سورة آل عمران
Aal I Imran
و از آتشى بپرهيزيد كه براى كافران آماده شده است!
And guard yourselves against the fire which has been prepared for the unbelievers.
અને તે આગથી બચો કે જે નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે.
و خدا و پيامبر را اطاعت كنيد، تا مشمول رحمت شويد.
And obey Allah and the Apostle, that you may be shown mercy.
અને અલ્લાહ તથા રસૂલની પૈરવી કરો કે જેથી તમારા પર રહેમ કરવામાં આવે.
و شتاب كنيد براى رسيدن به آمرزش پروردگارتان؛ و بهشتى كه وسعت آن، آسمانها و زمين است؛ و براى پرهيزگاران آماده شده است.
And hasten to forgiveness from your Lord; and a Garden, the extensiveness of which is (as) the heavens and the earth, it is prepared for those who guard (against evil).
અને તમારા પરવરદિગારની મગફેરત તરફ જલ્દી આગળ વધો અને તે જન્નત તરફ પણ કે જેની વિશાળતા આકાશો અને ઝમીનની બરાબર છે અને તે પરહેઝગારો માટે તૈયાર કરવામાં આવી છે.
[همان] كسانى كه در توانگرى و تنگدستى، انفاق مىكنند؛ و خشم خود را فرو مىبرند؛ و از [خطاى] مردم درمىگذرند؛ و خدا نيكوكاران را دوست دارد.
Those who spend (benevolently) in ease as well as in straitness, and those who restrain (their) anger and pardon men; and Allah loves the doers of good (to others).
જેઓ અમીરી અને ગરીબીમાં રાહે ખુદામાં ઇન્ફાક (ખર્ચ) કરતા રહે છે તથા ગુસ્સાને પી જનારા છે તથા લોકોથી દરગુજર કરનારા છે; અને અલ્લાહ (આવા) સારા કામ કરનારાઓને દોસ્ત રાખે છે.
و كسانى كه هرگاه مرتكب عمل زشتى شوند، يا به خود ستم كنند، خدا را ياد كرده؛ و براى گناهان خود، طلب آمرزش مىكنند و كيست جز خدا كه گناهان را ببخشد؟ و اصرار بر گناه، نميورزند، درحالىكه آگاهند.
And those who when they commit an indecency or do injustice to their souls remember Allah and ask forgiveness for their faults-- and who forgives the faults but Allah, and (who) do not knowingly persist in what they have done.
અને તે લોકો જ્યારે બદકારી કરી બેસે છે અથવા પોતાના નફસ ઉપર ઝુલ્મ કરે છે ત્યારે અલ્લાહને યાદ કરીને પોતાના ગુનાહોની માફી માંગે છે; અને અલ્લાહ સિવાય કોણ ગુનાહો માફ કરી શકે છે? અને તે ફરી જાણી જોઈને (ગુનાહનો) હઠાગ્રહ કરતા નથી.
چنين كسانى پاداششان آمرزش پروردگار است، و باغهايى بهشتى كه از پاى درختان آن، نهرها جارى است؛ جاودانه در آن مىمانند؛ و چه نيكو است پاداش عملكنندگان!
(As for) these-- their reward is forgiveness from their Lord, and gardens beneath which rivers flow, to abide in them, and excellent is the reward of the laborers.
તેમનો બદલો તેમના પરવરદીગાર તરફથી મગફેરત છે તથા જન્નત છે જેની હેઠળ નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશા રહેનાર છે; અને આમાલ કરનારાઓ માટે કેવી બહેતરીન જઝા છે!
پيش از شما، سنّتها [و مجازاتهاى الهى بر طبق اعمال امّتها] وجود داشت پس در روى زمين، گردش كنيد و ببينيد سرانجام تكذيب كنندگان [آيات خدا] چگونه بوده است؟!
Indeed there have been examples before you; therefore travel in the earth and see what was the end of the rejecters.
તમારા પહેલાં કેટલીયે સુન્નત (ઉમ્મતો) પસાર થઇ ચૂકી છે, જેથી ઝમીનમાં હરોફરો અને જુઓ કે (અલ્લાહની નિશાનીઓને) જૂઠલાવ-નારાઓનો કેવો અંજામ થયો?!
اين، بيان و هشدارى است براى عموم مردم؛ و هدايت و اندرزى است براى پرهيزگاران.
This is a clear statement for men, and a guidance and an admonition to those who guard (against evil).
લોકો માટે આ એક બયાન છે તથા પરહેઝગારો માટે હિદાયત અને નસીહત છે.
هرگز سست نشويد! و غمگين نگرديد؛ و شما برتريد اگر ايمان داشته باشيد.
And be not infirm, and be not grieving, and you shall have the upper hand if you are believers.
અને હિમ્મત હારતા નહિ તથા દિલગીર થતા નહિ અને જો તમે મોઅમીન છો તો તમારા માટે જ સરબલંદી છે.
اگر [در جنگ اُحُد]، به شما جراحتى رسيد [و ضربهاى وارد شد]، به آن جمعيّت [نيز در جنگ بدر]، جراحتى همانند آن واردگرديد. و ما اين روزها [ى پيروزى و شكست] را در ميان مردم مىگردانيم؛ [و اين خاصيّت زندگى دنياست] تا خدا، افرادى را كه ايمان آوردهاند، مشخصسازد؛ و [خداوند] از ميان خودتان، شاهدانى بگيرد. و خدا ستمكاران را دوست نمىدارد.
If a wound has afflicted you (at Ohud), a wound like it has also afflicted the (unbelieving) people; and We bring these days to men by turns, and that Allah may know those who believe and take witnesses from among you; and Allah does not love the unjust.
જો તમને (જંગે ઓહદમાં) ઘા લાગ્યો છે તો તે લોકોને પણ એવો જ ઘા લાગી ચૂકયો છે; અને આવા (હાર-જીતના) દિવસો અમે લોકો વચ્ચે વારા ફરતી લાવ્યા કરીએ છીએ, જેથી (જાહેરી નિશાની વડે) તમારામાંથી ઇમાન લાવનારને જાણી લે તથા તમારામાંથી અમુકને ગવાહ બનાવે અને અલ્લાહ ઝાલિમોને દોસ્ત રાખતો નથી;