Tafsir Ahl al-Bayt تفسیر اهل بیت علیهم السلام
Surah 39

سورة الزمر

Az Zumar

સૂરએ ઝોમર
75 verses Makki Verses 71–75 of 75
39:71
سيقَ الَّذينَ كَفَرُوا إِلى جَهَنَّمَ زُمَراً حَتَّى إِذا جاؤُها فُتِحَتْ أَبْوابُها وَ قالَ لَهُمْ خَزَنَتُها أَ لَمْ يَأْتِكُمْ رُسُلٌ مِنْكُمْ يَتْلُونَ عَلَيْكُمْ آياتِ رَبِّكُمْ وَ يُنْذِرُونَكُمْ لِقاءَ يَوْمِكُمْ هذا قالُوا بَلى وَ لكِنْ حَقَّتْ كَلِمَةُ الْعَذابِ عَلَى الْكافِرينَ

و كسانى كه كافر شدند گروه‌گروه به‌سوى جهنّم رانده مى‌شوند؛ هنگامى‌كه به دوزخ مى‌رسند، درهاى آن گشوده مى‌شود و نگهبانان دوزخ به آن‌ها مى‌گويند: «آيا پيامبرانى از ميان شما به‌سويتان نيامدند كه آيات پروردگارتان را براى شما بخوانند و نسبت به ملاقات اين روز شما را انذار كنند»؟! مى‌گويند: «آرى، [پيامبران آمدند] ولى [ما مخالفت كرديم و]» فرمان عذاب الهى بر كافران مسلّم شده است.

And those who disbelieve shall be driven to hell in companies; until, when they come to it, its doors shall be opened, and the keepers of it shall say to them: Did not there come to you apostles from among you reciting to you the communications of your Lord and warning you of the meeting of this day of yours? They shall say: Yea! But the sentence of punishment was due against the unbelievers.

અને નાસ્તિકોના ગિરોહ-ગિરોહને જહન્નમ તરફ હંકારી લઇ જવામાં આવશે; ત્યાં સુધી કે તેઓ તેની પાસે પહોંચશે પછી તેના દરવાજા ખોલી દેવામાં આવશે, અને તેના મુહાફીઝો તેમને સવાલ કરશે, શું તમારી પાસે રસૂલો આવ્યા ન હતા કે જેઓ પરવરદિગારની આયતો વાંચી સંભળાવે અને તમને આ દિવસની મુલાકાતથી ડરાવે ? તેઓ કહેશે કે હા પરંતુ નાસ્તિકોના હકમાં અઝાબ(નો વાયદો) સાબિત થઇ ગયો છે.

39:72
وَ قيلَ ادْخُلُوا أَبْوابَ جَهَنَّمَ خالِدينَ فيها فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرينَ

به آنان گفته مى‌شود: «از درهاى جهنّم وارد شويد، جاودانه در آن بمانيد؛ چه بد جايگاهى است جايگاه متكبّران»!

It shall be said: Enter the gates of hell to abide therein; so evil is the abode of the proud.

કહેવામાં આવશે કે હવે જહન્નમના દરવાજાઓથી દાખલ થઇ જાઓ અને હંમેશા તેમાં જ રહો; કે તકબ્બૂર કરવાવાળાઓનું કેવુ ખરાબ ઠેકાણું છે !

39:73
وَ سيقَ الَّذينَ اتَّقَوْا رَبَّهُمْ إِلَى الْجَنَّةِ زُمَراً حَتَّى إِذا جاؤُها وَ فُتِحَتْ أَبْوابُها وَ قالَ لَهُمْ خَزَنَتُها سَلامٌ عَلَيْكُمْ طِبْتُمْ فَادْخُلُوها خالِدينَ

و كسانى كه تقواى الهى پيشه كردند گروه‌گروه به‌سوى بهشت برده مى‌شوند؛ هنگامى‌كه به آن مى‌رسند درهاى بهشت گشوده مى‌شود و نگهبانان به آنان مى‌گويند: «سلام بر شما! گوارايتان باد! داخل بهشت شويد و جاودانه بمانيد»!

And those who are careful of (their duty to) their Lord shall be conveyed to the garden in companies; until when they come to it, and its doors shall be opened, and the keepers of it shall say to them: Peace be on you, you shall be happy; therefore enter it to abide.

અને પોતાના રબ(ની નાફરમાની)થી પરહેઝ કરનારાઓના ગિરોહ-ગિરોહ જન્નત તરફ લઇ જવામાં આવશે; ત્યાં સુધી કે જયારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી નાખવામાં આવશે, અને તેના મુહાફીઝ કહેશે કે તમારા ઉપર અમારા સલામ થાય કે તમો પાકો પાકીઝા છો તેથી હંમેશના માટે જન્નતમાં દાખલ થાઓ.

39:74
وَ قالُوا الْحَمْدُ لِلهِ الَّذي صَدَقَنا وَعْدَهُ وَ أَوْرَثَنَا الْأَرْضَ نَتَبَوَّأُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشاءُ فَنِعْمَ أَجْرُ الْعامِلينَ

آن‌ها مى‌گويند: «حمد و ستايش مخصوص خداوندى است كه به وعده‌ی خويش درباره‌ی ما وفا كرد و اين سرزمين را ميراث ما قرار داد كه هر‌ جاى بهشت را بخواهيم منزلگاه خود قرار دهيم؛ و چه نيكوست پاداش عمل‌كنندگان»!

And they shall say: (All) praise is due to Allah, Who has made good to us His promise, and He has made us inherit the land; we may abide in the garden where we please; so goodly is the reward of the workers.

અને તેઓ કહેશે કે ખુદાનો શુક્ર છે કે તેણે અમારી સાથે કરેલા વાયદાને સાચો કરી બતાવ્યો, અને અમોને ઝમીનના વારસ બનાવી દીધા છે કે જન્નતમાં જ્યાં ચાહીએ ત્યાં રહીએ; અને કેવો નેક બદલો છે અમલ કરવાવાળાનો!

39:75
وَ تَرَى الْمَلائِكَةَ حَافِّينَ مِنْ حَوْلِ الْعَرْشِ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَ قُضِيَ بَيْنَهُمْ بِالْحَقِّ وَ قيلَ الْحَمْدُ لِلهِ رَبِّ الْعالَمينَ

[در آن روز] فرشتگان را مى‌بينى كه بر گرد عرش حلقه زده‌اند و پروردگارشان را حمد و تسبيح مى‌گويند؛ و در ميان آنان (بندگان) بحق داورى مى‌شود؛ و [سرانجام] گفته خواهد شد: «حمد و ستايش مخصوص خداوندى است كه پروردگار جهانيان است».

And you shall see the angels going round about the throne glorifying the praise of their Lord; and Judgement shall be given between them with justice, and it shall be said: All praise is due to Allah, the Lord of the worlds.

અને તું ફરિશ્તાઓને અર્શની આજુબાજુ પોતાના પરવરદિગારના વખાણ તથા પાકીઝગીનુ વર્ણન કરતા જોઇશ અને તેઓ વચ્ચે ઇન્સાફથી ફેંસલો કરવામાં આવશે, અને કહેવામાં આવશે કે દરેક વખાણ દુનિયાઓના પાલનહાર માટે જ છે.

← Surah 38 Surah 40 →