبودى جز خداوند يگانه و حاكم بر همهچيز نيست.
Say: I am only a warner, and there is no god but Allah, the One, the Subduer (of all):
તું કહે કે હું ફકત ડરાવનાર છું અને કોઇ ખુદા નથી સિવાય અલ્લાહના કે જે એક જ દરેક ચીઝ પર ગાલિબ છે.
پروردگار آسمانها و زمين و آنچه ميان آن دو است، پروردگار توانا و بسيار آمرزنده.
The Lord of the heavens and the earth and what is between them, the Mighty, the most Forgiving.
આસમાનો તથા ઝમીન અને જે કાંઇ તેની વચ્ચે છે તેનો તે પરવરદિગાર જે જબરદસ્ત અને માફ કરનાર છે.
بگو: «اين خبرى بزرگ است».
Say: It is a message of importance,
તું કહે કે આ બહુ મોટી ખબર છે:
كه شما از آن روى گردانيد!
(And) you are turning aside from it:
કે જેનાથી તમે મોઢું ફેરવ્યુ.
من از ملأ اعلى [و فرشتگانِ عالَم بالا] به هنگامىكه [دربارهی آفرينش آدم] گفتگو مىكردند خبر ندارم.
I had no knowledge of the exalted chiefs when they contended:
જ્યારે મલએ આ'અલા (ઊપરની દુનિયા)માં વાદ-વિવાદ કરે છે ત્યારે તેની જાણકારી મને નથી હોતી
تنها چيزى كه به من وحى مىشود اين است كه من انذاركنندهی آشكارى هستم».
Naught is revealed to me save that I am a plain warner.
મારા પર વહી નથી થતી સિવાય કે હુ ખુલ્લો ડરાવનાર છુ